________________
૧૮૧
શ્રીપાક્ષિકસૂત્ર
હિત =જે સ્વયંભણ્યા, “પરિવર્તિત =જે મૂળસૂત્રથી ગણ્યું, (આવર્તન કર્યું. “ge પૂર્વે ભણેલા સૂત્ર અર્થ વિગેરેમાં શંક્તિ રહેલું વિગેરે જે પૂછ્યું, “અનુપેક્ષિત' વિસ્મરણના ભયે અર્થનું ચિંતવન કર્યું, અને “અનુપસ્જિતમુEઉપર જણાવ્યા પ્રમાણે (ભણાવવાથી, ભણવાથી, આવર્તન કરવાથી, પૂછવાથી, અને અર્થ ચિંતનથી) નિરતિચાર આરાધ્યું હોય, તત્ક્ષાયે-તે અમેને (શારીરિક-માનસિક) અશાતા વિગેરે દુનું નાશક થશે, (એમ દરેક પદોમાં સમજવું) ફર્મક્ષાએ=જ્ઞાનાવરણ વિગેરે કર્મોનું ઘાતક થશે, “મોક્ષા =પરમકલ્યાણ મેક્ષ) કારક થશે, “વધિસ્ટામા=અન્યજન્મમાં સધર્મને પ્રાપ્ત કરાવશે, “હંસાત્તાપાયે=ભવશ્વમણથી પાર ઉતારશે, (અમેને ઉપર કહ્યા પ્રમાણે લાભ કરશે એમ તાત્પર્ય સમજવું), “ત્તિ વાંએ હેતુથી ઉપસાથ i વિમિં તેને અંગીકાર કરીને (અર્થાત્ તે તે રીતે વાચના-પઠન-પૃચ્છા વિગેરેથી આરાધ્યું તેની ઘણું અનુમોદના કરતા) અમે (માસકલ્પ વિગેરે સાધુના વિહારના નવ કલ્પ પ્રમાણે) વર્તીએ (રહીએ) છીએ. અહિં “ પદ વાક્યની શોભા માટે અને “વિવામિ જે એકવચનાત છે તેને બહુવચનાઃ “વિક્રમ સમજવું. વળી–.
“અન્તઃ પક્ષસ્થ ચન્ન વનિત જ પટિત પરિવર્તિત ન પૃષ્ઠ નાનુબેક્ષિત નાનુપાર્જિત' =આ પખવાડીયામાં જે ભણાવ્યું નહિ, ભણ્યા નહિ, મૂલસૂત્રથી આવર્તન કર્યું નહિ, પૂછ્યું નહિ, અર્થ ચિંતન કર્યું નહિ, અને એ રીતે યથાર્થ આરાધ્યું નહિ, “સતિ વચ્ચે શારીરિક (ઈન્દ્રિયદિ પ્રાણનું) બળ હોવા