________________
૧૮૦
શ્રમણ કિયા સૂત્રસન્દર્ભ સંગ્રહણી કહેવાય. એ દરેકથી યુક્ત એવા સઘળા ય આવશ્યકમાં “ગુ વ=વિરતિના, જિનેશ્વર વિગેરેના ગુણેની કીર્તિ-સ્તુતિ વિગેરે જે ગુણ એટલે ધર્મો, ( વા=શબ્દ ઉત્તરપદનું જોડાણ બતાવવા માટે છે). “માવા વાકક્ષાપશમિક, ક્ષાયિક આદિ આત્માના ભાવે અથવા ભાગ જીવ અજીવ આદિ પદાર્થો, “બદ્રિા મવદ્રિ પ્રજ્ઞતાઃ= શ્રીઅરિહંત ભગવંતેએ સામાન્યરૂપે કહ્યા છે, તેવા શબ્દો દરેક પદમાં સમુચ્ચય (વળી અર્થમાં સમજવા) “પિતા” (વા) વિશેષરૂપમાં કહ્યા છે, “તાર્ માવાન તે ભાવેને (અને ઉપલક્ષણથી તે ગુણેને પણ) “શ્રામ =આ એમ જ છે એવી રીતે સામાન્યથી શ્રદ્ધા કરીએ છીએ, “પ્રતિપામ=પ્રીતિ કરવા દ્વારા વિશેષતયા અંગીકાર કરીએ છીએ,
ચામા તે ભાવમાં વહાલ એટલે (આચરવાની અભિ લાષા) કરીએ છીએ, જીરામ: તે તે કહેલી ક્રિયાઓ દ્વારા તે ભાવને સ્પર્શ કરીએ છીએ, “પાચમ =રક્ષણ કરીએ છીએ, “અનુપાયામઃ”=વારંવાર તે ભાવેનું રક્ષણ કરીએ છીએ, એ બહુવચનાન્ત પદોથી કર્તા રૂપે “અમે એ પદની ચેજના કરવી, અર્થાત્ તે ગુણે અને ભામાં અમે શ્રદ્ધા, પ્રીતિ, વહાલ, સ્પર્શ, રક્ષણ અને વારંવાર રક્ષણ કરીએ છીએ. એ રીતે તે તે ગુણે અને ભાવમાં શનૈઃ प्रतिपद्यमानैः रोचयद्भिः स्पृशद्भिः पालयद्भिः अनुपालयद्भिः'= ઉપર પ્રમાણે શ્રદ્ધા, પ્રીતિ, હાલ, સ્પર્શ, રક્ષણ અને વારંવાર રક્ષણ કરતાં અમોએ “ગન્ત પક્ષી =આ પક્ષ (૫ખવાડિયા)માં “ચરિત =જે મૃત બીજાઓને આપ્યું,