________________
૧૮૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ
ને ઉપચાગી વિદ્યાઓ જેમાં વર્ણવલી છે, તે ગ્રંથનુ' નામ ‘ગણુવિદ્યા' દીક્ષા આપવી વિગેરે કાર્યમાં ઉપયોગી શુભ તિથિ-કરણ-નક્ષત્ર વિગેરે જ્યાતિષનુ અને લક્ષણાદિ નિમિ ત્તાનું જ્ઞાન કરાવનાર ગ્રંથ વિશેષ. ૧૯–વિદ્યાષરવિનિસ્વચ’=વિદ્યા એટલે સમ્યગ્દર્શન પૂર્ણાંકનું સમ્યગજ્ઞાન અને ચરણ એટલે ચારિત્ર, તેના વિશેષ નિશ્ચય જણાવનાર ગ્રંથતું નામ પણ ‘વિદ્યાચરણ વિનિશ્ચય’. ૨૦-ધ્યાનવિત્તિ:’= આત ધ્યાનાદિ ચાર ધ્યાનાના વિભાગ જેમાં છે તે ગ્રંથનુ નામ પણ ધ્યાનવિભક્તિ’ છે. ૨૧—‘મરવિમ’િ=આવિચિ આદિ ૧૭ પ્રકારનાં મરણાતું જેમાં પ્રતિપાદન (વિભાગ) છે તે ગ્રંથનુ’નામ ‘મરણવિભક્તિ’. ૨૨-‘આત્મવિશુદ્ધિઃ’=જીવને આલેાચના-પ્રતિક્રમણ વિગેરે પ્રાયશ્ચિત કરાવવા દ્વારા કર્મોના નાશ કરવા રૂપ વિશુદ્ધિ કરવાના જેમાં ઉપાય બતાવેલેા છે, તે ગ્રંથનુ' નામ ‘આત્મવિશુદ્ધિ.’ ૨૩--‘મહેલના શ્રુત’=દ્રવ્ય અને ભાવભય લેખનાનું પ્રતિપાદન કરનાર ગ્રંથનું નામ સલેખના શ્રુત' તેમાં દ્રવ્યસલેખના ચાર વર્ષ વિચિત્રતપ, ચાર વર્ષ વિગઈના ત્યાગ, વિગેરે બાર વર્ષ પર્યન્ત શરીરને કૃષ બનાવવાની (આગળ કહીશુ તે) પ્રક્રિયા અને ભાવસ લેખના એટલે ધાદિ કષાયને જીતવા માટે ક્ષમાદિના અભ્યાસ કરવા તે. ૨૪-વીતાશ્રુત=સરાગ અવસ્થાના ત્યાગ પૂર્વક આત્માના વીતરાગ સ્વરૂપને જણાવનાર ગ્રંથ તેનું નામ ‘વીતરાગ શ્રુત’. ૨૫-વિહાર૫:’= વિહાર એટલે વન તેના કલ્પ એટલે વ્યવસ્થા અર્થાત્ જેમાં સ્થવિર કલ્પ વિગેરે સાધુતાના આચારનુ વર્ણન