________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૬૯
બાકીના અથૅ પૂર્વ પ્રમાણે, તે દરેકનું વર્ણન નીચે પ્રમાણે છે દશ પ્રકારનું સત્ય આ પ્રમાણે. કહ્યું છે કે“ જ્ઞળવયર્સમચત્રવળાनामे रूवे पडुच्च सच्चे य । ववहारभाव जोगे, दसमे ओवમઘે હૈં ॥”અર્થાત્ ભિન્ન ભિન્ન દેશની તે તે ભાષામાં તે તે વસ્તુનાં ભિન્ન ભિન્ન નામા જેમ કે કાંકણાદિ દેશેામાં પાણીને પયઃ, પેય, નીર, ઉદક’ વિગેરે જુદા જુદા નામથી આળખવામાં આવે છે તે, તે તે દેશની અપેક્ષાએ સત્ય છે, માટે તે ૧-જનપદ સત્ય. ‘કુમુદ, કુવલય, કમળ, અરવિન્દ વિગેરે બધાં ય કાદવમાં ઉત્પન્ન થનારા હેાવાથી ‘પંકજ છે, છતાં અબાલ-ગે।પાલ અરવિન્દને જ પંકજ માને છે, માટે અરવિન્દ એટલે સ્થળ વિકાસી કમળને પંકજ’ કહેવું તે સર્વ સંમત હાવાથી ૨-સ`મત સત્ય. જાણવું, ખીજા ચંદ્રવિકાસી કમળ એટલે કુમુદ, નીલકમળ એટલે કુવલય, સૂવિકાસી કમળ, તેમાં પંકજ શબ્દના વ્યવહાર અસંમત હોવાથી તેને ‘પ ́કજ' કહેવું તે અસત્ય જાણવું. કાઈ પાષાણાદિની મૂર્તિ બનાવી તેની અમુક દેવાદિ તરીકે સ્થાપના કરવામાં આવે તે ૩-સ્થાપના સત્ય; જેમકે પ્રભુ મહાવીરની મૂર્તિને મહાવીર' કહેવા તે. સત્ય કાઇનું નામ પાડયું હાય તેને તેવા કહેવા તે ૪-નામ સત્ય; જેમકે કાઈ ફુલને વધારનાર ન હોવા છતાં તેનું નામ ‘ફુલવન’રાખ્યું હાય તા તે નામથી સત્ય જાણવું. કાઇના માહ્યરૂપને અનુસારે તેને તેવા કહેવા, જેમ 'કાઈ કપટી સાધુને બહારથી સાધુવેશને ધારણ કરેલો હોવાથી સાધુ કહેવા અથવા કાઈ લાંચ-રૂશ્વત લેનાર