________________
૧૯૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
‘ત્રિવિષેન પ્રતિાન્ત:’=ત્રણ પ્રકારે (અતિચાર કરવા નહિ, કરાવવા નહિ અને અનુમાઢવા નહિ એમ) સર્વ અતિચારાનું પ્રતિક્રમણ કર્યુ છે જેણે, અર્થાત્ સર્વ અતિચારાથી નિવૃત્ત થયેલા હું “રમિમાત્રતાનિવશ્ર્વ=પાંચ મહાત્રતાનુ પાલન-રક્ષણ કરું છું. (૨૩)
હવે પાંચ મહાવ્રતાની પ્રતિજ્ઞા કરી તેની સ્તુતિ કરતાં કહે છે કે ‘ચેતત્' એમ આ ઉપર કહ્યું તે ‘મહાવ્રતોચારળમ્' મહાવ્રતાનું ઉચ્ચારણ (પાલન) કેવું છે ? અથવા એનાથી શે। લાભ થાય છે? તે કહે છે “ચિત્ત્વમ્’એ જ મહાવ્રતામાં અથવા ચારિત્ર ધર્મમાં તે સ્થિરતા કરનારૂં હાવાથી આત્માને ધર્મમાં નિશ્ચલતા-દૃઢતા કરનારૂં, ‘શોહરળમ્' શહ્યાના નાશ કરવામાં કારણ હોવાથી માયાદિ ત્રણ શલ્યાના નાશ કરનારૂં, કૃત્તિવ ધૈય એટલે ચિત્તની સમાધિમાં મળ-આલંબન આપનારૂં ( કોઈ ઠેકાણે વિદ્ કચ' એવા પાઠ છે ત્યાં ધૃતિવ” પર્યાય કરવા અને તેમાં સ્વાકિ‘’પ્રત્યય માની અર્થ એ જ પ્રમાણે કરવા.) ‘વ્યવસાય: ’=આત્મામાં દુષ્કર પણ આરાધના (ઉદ્યમ) કરવાના અધ્યવસાય પ્રગટ કરનારૂં ‘સાધનાર્ય’=માક્ષની સાધના માટે તે ‘અ” એટલે પરમ ઉપાય, ‘પાપનિવાર’= પાપ-અશુભ કર્મનું નિવારણ કરનારૂં ‘નિજાવના=પેાતાને વ્રતાની પ્રાપ્તિમાં અતિદૃઢ કારણ છે, એથી તે શુભકર્મોની નિકાચનામાં કારણ હેાવાથી તેને જ નિકાચના કહેવાય છે, ‘માવવિશોષિ’=ભાવ એટલે આત્માના પરિણામેાની વિશુદ્ધિ કરનાર હાવાથી ‘ભાવવિશેષ’ છે, 'તાજ્ઞાન =