________________
૧૭૫.
શ્રીપાક્ષિકસૂત્ર પતાકા એટલે ચારિત્રની આરાધના રૂપ વિજયધ્વજનું હરણ (ગ્રહણ) કરવા રૂપ હોવાથી પતાકા હરણું છે, (અર્થાત્ ચારિત્ર દ્વારા કર્મોની સામે આત્માને વિજય કરાવનાર છે.) “નિર્ગુના=દૂર હટાવી દેવું, કમરૂપી શત્રુઓને આત્મારૂપી નગરમાંથી હંમેશને માટે નિર્વાસ (બહિષ્કાર) કરનાર છે, “મારાધના ગુનાનામ=મુક્તિના સાધક ચારિત્રના વ્યાપારે (ઉદ્યમે) રૂપી ગુણની “આરાધના” એટલે અક્ષયતા કરનાર છે, (અર્થાત્ મુક્તિ પ્રાપક વ્યાપારમાં અખંડ પ્રવૃત્તિ કરાવનાર છે.) “સંવરોન=નવાં કર્મોને રેકવા રૂપ સંવરને વેગ એટલે વ્યાપાર છે, અથવા સંવરની સાથે આત્માને વેગ કરાવનારું છે, (આત્મામાં સંવર પ્રગટ કરનારું છે.) “પરાસ્તે ધ્યાનોપયુતતા=શ્રેષ્ઠ (ધર્મ અને શુક્લ) ધ્યાનની પ્રાપ્તિ રૂ૫ છે, “યુwા જ જ્ઞાને=અહિં સપ્તમીના બદલે ત્રીજી વિભક્તિને પ્રયોગ સમજ, એથી જ્ઞાન સાથે તે સંબંધ " કરાવનાર છે અર્થાત્ વિશિષ્ટ અવધિ આદિ જ્ઞાને અને અંતે આત્માને કેવળજ્ઞાનભાવ પ્રગટ કરે છે. “પરમાર્થ = આ મહાવ્રતનું ઉચ્ચારણ એ સત્યપદાર્થ છે, (સત્ય તત્ત્વ) છે, ‘ત્તમાર્થ =મોક્ષરૂપી ફળનું સાધક હેવાથી અતિ શ્રેષ્ઠ પદાર્થ (તત્ત્વ) છે, કારણ કે જગતના સર્વે પદાર્થો કરતાં ય મહાવ્રતની પ્રધાનતા છે.
વળી =(અહિં લિંગભેદ હોવાથી) આ મહાવતેનું ઉચ્ચારણ “તીર્થઃ પ્રવચન સારો શિતઃ=શ્રીતીર્થકરેએ સિદ્ધાન્તને સાર (આગમનું સર્વસ્વ) છે, એમ દર્શાવેલ છે. કેવા તીર્થકરેએ? “સિરામિરૈ મોહની