________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૭૧
વ્યાખ્યા—પુરૂષે સ્રીની કે સ્રીએ પુરૂષની વિકારજનક વાતાને ત્યાગ કરવો, અથવા પુરૂષે એકલી સ્ત્રીની સભામાં કથા નહિ કરવી તે પહેલું સમાધિસ્થાન. એમ પુરૂષનુ આસન સ્ત્રીએ અને સ્ત્રીનું આસન પુરૂષે વજવુ તે ખીજું, સ્ત્રીનાં રાગજનક અ ંગા-ઇન્દ્રિયા પુરૂષે કે પુરૂષનાં અ ંગે આદિ સ્ત્રીએ રાગપૂર્વક નહિ જોવાં તે ત્રીજું. સ્ત્રી, પશુ, નપુંસક આદિથી યુક્ત અથવા ત્રસ આદિ જીવોથી સ ંસક્ત વસતિ (ઉપાશ્રય)ને સાધુએ આશ્રય નહિ કરવો તે ચોથું અતિમાત્ર (પ્રમાણાધિક) આહારના ત્યાગ કરવો તે પાંચમું. સ્નિગ્ધ-માદક આહારનો ત્યાગ કરવો તે છટ્ઠ, પૂર્વ ગૃહસ્થાશ્રમમાં ભાગવેલા ભોગાનુ સ્મરણ નહિ કરવુ તે સાતમું. શાતાવેદનીય જન્ય સુખમાં અથવા શાતાને ઉપજાવનાર શુભરસ–૫ આદિ વિષયાના સુખમાં રાગમદ નહિ કરવો તે આઠમુ, એ પ્રમાણે પેાતાની કીતિ પ્રશંસા આદિના મઢ નહિ કરવા તે નવમું અને શુભ રસ-શબ્દ–રૂપ–ગંધ વિગેરે ઇન્દ્રિયાના વિષયામાં આસક્તિ નહિ કરવી તે દશમુ. એમ દશ પ્રકારે સ્વપરને સમાધિ થાય છે, માટે એ દશને સમાધિ સ્થાનો કહ્યાં છે. તથા દશ અધિકારને જણાવનારાં દશ શાસ્ત્ર તે દશ દશાઓ, અહિં દરેકનું નામ સ્ત્રીલિંગે મહુવચનાન્ત છે, તેનું કારણ તે શાસ્ત્રો તેવા નામે આગમમાં જણાવેલાં છે. તે આ પ્રમાણે—
વિવાપાળ ફસા, વાસવંતાનનુત્તત્તા ચ । પાવાળસા, સામુઅવવંધત્તા ચ ॥ ૨॥”