________________
૧૦૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન આહારસ સાથી મુક્ત, શ્રોત્રે દ્રિયથી સંવૃત ( શાબ્દિક વિષયના પરિહારવાળા) ક્ષમાવાન, પૃથ્વીકાયના આરભને, મનથી, ન કરે, તે એક પ્રકાર, એ પ્રમાણે મૃદુતાવાળાને બીજો પ્રકાર, એમ દશ ધર્મના દર્શ પ્રકાશ એક જ પૃથ્વીકાયના થાય. તે પ્રમાણે અપકાય વિગેરે બાકીના નવ પ્રકારના જીવાના દશ દશ ગણતાં એક ઇન્દ્રિયના સે। થયા, તેને પાંચ ઇન્દ્રિયથી ગુણતાં પાંચસે થાય, તે એક આહારસ જ્ઞાના થયા, એમ બાકીની ત્રણ સંજ્ઞાના પણ ગણતાં કુલ બે હજાર થાય, તે એક મનેયાગના થયા, તેમ ત્રણે ચાગના ગણતાં છ હજાર થાય અને તે પણ ‘સ્વયં’ કરવાના’ થયા તેમ કરાવવાના-અને અનુમે દવાના ગણતાં અઢાર હજાર થાય.
‘અક્ષતદારëારિત્ર=અહીં આકાર એટલે સ્વરૂપ અને અક્ષત આકાર=અતિચારથી જેનું સ્વરૂપ ક્ષત (કૃષિત) નથી થયું એવા નિર્મળ ચારિત્રવાળા. (મૂળપાઠમાં *‘ગવા છે તેમાં આષ પ્રયાગથી ‘ઉકાર’ થયેલે છે એમ સમજવુ) ‘તાન્ સર્વાર્’=તે ગચ્છવાસી કે જિનકલ્પિકાદિ ગચ્છથી મુક્ત થએલા, સર્વને સા’=મસ્તકથી, ‘મનલા’=અંતઃકરણથી અને ‘મતક્રેન' મસ્તકથી ‘વન્દે’=હું વાંદુ છું. એમ વચનદ્વારા ઉચ્ચાર કરીને એ જ વર્ષે” પાઠથી (મનથી,
* કાઇ સ્થળે ‘અક્ષુદ્ર' એવા પર્યાય કરીને ‘અશ્રુવ’એટલે અતુચ્છ અર્થાત્ સુંદર-તિમળ ચારિત્રવાળા એવા અધ કર્યાં છે તે બન્ને એકા છે. કાઈ સ્થળે ‘પ્રપન્નુયાય’” એવા મૂળ પાઠાન્તર પણ જોવામાં આવે છે.