________________
ગામ સિજ્જા
૧૦૫
વચનથી અને મસ્તકથી એટલે કાયાથી) વન્દન કરૂં છું. એમ ‘વન્દે’” ક્રિયાપદની પુન: ચૈાજના કરવી. એ રીતે સાધુઓને વાંદીને પુન: સામાન્યથી સર્વ જીવાની સાથે ક્ષમાપના પૂર્વક મૈત્રિભાવ બતાવતાં કહે છે કે
66
17
खामि सव्जीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूएस, वेरं मज्झ न केइ ॥ २॥ ભાવા—સ્પષ્ટ છે. સર્વ જીવાને હું ખમાવું છું, સર્વ જીવા પણ મને ક્ષમા કરો, મારે સર્વ જીવા સાથે મૈત્રી છે, મારે કાઇની સાથે વૈર નથી. અહીં ‘સર્વ જીવા મને ક્ષમા કરે? એમ કહેવાથી તેઓને પણ અક્ષમાને કારણે મારા નિમિત્તે કર્મબંધન ન થાએ’ એમ કરૂણા
દર્શાવી છે.
હવે પેાતાનું સ્વરૂપ (આરાધકપણું) બતાવવા પૂર્વક સૂત્રની સમાપ્તિના મ ંગલ માટે કહે છે કે
**
" एवमहं आलोइअ, निंदिअ गरहिअ दुगंछिउं सम्मं । तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउन्चीसं ॥ १ ॥
ભાવા —એમ પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યા પ્રમાણે ‘બાહોચ્ય’=ગુરૂની સમક્ષ (અતિચારોને) પ્રગટ કરીને, નિમ્ફિવા'=આત્મ સાક્ષીએ પેાતાના પાપકારી પર્યાયની નિન્દા કરીને, દિત્વ'=ગુરૂ સાક્ષીએ પેાતાની નિન્દા કરીને, ‘જીગુપ્તિસ્થા’=‘એ પાપપ્રવૃત્તિ દુષ્ટ છે' એમ તેની દુછા કરીને, અથવા કાઈ સ્થળે દુછિન્ન' પાઠ છે તે પાંચમી વિભક્તિના લેાપવાળા છે માટે તેના પર્યાય જીજીતિાત્' સમજીને એ રીતે જુગુપ્સા કરેલા પાવ્યા