________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૫૭ કથનથી વિકસંગી એક ભાંગે કહ્યું એમ સમજવું. કુલ ૧-માત્ર મન, –માત્ર વચન, ૩-માત્ર કાયા, ૪-મન-વચન, પ-મન-કાયા, ૬-વચન-કાયા, ૭-મનવચન-કાયા, એમ સાત ભાગે સંયમનું રક્ષણ કરું છું. એમ અર્થ જાણવો. (૭). - “ સુકારાચ્ચા =ચાર દુઃખ શય્યા, તે દ્રવ્યથી તે દુષ્ટ પલંગ-ખાટલ (સંથાર) વિગેરે, ભાવથી દુઃખશચ્યા એટલે દુછચિત્તજન્ય કુસાધુતાને સ્વભાવ, તેના ચાર પ્રકારે (શ્રી ઠાણાંગસૂત્રમાં) આ પ્રમાણે છે, ૧પ્રવચનમાં (જિનવચનમાં) અશ્રદ્ધા, ૨-બીજા પાસેથી (પદ્ગલિક) ધન આહારાદિ મેળવવા વિગેરેની ઈચ્છાપ્રાર્થના, ૩-દેવ-મનુષ્ય સંબંધી કામ (ગે)ની આશંસા, (મેળવવાની–ભેગવવાની ઈચ્છા) અને ૪સ્નાનાદિ શરીર સુખની (ગૃહસ્થપણાનાં સુખની) ઈચ્છા, આ ચાર દુષ્ટ ભાવનાઓથી સંયમમાં દુઃખને અનુભવ થાય માટે તે દુઃખશય્યાઓ સમજવી. તથા “તત્ર: સં'=(અશાતાવેદનીય અને મેહનીયના ઉદયજન્ય) ચાર પ્રકારની ચેતના, ૧-આહાર સંજ્ઞા, ૨-ભય સંજ્ઞા, ૩-મથુન સંજ્ઞા અને ૪-પરિગ્રહ સંગ્રા. તથા “રવા વાયા-ક્રોધ-માનમાયા અને લોભ, એ ચાર કષાયે, એ દરેકને “0િ'= ત્યાગ કરતે હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. (૮). તથા “તય ગુણરાવ્યા =ચાર સુખશય્યાએ, તે દ્રવ્યથી અને ભાવથી દુઃખશય્યાઓ કહી તેનાથી વિપરીત (થાઠાણમાં કહ્યા પ્રમાણે) જાણવી, ‘તુર્વિધ સંવર–ચાર પ્રકારે સંવર, તેમાં મન-વચન અને કાયા એ ત્રણને (અકુશળથી