________________
૧૫૮
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ નિરોધ અને કુશળમાં પ્રવર્તાવારૂપ) સંવર, તથા (મહામૂલ્ય વસ્ત્રો-સુવર્ણ આદિના ત્યાગ રૂ૫) ચોથે ઉપકરણ સંવર જાણ. તથા “સમાધિ =ચાર પ્રકારની સમાધિ, અર્થાત્ જ્ઞાન-દર્શનચારિત્ર અને તપ એ ચારને અંગે આત્માને પ્રશસ્ત (આરાધક) પરિણામ તે ચાર પ્રકારે સમાધિ જાણવી, એ બધા પદો દ્વિતીય વિભક્તિવાળા હવાથી ચાર પ્રશસ્ત શય્યાઓને, ચાર પ્રકારના સંવરને અને ચાર સમાધિને =સ્વીકારતે (પ્રાપ્ત થયેલે) હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું, વિગેરે પૂર્વની જેમ અર્થ કરવો. (૯)
gવ જ મજા =મને ભિષ્ટ શબ્દ-રૂપ-રસગંધ અને સ્પર્શ એ પાંચે (કામ એટલે વિકારને ગુણ કરનારા હેવાથી) કામગુણોને, તથા ર ર નવામદારોવાન=પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ, એ પાંચ કર્મોનું ગ્રહણ કરે માટે આસ્ત, અર્થાત્ કર્મ આવવાનાં (બંધના) દ્વારૂપ આશ્ર, એ. (આત્માને દારુણ દુઃખનાં કારણે હોવાથી) “મહાદે છે, તેને “૦”=વિગેરે પૂર્વ પ્રમાણે. (૧૦) તથા “જિવિક સંઘર=(નિવૃત્તિ અને ઉપકરણરૂપ બે દ્રવ્યેન્દ્રિય અને લબ્ધિ તથા ઉપગરુપ બે ભાવેન્દ્રિય એમ ચાર પ્રકારની) સ્પર્શન–રસના–ઘાણી અને શ્રોત્ર નામની પાંચ ઈન્દ્રિયના (ઈષ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ નહિ કરવા રૂ૫) સંવરને, “તવૈવ વિષમે વાધ્યાયમ્'= તથા એ જ રીતે પાંચ પ્રકારના (વાચના-પૃચ્છના-પરાવર્તના