________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૬૧
દેવાનું વૈક્સ્થિ શરીર બાહ્ય અભ્યંતર પુદ્ગલાના ગ્રહણ વિના રચાતું જોઇને જીવ ‘અમુદ્રગ્ર’ એટલે ખાદ્ય-અભ્યંતર ક્ષેત્રગત પુદ્ગલોના ગ્રહણ વિનાના સ્વશરીરાવગાઢ ક્ષેત્રગત પુગલોના શરીરવાળા છે, એવા વિકલ્પ, ૬-નીયો '= વૈક્રિય શરીરધારી દેવાના રૂપને જોઇને શરીરને જ જીવ માનવા, જેમકે—જીવરૂપી’ છે એવા અભિપ્રાય, અને છ-‘સર્વજ્ઞીવ:’=વાયુથી ચલાયમાન પુદ્ગલોને જોઇને તેમાં પણ જીવની માન્યતા કરવાથી જગતમાં દેખાય છે તે પ્રત્યેક વસ્તુ ‘જીવ' છે, એવા અભિપ્રાય, આ સાતે અભિપ્રાયામાં લેાક છ દિશામાં છે છતાં ન્યૂન માનવા રૂપે, તથા કર્માને નહિ માનવા રૂપે અને શરીરના ધર્માં દેખીને આત્માને તેવા માનવા રૂપે, ‘વિ’=વિપરીત, ‘ભ’ગ’=કલ્પના હાવાથી તેને વિ+ભંગ=વિભગ’જ્ઞાન કહ્યું છે, આ જ્ઞાન મિથ્યાત્વ મેાહનીયના ઉદ્દય પૂર્વકના જ્ઞાનાવરણીય કર્મોના સાપશમથી થાય છે, અથવા મિથ્યાત્વી દેવનારકીને ભવપ્રત્યયિક હાય છે, માટે તે અજ્ઞાન છે. (૧૪) તથા—
‘વિજ્યેષળા: જાનૈવળા:’=સાત પિšષા અને સાત પાનૈષણાનું વર્ણન ગેાચરીના દાષામાં કહ્યા પ્રમાણે જાણવું. તેને તથા અવત્રતા: (સપ્ત)=અહિં સૂચના માત્ર કરી છે, એટલે ‘અલપ્રદ’=વસતિ (રહેઠાણ-ઉપાશ્રય) તે અંગે સાત પ્રકારની પ્રતિમાઓ (અભિગ્રહા), તે આ પ્રમાણે ૧-આવા ‘અમુક ઉપાશ્રય મેળવવા પણ બીજે નહિ' એમ અભિગ્રહ કરીને પછી તેવાની જ યાચના કરીને તેવા મેળવવા તે પહેલી પ્રતિમા, ર–‘હું બીજાઓને માટે ઉપાશ્રય યાચીશ,