________________
૧૫૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ
વવા), તે મૈથુન વિરમણરૂપ ચોથા વ્રતમાં અતિક્રમ (દોષ) કહેલા છે, એમ માનીને તેને ત્યાગ કરે. (૪)
‘કૂચ્છા' ઈત્યાદિ=ઈચ્છા એટલે પ્રાપ્ત નહિ થયેલા કોઇ પણ પદાર્થીની પ્રાર્થના, ‘મૂર્છા ચ’=ચારાઇ (હરણ થઇ) ગએલા, નાશ પામેલા પદાર્થના શાક, ખ્રિસ્ત્ર’=વિદ્યમાન પદાની મૂર્છા (મમત્વ) અને ‘દક્ષા’=નહિ મળેલા વિવિધ પદાર્થોની પ્રાથના, તરૂપ જે લાભ, તે કેવો ? ‘વાળ:’=રૌદ્રધ્યાનના કારણભૂત (અતિ ઉત્કટ), એ ઈચ્છા, મૂર્છા, સૃદ્ધિ, અને દારૂણ કાંક્ષારૂપ લેાભ એ સર્વ પિરગ્રહ વિરમણ વ્રતમાં અતિક્રમ (દેષ) કહેલા છે, એમ માનીને તેને તજે, (અન્યત્ર ઈચ્છા, મૂર્ચ્યા વિગેરે શબ્દોને, એક અવાળા જણાવી જુદા જુદા શિષ્યાને તેમની ભાષામાં સમજાવવા માટે ભિન્ન ભિન્ન શબ્દોના પ્રયાગ કર્યાં છે, એમ પણ વિકલ્પે જણાવેલું છે) અહિં મૂળમાં જ્યાં જ્યાં વ’==’છે તે સમુચ્ચય(વળી) અર્થાંમાં સમજવા. (૫)
‘અત્તિમાત્ર આદાર:’- ઈત્યાદિરાત્રે ક્ષુધા લાગવાના ભયથી દિવસે ઘણા આહાર લેવો, તથા સૂક્ષેત્રે રાહતે’ ઉદય અસ્ત થવારૂપ સૂર્ય ક્ષેત્રમાં, અર્થાત્ સૂર્ય જ્યાં ઉગે અને આથમે તે આકાશ ક્ષેત્રમાં શક્તિ' એટલે સૂર્યના ઉદય થયા કે નહિ ? અથવા અસ્ત થયા કે નહિ ? એવી શંકા હેાવા છતાં આહાર લેવા, તે રાત્રિભેાજન વિરમણુ વ્રતમાં અતિક્રમ (દોષ) કહેલો છે, એમ માની તેને ત્યજે. (૬) એમ છ વ્રતાના અતિચારા કહ્યા. હવે તેની રક્ષાના ઉપાય કહે છે:--