________________
૧૫૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
પટ્ટામાં રાગ કે દ્વેષ કરવાપૂર્વક, બાકીના અર્થ પૂર્વ કહ્યા પ્રમાણે.
એ રાત્રિèાજન સ્વયં ભાગવ્યું (ખા) ખીજાને ખવરાવ્યું, અથવા ખીજાઓએ રાત્રે ખાધું તેને સારૂ માન્યું તેને નિન્દુ છું વિગેરે પૂર્વ પ્રમાણે.
જાવĐવ સુધી અનાશંસાવાળા હું સ રાત્રિભાજનને સ્વયં રાત્રે કરીશ નહિ, બીજાઓને રાત્રે ભાજન કરાવીશ નહિ અને બીજા ત્રિભાજન કરનારાઓને સારા માનીશ નહિ, પછીના અર્થ પૂર્વ પ્રમાણે,
આ રાત્રિ ભાજનની વિરતિ નિશ્ચયથી હિતકારક છે, વિગેરે પછીના અર્થ પૂર્વ પ્રમાણે.
હે ભગવંત! હું આ છઠ્ઠા વ્રતમાં (પાલનમાં) ઉપસ્થિત (ઉત્સાહી) થયા છું, સર્વ પ્રકારના રાત્રિ ભેાજનને હું વિરામ (ત્યાગ) કરૂં છું. (૬)
હવે એ સવ (છએ) તેાની એક સાથે ઉચ્ચારણા કરતાં કહે છે કે—
‘ચૈદ્યાર્” ઈત્યાદિ=એ ઉપર જણાવ્યાં તે પાંચ મહાવતા કે જેની સાથે રાત્રિèાજન વિરમણ વ્રત છ છે, તે (છએ) ત્રતાના આત્માના હિત માટે સમ્યક્ સ્વીકાર કરીને હું વિચરૂ છું (પાલન કરૂ છું.)
હવે ક્રમશઃ એ મહાવ્રતાના અતિચારા કહે છે. “અપલસ્થા ય ને સોપ” ઈત્યાદિ થા, છુ થી ૬= ‘અપ્રાસ્તા = ચે. ચોળા, પાિમાશ્ર્વતાળા:’=અજયણાથી ચાલવું–ખેલવું વિગેરે હિંસાજનક વ્યાપારે। (પ્રવ્રુત્તિ) અને