________________
श्री पाक्षिकसूत्रना अर्थ.
અવતરણ—શ્રમણ ભગવાન મહાવીર દેવે અર્થથી નિરૂપણ કરેલ અને ગણધર ભગવતે સૂત્રથી ગૂંથેલ, આ પાક્ષિક સૂત્રમાં સામાન્યથી ત્રણ અધિકારો વર્ણવવામાં આવ્યા છે.
પહેલા અધિકારમાં—પ્રાણાતિપાત વિરમણ” વિગેરે પાંચ મહાવ્રત અને છઠ્ઠું ‘રાત્રિ ભજન વિરમણુ’વ્રત એમ છ એના અતિચારના પ્રતિક્રમણ માટે વિસ્તારપૂર્વક એ છે, એનુ' સમ્રુત્કિન-સ્તુતિ (પ્રતિજ્ઞા) વિગેરે.
ખીજા અધિકારમાં—એ જ મહાત્રતાના રક્ષણ માટે, સાવદ્ય ચેાગ’ વિગેરે ત્યાગ કરવા લાયક અને ‘ અનવદ્ય ચેાગ’ વિગેરે સ્વીકાર કરવા લાયક એકથી દશ પર્યંતના ભાવાનું નિરૂપણુ,,
અને ત્રીજા અધિકારમાં—ગણધરાદિ ભગવ તાએ ગૂંથેલા આવશ્યક, કાલિક, ઉત્કાલિક, અંગ પ્રવિષ્ટ આદિ શ્રતનું સમુર્ત્યિન. આ ત્રણ અધિકારમય અતિગંભીર અર્થાવાળુ શ્રી પાક્ષિક સૂત્ર પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં ગુરૂએ આદેશ કરેલ સાધુ (સાધ્વી) ચિત્તની એકાગ્રતાપૂર્વક ગંભીર અને ઉદાત્ત સ્વરે મેલે અને અન્ય મુમુક્ષુ આત્માઓ પ્રાણિધાન પૂર્વક કાયાત્સગ મુદ્રાએ રહી અની વિચારણા પૂર્વક સાંભળે. એમ શાસ્ત્રિય વિધાન છે. આ પાક્ષિક સૂત્રની રચના કરતા સૂત્રકાર ભગવત અભિષ્ટ