________________
૧૩૫
શ્રીપાક્ષિકસૂત્ર ત્યાગી સાધુએ જેના આરાધક હોય છે, ૧૦ મિક્ષત્તિર=(પાકકિયાને ત્યાગ હેવાથી) ભિક્ષાથી જેમાં આજીવિકા ચલાવવાની છે, ૧૧-કુક્ષિાશ્વg=(તે ભિક્ષાથી પણ સંચય કરવાને નહિ કિન્ત) માત્ર કુક્ષિપ્રમાણ ભેજન જેમાં લેવાનું છે, ૧૨-૧ના રાજય-પરસ્થ વા=જ્યાં અગ્નિનું શરણ અથવા મરણ પણ કરવાનું નથી (અર્થાત્ શીત પરિષહાદિ કારણે પણ અગ્નિને ઉપગ જેમાં કરાતે નથી, ૧૩-inક્ષાહિતી=સર્વકર્મમલનું પ્રક્ષાલન કરનારે (અથવા સર્વ દેષનું જેમાં પ્રક્ષાલન થાય છે), ૧૪-ચોવચ =રાગાદિ દેને જેમાં ત્યાગ છે, (અથવા ‘રો' એટલે “” જેમાં ત્યજાએલો છે), એથી જ, ૧૫-ગુજરાધિકા =જેમાં ગુણને અનુરાગ છે. (તાત્પર્ય કે તે ચારિત્રધર્મનું આરાધન કરનારને તે દોષોને અથવા વૈષને ત્યાગ અને ગુણને અનુરાગ (વૃદ્ધિ) કરાવનાર છે), વળી, ૧૬-નિર્વિકાર =જેમાં ઈન્દ્રિય અને મનને વિકાર (ઈચ્છાઓને ઉન્માદ) નથી, ૧૭-નિવૃતિઅક્ષર = સર્વ (પાપ) વ્યાપારને પરિહારે એ જેનું લક્ષણ (અથવા પરિણામે જે બાહ્ય સર્વ યોગેની નિવૃત્તિ કરાવનાર) છે, વળી ૧૮-ઝમાત્રતગુજરા=જે પાંચ મહાવ્રત રૂપ છે, (પહેલાં “અહિંસાલક્ષણસ્ય” એમ કહેવા છતાં ફરી “પંચ મહાવ્રત યુક્તસ્ય” એમ કહ્યું તેનું કારણ એ છે કે અહિં. સાની જેમ બીજા મહાવ્રતની પણ આ ધર્મમાં (અહિંસામાં) પ્રધાનતા છે, ૧૯-નિધિતચ0'=જેમાં (લાડુ વિગેરે આહાર, ખજુરાદિ મેવો કે ફળફળાદિ