________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૪૩
વિના કંઈ કરવું નહિ અને પૂછીને પણ કર્યા પછી તેઓને જણાવવું એમ સૂચવ્યું છે, એ રીતે આ વ્રતની આરાધના થાય છે. આ વ્રત લેવા છતાં પ્રાણાતિપાત કરનારાઓને ‘નરકમાં જવું, આયુષ્ય ઘટવું--અલ્પ થવું, અહુ રાગેા થવા, કપા થવુ', વિગેરે વિગેરે દાષા સમજવા. (૧)
એ પ્રમાણે પહેલુ વ્રત કહ્યું. હવે બીજું વ્રત કહે છે
અદ્ભાવને ૩(૩)એ મંતે॰' ઇત્યાદિ = હવે પહેલા પછીના બીજા મહાવ્રતમાં હે ભગવંત! શ્રી જિનેશ્વરદેવાએ * મૃષાવાદની વિરતિ કહી છે. હે ભગવંત! તે મૃષાવાદનું
*
*મૃષાવાદના ચાર પ્રકારા છે– ૧ સત્યના નિષેધ કરવા, ૨ અસત્યની સ્થાપના કરવી, ૩ હેાય તેથી બીજું જ કહેવુ અને ૪ અનુચિત (ગઢ ણીય) ખેલવું, તેમાં ૧ આત્મા નથી, પુણ્યપાપ નથી, વગેરે સત્ય વસ્તુના નિષેધ સમજવા, એમ મેાલવાથી આત્મા– પુન્ય-પાપ વિગેરે તત્ત્વાના અભાવે જીવની દાન, ધ્યાન, તપ અધ્યયનાદિ સર્વ ક્રિયાઓ વ્યૂ થાય અને જગતની વિચિત્રતાનું કારણ ન રહે, વિગેરે તેનુ જુઠ્ઠાપણું સમજવું. ૨ આત્મા બહુ નાના છે, તે લલાટમાં કે હ્રદયમાં રહે છે, અથવા સત્ર વ્યાપક છે, ત્યાદિ અસત્યની સ્થાપના જાણવી. એથી સવ શરીરમાં સુખદુઃખના અનુભવ થાય છે તે અસત્ય ઠરે, અથવા સર્વ વ્યાપક હોય તે સર્વત્ર શરીરના કે સુખદુ:ખના અનુભવ થવા જોઇએ, તે થતા નથી માટે તે મૃષા સમજવું. ૩ ગાયને ધાડેા, સ્ત્રી તે પુરૂષ, ત્યાદિ ખેલવુ તે સ્પષ્ટ પૃષા છે જ. ૪ અયાગ્ય–ગોંયોગ્ય ખેલવુ' તે, કાણાને કાણા' કહેવા ઇત્યાદિ કટુવચન, અથવા પરલેાક જેનાથી બગડે તેવાં સાવદ્ય વચના ‘ ખેતી કરા ’–‘ કન્યાને પરણાવા ’–‘ શત્રુને મારા ’– વિગેરે ખેાલવુ' તે, એ ચારે ય પ્રકારના મૃષાવાદની વિરતિ.