________________
શ્લોક – ૬
૨૭ એ તો પહેલું પાંચમાંમાં આવી ગયું છે એ તો કહ્યું'તું પહેલા આમાં આવી ગયું છે, એ નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે એ મિથ્યાત્વભાવ છે એનામાં. આહાહા ! સંવર નિર્જરા સાચાની વાત અહીંયા નથી, પણ અનાદિથી જીવ અજીવ પુણ્ય પાપ આદિ અને આસવનો અંશ નથી, એટલો એ ગુણસ્થાને પહેલે એટલો એને સંવર વ્યવહારે ગણ્યો. અહીં કર્મનો અંશ ખરે છે એને નિર્જરા વ્યવહારે ગણી અને બંધનો એક અંશ ઓછો હોય એને મોક્ષ ગણ્યો એ દ્રવ્ય. દ્રવ્ય એ નવેય તત્ત્વરૂપે મિથ્યાદેષ્ટિમાં પરિણમેલ છે. સમજાણું કાંઈ? આરે... આ.
જુઓ અહીં આવ્યું, કારણકે આ જીવ દ્રવ્ય “દ્રવ્યાંતરેભ્યઃ પૃથક” એમ આવું હોવા છતાં, દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ લેવી છે, દૃષ્ટિ લેના હૈ. આહાહા ! તો પહેલે એ બાત સિદ્ધ કિયા કે પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર હૈ ઉસકી કોઈ ચીજકી બાત નહીં, તેરી ચીજ જો દ્રવ્ય ને ગુણ જો શુદ્ધ હૈ ઔર તેરી પર્યાયમાં જો અશુદ્ધતા આસવની પુણ્યપાપની બંધની જે હૈ ભાવ બંધ એ તેરી પર્યાયમેં હૈ ને ઉસમેં આત્મા વ્યાપ્યા હૈ. કોઈ પરદ્રવ્ય કે કારણસે વિકાર હૈ ને મિથ્યાત્વ ઐસા ભાવ હૈ નહીં. આહાહાહાહા ! સમજમેં આયા? આવો મારગ છે ભાઈ ! હજી તો, આ તો આપણે ચાલી ગયું'તું થોડુંક. આ તો અમારે ભાઈને લઈને ફીર હિન્દી લિયા. ઔર શુદ્ધનય, વો તો ઉસકા અસ્તિત્વમેં દ્રવ્યમેં, ગુણમેં ને પર્યાયમેં અસ્તિત્વમેં જે હૈ વો બતાયા.
હવે શુદ્ધનયકા વિષય કયા હૈ? આહાહાહા ! પ્રમાણકા વિષયમેં વિકારી પર્યાય કે પર્યાયકા નિષેધ નહીં હોતા. કયા કહા? નયચક્રમેં યે હૈ, કે પ્રમાણકા વિષયમેં પર્યાયકા ને વિકૃત
અવસ્થાકા નિષેધ નહીં હોતા, માટે તે પ્રમાણ પૂજ્ય નહીં. આહાહા! ઔર નિશ્ચયનયકા વિષયમેં હૈ, એ પર્યાયકા નિષેધ હોતા હૈ ઔર ત્રિકાળી દ્રવ્યના આશ્રય હોતા હૈ. માટે નિશ્ચયનય પૂજ્ય હૈ. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ. બીજી રીતે કહીએ તો વસ્તુ જે છે એ અનાદિ અપના ગુણમાં તો હૈ હી. પણ અનાદિ ઉસકી વિકૃત અવસ્થામેં ભી વો આત્મા હી હૈ. એ અવસ્થામેં કોઈ કર્મ આયા હૈ ને કર્મસે હુવા હૈ ઐસા હૈં નહીં. તો ઐસી ચીજકા પહેલે નિર્ણય કર કર હવે શુદ્ધનયકા વિષય એ તો દો દ્રવ્ય ને પર્યાય દો કા જ્ઞાન કરાયા. પણ વો પ્રમાણ તો સબૂત વ્યવહારનયકા વિષય હૈ. જરી ઝીણું પડશે, કયા કહા? જો ત્રિકાળી દ્રવ્ય હૈ ઔર ગુણ હૈ ને પર્યાય હૈ ઉસકો વિષય કરનેવાલા પ્રમાણ ઉસમેં હૈ યે. તો એ પ્રમાણ હૈ ઉસમેં દો આયા, તેથી એ પ્રમાણ પોતે સભૂત વ્યવહારનયકા વિષય હૈ, વ્યવહારનયકા વિષય હૈ. આહાહા! હવે શું થાય? કયા કહેતે હૈ. આહાહા! પંચાધ્યાયીમેં હૈ, પ્રમાણ એ વ્યવહારનયનો વિષય હૈ. કયોં કિ ત્યાં એક ન આયા. દો આયા. તો દો આયા. વો પ્રમાણકા વિષય હો ગયા, દો આયા તો વ્યવહારનયકા વિષય હો ગયા, પ્રમાણ વ્યવહારનયકા વિષય. આહાહાહા !!
ભાઈ માર્ગ તો વીતરાગકા કોઈ અલૌકિક હૈ, લોકોમાં અત્યારે તો એટલી બધી ગરબડ, પડીમા લઈ લ્યો ને બ્રહ્મચર્ય લો ને લૂગડા ફેરવી નાંખો. આહાહા! એકલો અજ્ઞાનભાવ હૈ. (શ્રોતાઃ- બાહ્ય ત્યાગ તો ખરો ને?) બાહ્ય ત્યાગ તો અનાદિથી છે અંદરમેં, ત્રણેય કાળમેં પરદ્રવ્યના ગ્રહણ ત્યાગકા તો અભાવ હૈ ઉસમેં. આહાહા! આદાન ગ્રહણ કરના ઔર છોડનાપરદ્રવ્યના ગ્રહણને છોડના ઉસસે તો ઓ રહિત ત્રિકાળ હૈ. ઐસા તો ગુણ ત્રિકાળ હૈ ઉસમેં. છોડના એટલે નહીં હૈ ઐસા તો ગુણ હૈ ઉસમેં ઉસકો છોડના એટલે ઉસકા અર્થ એ હુવા કે