________________
શ્લોક – ૬
૨૫
દ્રવ્ય નામ ત્રિકાળી વસ્તુ, ગુણ નામ ત્રિકાળી સ્વભાવ, અને પર્યાય નામ વર્તમાન વિકૃત અને અવિકૃત અવસ્થા એ બધામાં આત્મા વ્યાપેલ હૈ. એ વિકારમેં કોઈ કર્મ વ્યાપેલ હૈ ઐસા હૈ નહીં. સમજમેં આયા ? ( શ્રોતાઃ- હવે નયની વાત ) એની પછી વાત. આહા ! પહેલે સે એમ વિચાર કરે કે વિકાર હૈ, યે કર્મસે હુવા હૈ તો પહેલી પર્યાયની અસ્તિત્વકી ચીજકી ખબર નહીં. સમજમેં આયા ? કયા કરે ઠુમારે કર્મકા ઐસા ઉદય આતા હૈ તો વિકાર હોતા હૈ. “ કર્મ બિચારે કોન ભૂલ મેરી અધિકાઈ.” જડ કર્મ એ બિચારા અજ્ઞાન જડ હૈ ઉસકી કયા, એ તો અજીવ દ્રવ્યમેં અસ્તિત્વ હૈ ઉસકા, એ અજીવ દ્રવ્યકા અસ્તિત્વ ચૈતન્યકી વિકારી પર્યાયમેં એ કર્મસે હોતા હૈ ? બિલકુલ નહીં. આહાહાહા ! ધનાલાલજી ! આ તો છે અંદર જુવોને અંદર, ઉસકા તો અર્થ હોતા હૈ. આ બધા અમારે શેઠિયા આવ્યા નથી ? મોહનલાલજી અને બાબુલાલજીને બધા અંદર છે કે નહીં પણ અંદર ? પાનામાં લખ્યા હૈ કે નહીં ? ( શ્રોતાઃ- અંદરમાં લખ્યું છે પણ અંદ૨માં તો અમને સમજાતું નથી. આપ કહો ત્યારે માંડ માંડ સમજાય છે) આહાહાહા !
કહે છે, કહેતે હૈ કે યહ આત્મા, પહેલું કહ્યું'તું ને કે ઈસ અસ્ય આત્માકો ૫દ્રવ્યસે પૃથક દેખના, એ નિશ્ચયસે સમ્યગ્દર્શન હૈ ઈતની બાત પહેલે કિયા. હવે એ આત્મા હૈ યહ કિસમેં વ્યાસ હૈ ? કિતના શક્તિમેં ને પર્યાયમેં હૈ ? કે અપના ગુણ પર્યાયમેં વ્યાસ રહેનેવાલા હૈ. આહાહા ! કભી આત્મા કર્મમેં ગયે નહીં, શ૨ી૨મેં ગયે નહીં, શરીરરૂપ હુવા અનંત વા૨ શ૨ી૨કા, પણ આત્મા શરીરકી પર્યાયરૂપ કભી નહીં હુવા. આહાહાહા ! અનંત કર્મકા રજકણકી મધ્યમેં પ્રભુ હૈ, પણ વહુ આત્મા કર્મકી પર્યાયપણે કભી નહીં હુવા. ઔર એ કર્મકી પર્યાય આત્માકી સાથમેં હૈ તો કર્મકી પર્યાયસે વિકૃત અવસ્થા આત્માનેં હોતી ઐસા કભી નહીં હોતા. આહાહાહા ! બાબુલાલજી ! ન્યાં તમારે કલકતામાં ક્યાંય ન મળે પૈસામાં ધૂળમાંય ક્યાંય ન મળે. માટે કહે છે ને અમે અહીંયા આવ્યા છીએ ને કલકતેથી. આહાહાહા ! ક્યાં ગયા છોટાલાલજી ! આહા ! સમજાય એવું છે ને ભગવાન ! આહાહા ! આહાહા ! ૫રમાત્મા કહેતે હૈ યહ સંતો કહેતે હૈ. સંતો તો આડતીયા હૈ. કે પ્રભુ આમ કહેતે હૈ ને ઐસા હૈ, કે આ આત્મા જે વસ્તુ હૈ, દ્રવ્ય તરીકે પદાર્થ, તો ઉસમેં જે ગુણ હૈ એ ઉસમેં આત્માનેં હૈ અને પર્યાયમેં વિકૃત અવસ્થા હૈ એ ભી આત્મા ઉસમેં વ્યાપ્યા હૈ, કોઈ ૫૨દ્રવ્ય વ્યાપ્યા હૈ ને વિકાર હૈ ઐસા હૈ નહીં. આહાહાહા ! સમજમેં આયા ?
અપને ગુણ પર્યાય, અપને ગુણ અને અપને પર્યાય મિથ્યાત્વ રાગ, દ્વેષ, અજ્ઞાન, કામક્રોધ વિષય વાસના, એ અપની પર્યાયમેં હૈ, એ અપની પર્યાય હૈ, આહાહા ! કોઈ ૫૨દ્રવ્યકી પર્યાય હૈ અને ૫૨દ્રવ્યસે હુઈ હૈ ઐસા નહીં, ઈતના તો પહેલે સિદ્ધ કિયા. આહાહા ! ઔર, ઐસે હોને ૫૨ ભી, ઐસા રહેનેવાલા હોને ૫૨ ભી, પ્રમાણકા વિષયમેં ગુણ ને પર્યાયમેં રહેનેવાલા હોને ૫૨ ભી શુદ્ઘનયત: ત્વે નિયતસ્ય “શુદ્ઘનયસે એકત્વમેં નિશ્ચિત કિયા ગયા હૈ આહાહા!
'
,,
યહાં ત્રિકાળીનય વો તો દો નયકા પ્રમાણકા વિષય સિદ્ધ કિયા. હવે જો શુદ્ધનય જો હૈ, યે તો એકાકાર સ્વરૂપ ત્રિકાળ એકરૂપ હૈ, ઉસકો બતાતે હૈ. આહાહા ! ગુણકા ભેદ ને પર્યાયકા ભેદ એ બતાતે નહીં. એ ગુણકા ભેદ ને પર્યાયકા ભેદ વ્યવહારનયકા વિષય થા તો પ્રમાણકા ઉસકો વિષય બતાયા. સમજમેં આયા ? આવી વાતું હવે વાણિયાને નવરાશ ન મળે, ધંધા આડે