________________
ARRIERENTIANTERTIMERITERRORITERTAINRITTEN छार साभायारी 8 આવો સાવઘયોગ જેણે સમ્યજ્ઞાનથી જાણીને સંપૂર્ણપણે છોડી દીધો છે તે સાવદ્યયોગવિરત કહેવાય. र यशो. - तदेवम्भूतस्यायमाशयः-यदैवात्माऽभिहितसकलविशेषणविशिष्टस्तदैव सामाचारीपरिणामभाग, नान्यदा । चरमविशेषणेनैव कृतार्थत्वेऽपि तस्येतरसकल विशेषणाऽऽक्षेपकत्वात् ।
WEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
का चन्द्र. - ननु एवम्भूतनय ! "सावद्ययोगविरतः आत्मा सामाचारी" इत्येव भवता वक्तुं उचितम् । यतः।
भवान् केवलिनमेव सामाचारी मन्यते । सावद्ययोगविरतपदेन च स एव गृह्यते । तत उपयुक्तसुसंयतत्रिगुप्त-8 व स्वरूपाणि विशेषणानि भवन्मते निरर्थकान्येव । ततः "अभिहितसकलविशेषणविशिष्ट एव आत्मा। का सामाचारीपरिणामभाग्" इति भवता वक्तुं न युक्तमिति शङ्कायामाह चरमविशेषणेनैवेत्यादि ।
चरमविशेषणेनैव सावद्ययोगविरतात्मकविशेषणेनैव कृतार्थत्वेऽपि केवलिन्येव सामाचारीपदव्यवहारसे सिद्धावपि तस्य सावद्ययोगविरतात्मकविशेषणस्य इतरसकलविशेषणाक्षेपकत्वात्=उपयुक्त-सुसंयतत्रिगुप्तादिसकलविशेषणसंग्राहकत्वात् तादृशसकलविशेषणविशिष्ट एव आत्मा सामाचारी परिणामभाग्, नान्यदेति अन्वयः । यः सावद्ययोगविरतो भवति, स उपयुक्तसुसंयतत्रिगुप्तादिविशेषणभाग् भवत्येव । ततः सावद्ययोगविरतात्मकं विशेषणं सर्वेषां विशेषणानां संग्राहकं भवतीति "सकलविशेषणविशिष्ट आत्मैव सामाचारी"इति। वचने न कोऽपि दोषः ।
આમ એવંભૂતનયનો આશય આ પ્રમાણે છે કે જે સમયે આત્મા ઈચ્છાકારાદિને કરતો, ઉપયોગવાળો, છે છે સુસંયત, ત્રિગુપ્ત અને સાવઘયોગવિરત આ પાંચ વિશેષણોથી યુક્ત હોય એ જ વખતે એ સામાચારીપરિણામને = ભજનારો માનવો.
પણ જે કાળમાં આ પાંચ વિશેષણવાળો ન હોય એ કાળમાં એ આત્મા સામાચારીપરિણામવાળો ન ગણાય.
(શિષ્ય : એવંભૂતનય પ્રમાણે પાંચ વિશેષણો કહેવાની જરૂર જ નથી. એ તો માત્ર “સાવદ્યયોગવિરત છે શબ્દ કહે એટલે જ એને માન્ય સામાચારીનું ગ્રહણ થઈ જાય. આ વિશેષણવાળાઓ તો૧૧ થી ૧૪ ગુણસ્થાનવાળા અથવા તો માત્ર ૧૪માં ગુણસ્થાનવાળા જ છે. અને એ તો એવંભૂતનયને માન્ય જ છે. તો પછી એ શા માટે બાકીના ચાર વિશેષણો પણ માને છે ?)
ગુરુ: તારી આ વાત સાચી છે કે “સાવદ્યયોગવિરત એ છેલ્લા વિશેષણ દ્વારા જ એવંભૂતનય કૃતાર્થ બની છે શું જાય છે. એટલે કે એને માન્ય પદાર્થ સિદ્ધ થઈ જાય છે. એટલે બીજા વિશેષણોની જરૂર નથી.
છતાં પણ જે સાવઘયોગવિરત હોય એ ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત, આચરણકાર હોય જ. એટલે આ છે $ એક જ વિશેષણ બાકીના બધાય વિશેષણોને ખેંચી લાવે છે અને એટલે એવંભૂતનયે એ ચાર વિશેષણો પણ છે બતાવ્યા. બાકી હકીકતમાં એ ચાર વિશેષણો એવંભૂતનય પ્રમાણે બોલવાની જરૂર નથી.
यशो. - नैगमनयस्य पुनः शुद्धाऽशुद्धभेदेन द्वैविध्यात्सकलविशेषणविशिष्टो द्विकत्रिकादिसंयोगविशिष्टो वाऽऽत्मा तथा प्रस्थकन्यायादुन्नेयः ।
EEEEEEEEEEEEEEEE
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૪ EEGEL
E
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
P