________________
ઈચ્છાકાર સામાચારી
ननु धूमरूपं वह्निफलं यत्र नास्ति, तत्रापि अयोगोलकादौ वह्निसद्भावो निश्चीयत एव । एवमत्रापि अवद्यपरिक्षयं सामाचारीफलं विनापि सामाचारीसद्भावोऽप्रमतसंयतादिषु कथं न निश्चीयते ? इति आशङ्कायामाह कुर्वद्रूपस्यैवेत्यादि । विवक्षितं कार्य कुर्वत् रूपं = स्वरूपं यस्य तदेव वस्तु कारणं उच्यते । यथा हि चतुर्थगुणस्थानसम्बन्धि सम्यग्दर्शनं विरतिरूपं कार्यं अजनयत् सम्यक्त्वं न कथ्यते । किन्तु पञ्चमादि गुणस्थानवर्ति सम्यग्दर्शनं विरतिरूपं कार्यं जनयत् सम्यक्त्वं उच्यते । एवं अप्रमतसंयतादिषु सामाचारीफलं घातिकर्मक्षयरूपं नास्ति । ततः तत्र सामाचारी नैव मन्यते । अयोगोलकादौ धूमं अजनयन् वह्निः मया वह्निरेव न मन्यते । व्यवहारनयस्तु मूढः । अतः स तमपि वह्नि मन्यते । इत्थञ्च अप्रमतादिषु अवद्यपरिक्षयात्मकं कार्यं यतो न भवति । तत एव तत्र तत्कारणीभूता सामाचारी अपि मया न मन्यते इति एवंभूतनयाभिप्रायः ।
ननु ‘काष्ठं अङ्कुरकारणं नास्ति । कुशूले = कोष्ठागारे निहितं शाल्यादिबीजं तु अङ्कुरकारणमस्ति' इति व्यवहारो दृश्यते । तत्र यथा काष्ठं अङ्कुरं नोत्पादयति । तथैव कुशूलस्थं बीजमपि तदा अङ्कुरं नोत्पादयति । तथापि तत् अङ्कुरकारणं बीजमेव मन्यते । तस्मात् कार्यं अकुर्वद् अपि वस्तु कारणं भवतीति अवश्यं मन्तव्यमित्यत आह कुशूलनिहितेत्यादि । कथितमेव मया यदुत व्यवहारनयो मूढः । स हि कुशूलनिहितं अङ्कुरानुत्पादकमपि बीजं बीजं = अङ्कुरकारणं मन्यते । अहं तु कुशूलनिहितं बीजं काष्ठादिरूपाबीजस्य सदृशमेव मन्यै इति अप्रमतादिषु न सामाचारौं मन्ये इति एवम्भूतनयाभिप्रायः ।
ननु हे एवम्भूतनय ! भवदभिप्रायस्तु आगमे कुत्रापि अस्ति न वा ? इत्यत आह तदिदमभिप्रेत्येत्यादि । चारित्रविनाशे सति सम्यक्त्वसद्भावेऽपि तत्र सम्यग्ज्ञानदर्शनवध एव निश्चयनयाभिप्रेतः इति उपदेशमालायाम् । ननु सम्यक्त्वसद्भावेऽपि तद्विनाशस्वीकारः कथं युक्तः इत्यत आह तत्त्वमत्रत्यमित्यादि ।
એવંભૂતનય પોતાનો સિદ્ધાંત દર્શાવે છે કે ‘સમભિરૂઢનયની માન્યતા પ્રમાણે તો અપ્રમત્તસંયત વગેરે પણ સામાચારીપરિણામને પામેલા માનવા પડશે, કેમકે અપ્રમત્ત સાધુઓ ત્રિગુપ્ત અને પંચસમિત છે જ.
(शिष्य : तो भले ने तेखो साभायारीवाणा जनता ? तमने शुं वांधी जाव्यो ?)
ગુરુઃ કોઈપણ વસ્તુની હાજરીનો નિશ્ચય એ વસ્તુના કાર્યની હાજરી ઉપરથી થાય. (જેમ ક્રોધનું કાર્ય ‘મોઢું લાલચોળ થવું’ વગેરે છે. તો એના દ્વારા ક્રોધની હાજરીનો નિશ્ચય કરી શકાય. પરંતુ એ વિના ક્રોધની હાજરીનો નિશ્ચય ન કરી શકાય.) સામાચારીનું ફળ છે પાપોનો નાશ. સાતમા વગેરે ગુણસ્થાનમાં તો હજી પાપકર્મો પડેલા જ છે. તો પાપનાશરૂપી કાર્ય વિના ત્યાં સામાચારીરૂપ કારણનો નિશ્ચય શી રીતે થઈ શકે ? એ માટે જ હું અપ્રમત્ત વગેરેને સામાચારી માનવા તૈયાર નથી.
(શિષ્ય : ‘કાર્ય ઉપરથી જ કારણનો નિશ્ચય થાય' એ તમારો નિયમ ખોટો છે. તપાવેલા લોખંડ વગેરેમાં ધૂમરૂપી કાર્ય ન હોવા છતાં અગ્નિરૂપી કારણ તો મનાય જ છે.)
ગુરુ : એ બીજા બધા માનતા હશે. હું તો કાર્યને ઉત્પન્ન કરનારા કારણને જ કારણ માનું છું. ધૂમને ઉત્પન્ન ન કરતા અગ્નિને હું અગ્નિ નથી માનતો. એમ પાપક્ષય (ઘાતી કર્મોનો ક્ષય કે પછી અષ્ટકર્મનો ક્ષય) રૂપી કાર્યને ન કરનારી એવી અપ્રમત્તાદિની સામાચા૨ીને હું સામાચારી માનવા તૈયાર નથી.
(શિષ્ય : ‘કાર્ય ન કરે એ કારણ કારણ જ ન કહેવાય' એવું શી રીતે મનાય ? કોઠારમાં ઘણા બધા ધાન્યબીજો રહેલા છે. એ અંકુરાદિને ઉત્પન્ન નથી કરતા. તો શું એટલા માત્રથી એ બીજ મટી જાય છે ? લોકો
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૨