________________
श्री प्रज्ञापना सूत्र भाग २
अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं दसम णाणदारं સૂત્ર પ્રમાણ સ્થી'. તો પછી અરિહંત ભગવંતે કહેલા યથાર્થ જીવાજીવાદિ વસ્તુતત્ત્વના બોધરહિત આત્મા મિથ્યાદૃષ્ટિ હોય તેમાં શું કહેવું? (પ્ર)–સંપૂર્ણ પ્રવચનના અર્થની રુચિ કરવાથી, અને તેમાંના કોઇ અર્થની રુચિ નહિ કરવાથી આ ન્યાયથી તે સમ્યુગ્મિધ્યાષ્ટિ જ યોગ્ય છે? તો મિથ્યાષ્ટિ કેમ કહેવાય? (10)–તે બરોબર નથી, કારણ કે વસ્તુતત્ત્વનું અજ્ઞાન છે. અહીં તો જ્યારે જિને કહેલી હોવાથી સકલ વસ્તુતત્ત્વની સમ્યમ્ શ્રદ્ધા કરે ત્યારે આ સમ્યગ્દષ્ટિ છે, અને જ્યારે એક પણ વસ્તુમાં કે તેના પર્યાયમાં બુદ્ધિની મદતા વગેરે કારણથી એકાન્ત સમ્યક્ જ્ઞાન કે મિથ્યાજ્ઞાનના અભાવથી સમ્યક્ શ્રદ્ધા કરતો નથી, તેમ એકાન્તથી અશ્રદ્ધા પણ કરતો નથી ત્યારે સમ્યમ્મિગ્લાદૃષ્ટિ કહેવાય છે. એ સંબન્ધ શતકની બૃહષ્ણુર્ણિમાં કહ્યું છે-"जहा नालिकेरदीववासिस्स खुहाइयस्स वि एत्थ समागयस्स ओयणाइए अणेगविहे ढोइए, तस्स आहारस्स उवरिं न रुई न य निंदा, जेण सो ओयणाइआहारो न य कयावि दिट्ठो नावि सुओ, एवं सम्मामिच्छदिट्ठिस्स वि નીવાવસ્થામાં કરિ ને ય નવિ નિવા" ઇતિ સુધાથી પીડિત થયાં છતાં પણ અહીં આવેલા નાલિકેર દ્વીપવાસી મનુષ્યને તેની પાસે મૂકેલા ઓદનાદિ અનેક પ્રકારના આહારના ઉપર રુચિ કે અરુચિ ન હોય, કારણ કે તે ઓદનાદિ આહાર તેણે કદિ પણ દીઠો કે સાંભળ્યો નથી. એ પ્રમાણે સમૃિધ્યાષ્ટિને પણ જીવાદિ પદાર્થના ઉપર રુચિ કે અરુચિ ન હોય.
જ્યારે એક પણ વસ્તુ કે પર્યાયમાં એકાન્તથી વિરુદ્ધ માન્યતાવાળો હોય ત્યારે તે મિથ્યાદૃષ્ટિ છે એમ કહેવામાં કાંઈ પણ દોષ નથી. તે મિથ્યાદૃષ્ટિ ત્રણ પ્રકારના છે–અનાદિ અનન્ત, અનાદિ સાત્ત અને સાદિ સાન્ત. તેમાં જે કોઈ કાળે પણ સમ્યક્ત પામવાનો નથી તે અનાદિ અનન્ત, જે પામશે તે અનાદિ સાન્ત. અને જે સમ્યક્ત પામી ફરીથી પણ મિથ્યાત્વ પામશે તે સાદિ સાન્તતે જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે, કારણ કે ત્યાર પછી કોઈને ફરીથી સમ્યક્ત પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ અનન્ત કાળ સુધી હોય છે. તેની કાળથી અને ક્ષેત્રથી બન્ને પ્રકારે પ્રરૂપણા કરે છે–કાળથી અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી હોય છે અને ક્ષેત્રથી કંઇક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત છે. અહીં ‘ક્ષેત્રથી' એમ કહ્યું છે માટે ક્ષેત્રપુગલપરાવર્ત - ગ્રહણ કરવું. પણ દ્રવ્યપુદ્ગલપરાવર્તાદિ ન સમજવા, એમ પૂર્વે અને પછી પણ જાણી લેવું. ‘સમામિચ્છાદિકી' ઇત્યાદિ. સમયથાર્થ અને મિથ્યા-વિપરીત દૃષ્ટિ જેની છે તે સમ્યમ્મિગ્લાદૃષ્ટિ તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે, ત્યાર પછી સ્વભાવથી જ તેવા પરિણામનો નાશ થાય છે. ૯ સમ્યક્તદ્વાર સમાપ્ત. I/૧૦૫૪૧
|| રસ બાળવાર || गाणी णं भंते! णाणि त्ति कालओ केवचिरं होइ? गोयमा! णाणी दुविधे पन्नत्ते, तं जहा-सातीते वा अपज्जवसिते, साइए वा सपज्जवसिते। तत्थ णंजे से सादीए सपज्जवसिते से जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं छावढेि सागरोवमाई साइरेगाई। आभिनिबोहियणाणी णं भंते!० पुच्छा। गोयमा! एवं चेव, एवं सुयणाणी वि,
ओहिनाणी वि एवं चेव, नवरं जहण्णेणं एगं समय। मणपज्जवणाणी णं भंते! मणपज्जवणाणि त्ति कालतो केवचिरं होइ? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं देसूणं० पुव्वकोडी। केवलणाणी णं पुच्छा। गोयमा! सातिए अपज्जवसिते। अण्णाणी मतिअण्णाणी सुतअण्णाणी णं० पुच्छा। गोयमा! अण्णाणी, मइअण्णाणी, सुयअण्णाणी तिविधे पन्नत्ते, तं जहा-अणाइए वा अपज्जवासिए, अणादीए वा सपज्जवसिते, सादीए वा सपज्जवसिते। तत्थ णंजे से सादीए सपज्जवसिते से जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणंतं कालं-अणंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालतो, खेत्तओ अवढं पोग्गलपरियट्ट देसूणं। विभंगणाणी णं भंते! पुच्छा। गोयमा! जहण्णेणं एगं समयं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई देसूणाते पुव्वकोडीते अब्भइताई । दारं १०। Iટૂ૦- ૪૨ (મૂળ) હે ભગવન્! જ્ઞાની ‘જ્ઞાની એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જ્ઞાની બે પ્રકારના છે, તે આ પ્રમાણે–સાદિ . 102