Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 403
________________ 'સાધુથી રાત્રે લાઈટની પ્રજામાં વાંચી શકાય કે નહિ? 'સાધુ, લાઈટની ઉજેહા પોતાના ઉપર ન પડે, 'તે રીતે લાઈટની પ્રભામાં વાંચતા કે લખતા. હોય, તેથી તેને સાક્ષાત, અગ્નિકાયની 'વિરાધનાનો દોષ ન લાગે. પણ તેને ઘણીવાર 'લાઈટ કરાવવાનો અને અનુમોદવાનો દોષ તો 'લાગે છે. લાઈટ બંધ થાય તો તરત થાય છે કે | 'લાઈટ ઝટ આવે તો સારૂ ! તેમાં લાઈટ ચાલું, થાય એટલે આનંદ પણ થાય છે અને લખવા વાંચવાનું શરૂ કરી દે છે. આ થઈ અનુમોદના. આ રીતે વાંચવા-લખવામાં રસ પડી ગયો. 'કોઈવાર લાઈટ ચાલુ કરવાનું સૂચન કરતો પણ સાધુ થઈ જાય છે. તો આ કરાવવાની વાત | થઈ! (હાથે બટન દબાવતા પણ થઈ ગયા છે.) 'લાઈટની પ્રભામાં વાંચનાર-લખનારને તે 'પ્રભામાં ઓછું દેખાય, તો ત્યારે લાઈટના પ્રકાશનો પણ ઉપયોગ કરી લેવાનું મન થઈ જાય છે, અને કદાચ કરી પણ લે છે આવી | પ્રવૃત્તિઓની પરંપરા શરૂ થવાનો પણ ઘણો. 'સંભવ હોવાથી લાઈટના પ્રભાનો ઉપયોગ વાંચવા લખવામાં સાધુ ન કરે તો તે ધર્મ ગણાય.

Loading...

Page Navigation
1 ... 401 402 403 404