Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 394
________________ छत्तीसइमं समुग्घायपयं केवलिसमुग्घायवत्तव्वया श्री प्रज्ञापना सूत्र भाग २ દલ્ડ કરે છે, બીજા સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મન્થાન કરે છે, ચોથા સમયે લોકને પૂરે છ–લોકવ્યાપી થાય છે, પાંચમા સમયે લોકને સંહરે છે, છઠ્ઠા સમયે મંથાન સંહરે છે. સાતમા સમયે કપાટ સંહરે છે, આઠમા સમયે દર્ડ સંહરે છે અને દડને સંહરી શરીરસ્થ થાય છે. ર૭૭૧૮ (ટી.) હવે આ આવર્જીકરણના કાળનું પ્રમાણ બતાવવા માટે પ્રશ્ન અને ઉત્તર સૂત્ર કહે છે ‘સમરૂણ ' હે ભગવન્! આવકરણ કેટલા સમય પ્રમાણ છે? ઈત્યાદિ સુગમ છે. આવર્જીકરણ કર્યા પછી તુરત કેવલીસમુદ્ધાતનો આરંભ કરે છે-તે કેટલા સમયનો હોય છે? એ આશંકામાં તેના સમયનું નિરુપણ કરવા માટે કહે છે–‘ડ્રમરૂપ ' ઇત્યાદિ. “હે ભગવન્! કેવલીસમુદ્દઘાત કેટલા સમયનો છે? ઈત્યાદિ સુગમ છે. તેમાં જે સમયે જે કરે છે તે બતાવે છે–ત જહા-પઢમે સમએ' ઇત્યાદિ. આ પણ સુગમ છે. કારણ કે તેની પૂર્વે વ્યાખ્યા કરી છે. પરન્તુ તેનો ભાવાર્થ આ પ્રમાણે છે-જેમ આદિના ચાર સમયમાં અનુક્રમે આત્મપ્રદેશોનો વિસ્તાર થાય છે, તેમ પ્રતિલોમ–ઉલટા ક્રમ વડે સંહરણ થાય છે. એ સંબંધ અન્ય સ્થળે પણ કહ્યું છે–“સદ્ધ મહો य लोगंतगामिणं सो सदेहविक्खंभं। पढमे समयंमि दंडं करेइ बिइयंमि य कवाडं ॥१॥ तइयसमयंमि मंथं चउत्थए । તોરાપુર ખફા પંડિતોમં સહિર #lઉં તો રોફ હેલ્થો રા'' પ્રથમ સમયે ઊર્ધ્વ અને અધો લોકાન્ત સુધી જવાવાળો સ્વદેહ પ્રમાણ વિસ્તારવાળો દંડ કરે છે, બીજા સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મંથાન કરે છે અને ચોથા સમયે લોકને વ્યાપ્ત કરે છે. પછી ઉલટા ક્રમ વડે સંહરણ કરી ત્યાર બાદ શરીરમાં સ્થિત થાય છે. ર૭૭૧૮ से णं भंते! तहा समुग्घायगते किं मणजोगं मुंजति, वइजोगं जुंजइ, कायजोगं जुजति? गोयमा! णो मणजोगं गँजति, नो वइजोगंगँजति, कायजोगंगँजति। कायजोगे णं भंते! जुंजमाणे किं ओरालियसरीरकायजोगंगँजति, ओरालियमीसासरीरकायजोगंगँजति, किं वेउव्वियसरीरकाययोगंगँजति, वेउव्वियमीसासरीरकायजोगंगँजति, किं आहारगसरीरकायजोगं, (जुजइ) आहारगमीसासरीरकायजोगं मुंजति? किं कम्मगसरीरकायजोगं मुंजइ? गोयमा! ओरालियसरीरकायजोगंपिगँजति,ओरालियमीसासरीरकायजोगं पितॄजति, णो वेउव्वियसरीरकाययोगं गँजति, णो वेउब्वियमीसासरीरकायजोगंगँजति, णो आहारगसरीरकायजोगंगँजति,णोआहारगमीसासरीरकायजोगं गँजति, कम्मगसरीरकायजोगं पि जुंजति, पढमऽट्ठमेसु समएसु ओरालियसरीरकायजोगं मुंजति, बितिय-छ?सत्तमेसुसमएसु ओरालियमीसासरीरकायजोगंगँजति, ततिय-चउत्थ-पंचमेसुसमएसुकम्मगसरीरकायजोगं SMતિ સૂ૦-૨૦૦૨ (મૂ૦) હે ભગવન્!તે પ્રકારે સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો શું મનોયોગનો વ્યાપાર કરે છે, વચનયોગનો વ્યાપાર કરે છે કે કાયયોગનો વ્યાપાર કરે છે. હે ગૌતમ!મનોયોગનો વ્યાપાર કરતા નથી, વચનયોગનો વ્યાપાર કરતો નથી પણ કાયયોગનો વ્યાપાર કરે છે. હે ભગવન્! કાયયોગનો વ્યાપાર કરતો શુંઔદારિક કાયયોગનો વ્યાપાર કરે છે? દારિકમિશ્રશરીરકાયયોગનો વ્યાપાર કરે છે? શું વૈક્રિયશરીરકાયયોગનો વ્યાપાર કરે છે? વૈક્રિયમિશ્રશરીરકાયયોગનો વ્યાપાર કરે છે? શું આહારકશરીરકાયયોગનો વ્યાપાર કરે છે? શું આહારક મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર કરે છે? શું કામણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે? હે ગૌતમ! દારિકશરીરકાયયોગનો પણ વ્યાપાર કરે છે, ઔદારિકમિશ્રશરીરકાયયોગનો પણ વ્યાપાર કરે છે અને કામણશરીરકાયયોગનો પણ વ્યાપાર કરે છે. પણ વૈક્રિય શરીર કાયયોગનો વ્યાપાર કરતો નથી, વિઝિયમિશ્રશરીરકાયયોગનો પણ વ્યાપાર કરતો નથી, આહારકશરીરકાયયોગનો પણ વ્યાપાર કરતો નથી અને આહારમિશ્રશરીરકાયયોગનો પણ વ્યાપાર કરતો નથી, પહેલા અને આઠમા સમયમાં ઔદારિકશરીરકાયયોગનો વ્યાપાર કરે છે, બીજા, છઠ્ઠા અને સાતમામાં દારિક મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં કાર્યણશરીરકાયયોગનો વ્યાપાર કરે છે. //ર૮૭૧૯ 385.

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404