Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 395
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं केवलिसमुग्घायवत्तव्वया (ટી.) આ સમુંદ્દઘાત કરવામાં જે યોગની પ્રવૃત્તિ થાય છે તેને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે –“જે માં અંતે!' ઇત્યાદિ. સમુઘાતને પ્રાપ્ત થયેલો શું મનોયોગનો વ્યાપાર કરે? ઇત્યાદિ. તેમાં તેમનોયોગ અને વચનયોગનો વ્યાપાર કરતો નથી. કારણ કે તેનું પ્રયોજન નથી. એ સંબન્ધ ધર્મસારની મૂલ ટીકામાં હરિભદ્રસૂરિ કહે છ—“મનોવલી તા ને વ્યાપારતિ, પ્રયોગનામાવતા'તેવખતે પ્રયોજન નહિ, હોવાથી મન અને વચનનો વ્યાપાર કરતો નથી. કાયયોગનો વ્યાપાર કરતો ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્રકાયયોગ અને કાશ્મણકાયયોગનો વ્યાપાર કરે છે, શેષ કાયયોગનો વ્યાપાર કરતો નથી, કારણ કે લબ્ધિનો ઉપયોગ નહિ કરતો હોવાથી બાકીના કાયયોગનો અસંભવ છે. તેમાં પ્રથમ અને આઠમા સમયે કેવળ ઔદારિક શરીરનો જ વ્યાપાર કરે છે માટે ઔદારિક કાયયોગ છે. બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિક અને કાર્મણશરીરનો વ્યાપાર છે, માટે ઔદારિકમિશ્રકાયયોગ છે. ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કેવળ કામણશરીરના વ્યાપારવાળો છે માટે કામણકાયયોગ છે. એ સંબંધે ભાષ્યકાર કહે છે—“ વિર સમુપતિ તો મળવફનોપયોયમાં કુફા મોરાતિયનો પુખ ગુંગડ઼ પઢમને સમર Nશા મયવ્યવારા તી વીછકુત્તમ તિવિડત્યપાને તુ મ્યાં તમ્મટ્ટાબોખરેખર સમુદ્યતને પ્રાપ્ત થયેલો મન અને વચનયોગનો વ્યાપાર કરતો નથી, પરન્તુ પ્રથમ અને આઠમા સમયે ઔદારિયોગનો વ્યાપાર કરે છે, ઔદારિક અને કાશ્મણ બન્નેનો વ્યાપાર હોવાથી ઔદારિકમિશ્રકાયયોગ બીજા, છઠ્ઠા અને સાતમા સમયે છે. ત્રીજા ચોથા અને પાંચમા સમયે માત્ર કામણ શરીરની ચેષ્ટા હોવાથી કાર્મહયોગ હોય છે. ર૮૭૧૯ से णं भंते! तहा समुग्घायगते सिन्झति बुज्झति मुच्चति परिणिव्वाति सव्वदुक्खाणं अंतं करेति? गोयमा! णो इणटेसमटे।सेणं तओ पडिनियत्तति, पडिनियतित्ता ततो पच्छा मणजोगंपिगँजति, वइजोगंपिगुंजइ,कायजोगं पिगँजति? मणजोगण्णं जुंजमाणे किं सच्चमणजोगंगँजति, मोसमणजोगगँजति,सच्चामोसमणजोगंगँजति, असच्चामोसमणजोगजुजति? गोयमा! सच्चमणजोगंगँजति, णो मोसमणजोगंगँजति, णो सच्चामोसमणजोगं जुंजति, असच्चामोसमणजोगं पि जुजति, वयजोगं मुंजमाणे किं सच्चवइजोगं मुंजति, मोसवइजोगं मुंजति, सच्चामोसवइजोगं गँजति, असच्चामोसवइजोगं गँजति? गोयमा! सच्चवइजोगं मुंजति, णो मोसवइजोगं जुंजति, णो सच्चामोसवइजोगं गँजति, असच्चामोसवइजोगं पि जुंजति, कायजोगं जुंजमाणे आगच्छेज्ज वा गच्छेज्ज वा चिद्वेज्ज वा णिसीएज्ज वा तुयटेज्ज वा उल्लंघेज्ज वा पलंघेज्ज वा, पडिहारियं पीढ-फलग-सेज्जाસંથારપક્વબોબ્લા નૂ૦-૨I૭૨૦ (મૂળ) હે ભગવન્! તે પ્રમાણે સમુદ્યાતને પ્રાપ્ત થયેલો સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય, નિર્વાણ પામે અને સર્વદુઃખોનો અત્ત કરે? હે ગૌતમ! એ અર્થ સમર્થ–યુક્ત નથી. તે સમુદ્યાતથી નિવૃત્ત થાય છે, નિવૃત્ત થઈને ત્યાર બાદ મનોયોગનો પણ વ્યાપાર કરે છે, વચનયોગનો પણ વ્યાપાર કરે છે અને કાયયોગનો પણ વ્યાપાર કરે છે. મનોયોગનો વ્યાપાર કરતો શું સત્ય મનોયોગનો વ્યાપાર કરે, મૃષામનોયોગનો વ્યાપાર કરે, સત્યમૃષામનોયોગનો વ્યાપાર કરે કે અસત્યામૃષામનોયોગનો વ્યાપાર કરે?હે ગૌતમ! સત્યમનોયોગનો વ્યાપાર કરે, મૃષા મનોયોગનો વ્યાપારન કરે, સત્યમૃષા મનોયોગનો વ્યાપાર ન કરે, અસત્યામૃષા મનોયોગનો વ્યાપાર કરે. વચનયોગનો વ્યાપાર કરતો શું સત્યવચનયોગનો વ્યાપાર કરે, મૃષા વચનયોગનો વ્યાપાર કરે, સત્યમૃષા વચનયોગનો વ્યાપાર કરે કે અસત્યામૃષા વચનયોગનો વ્યાપાર કરે? હે ગૌતમ! સત્યવચનયોગનો વ્યાપાર કરે, મૃષા વચનયોગનો વ્યાપાર ન કરે, અસત્યમૃષા વચનયોગનો વ્યાપાર ન કરે, પણ અસત્યામૃષા વચનયોગનો વ્યાપાર કરે. કાયયોગનો વ્યાપાર કરતો આવે, જાય, ઉભો રહે, બેસે, આળોટે, ઉલ્લંઘન કરે કે પ્રલંધન કરે, પ્રાતિહારિક-પાસે રહેલા પીઠ-આસન, ફલક-પાટીઉં, શવ્યા અને સંથારો પાછા આપે. /ર૯૭૨all (ટી૦) સમુદ્યાત સંબન્ધ વિશેષ જાણવા માટે કહે છે–રે અંતે 'ઇત્યાદિ. હેભગવન્!તે કેટલી દંડ, કપાટ વગેરેના ક્રમ વડે 386

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404