Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 397
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं सिद्धसरूव परूवणं લેશ્યા અવશ્ય હોય છે, તેથી વેશ્યારહિત, ધ્યાનનો સંભવ નથી. વળી જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી કર્મબન્ધ પણ છે. કારણ કે "जोगा पयडिपएसं ठिइअणुभागं कसायओ कुणइ"योगथी प्रति भने प्रदेश ५ ४२ तथा स्थिति भने अनुमान કષાયથી કરે છે–એવું શાસ્ત્રવચન છે. કેવળ તે કર્મબંધ માત્ર યોગનિમિત્તક હોવાથી બે સમયનો છે. તે આ પ્રમાણે-પ્રથમ સમયે કર્મ બંધાય છે, બીજા સમયે વેદાય છે અને ત્રીજા સમયે તે કર્મ અકર્મરૂપે થાય છે. તેમાં જો કે એ સમયની સ્થિતિવાળા કર્મ કરાય છે અને પૂર્વ પૂર્વના કર્મનાશ પામે છે, તો પણ સમયે સમયે નિરંતર કર્યગ્રહણ કરવામાં આવે તો મોક્ષ ન થાય અને અવશ્ય મોક્ષમાં જવાનું छ, ते भाटे ते योगनिरोध ४२ छ. | छ"स ततो योगनिरोधं करोति लेश्यानिरोधमभिकाङ्क्षन्। समयस्थितिं च बन्ध योगनिमित्तं निरुरुत्सुः ॥१॥ समये समये कर्मादाने सति सन्ततेर्न मोक्षः स्याद्। यद्यपि हि विमुच्यते स्थितिक्षयात् पूर्वकर्माणि॥ नाकर्मणो हि वीर्यं योगद्रव्येण भवति जीवस्य। तस्यावस्थानेन तु सिद्धः समयस्थितेर्बन्धः ॥३॥"ते लेश्यानो નિરોધ કરવાને ઇચ્છતા અને યોગનિમિત્તે સમયસ્થિતિના બન્ધને રોકવાને ઇચ્છતા યોગનિરોધ કરે છે. સમયે સમયે કર્મ ગ્રહણ કરવામાં આવે તો કર્મ પ્રવાહને લીધે મોક્ષ ન થાય. જો કે સ્થિતિના ક્ષયથી પૂર્વ કર્મ મૂકાય છે અને કર્મરહિતનું યોગદ્રવ્ય વડે વીર્ય હોતું નથી પણ યોગના અવસ્થાન વડે સમયસ્થિતિનો બંધ થાય છે.બન્ધની સમયમાત્રની સ્થિતિ બન્ધના સમયને છોડીને જાણવી. भाष्य ५९ मा पूर्वात सर्व प्रमेय सर्थन पुष्ट ४२ छ.ते प्रभारी तनी मान्य छ-"विणिवित्तसमुग्घाओ तिण्णिवि जोगे जिणो पउंजिज्जा। सच्चमसच्चामोसं च सो मणं तह वइजोगं ॥१॥ ओरालियकायजोगं गमणाई पाडिहारियाणं वा। पच्चपणं करेज्जा जोगनिरोहं तओ कुणइ ॥२॥ किन्न सयोगो सिज्जइ? स बंधहेउत्ति जं सजोगो या न समेइ परमसुक्क स निज्जराकरणं परमं ॥३॥"समधातथी निवृत्त थनित्र योगनोव्यापार छ.सत्य, असत्याभूषा मनोयोग, વચનયોગ અને ગમનાદિમાં ઔદારિકાયયોગનો વ્યાપાર કરે છે. તેમજ પાર્શ્વવર્તી પીઠ, ફલકાદિનું પ્રત્યર્પણ–પાછા આપવાનું કરે છે અને ત્યારબાદ યોગનિરોધ કરે છે. “સયોગી કેમ સિદ્ધ ન થાય? કારણ કે બન્ધનો હેત તે યોગ છે તેથી તે સયોગી પરમનિર્જરાનું કારણ પરમશુક્લ ધ્યાનને પ્રાપ્ત થતો નથી.” I૯૭૨૦ से णं भंते! तहा सजोगी सिन्झति जाव अंतं करेति? गोयमा! णो इणढे समढे। से णं पुव्वामेव सण्णिस्स पंचेंदियस्स पज्जत्तयस्स जहण्णजोगिस्स हेवा असंखेज्जगुणपरिहीणं पढमं मणजोगणिरुंभति, ततो अणंतरंच णं बेइंदियस्स पज्जत्तगस्स जहण्णजोगिस्स हेट्ठा असंखेज्जगुणपरिहीणं दोच्चं वइजोगं णिरुंभति, ततो अणंतरं च. णं सुहमस्स पणगजीवस्स अपज्जत्तयस्स जहण्णजोगिस्स हेट्ठा असंखेज्जगुणपरिहीणं तच्चं कायजोगं णिरुंभति, से णं एतेणं उवाएण--पढम मणजोगं णिरुंभति, मणजोगं णिरुभित्ता वइजोगं णिरुंभति, वइजोगं णिरुभित्ता कायजोगं णिरुंभइ, कायजोगं णिरुभित्ता जोगणिरोहं करेति, जोगणिरोह करेत्ता अजोगय पाउणति, अजोगतं पाउणित्ता ईसी हस्सपंचक्खरुच्चारणद्धाए असंखेज्जसमइयं अंतोमुहुत्तियं सेलेसिं पडिवज्जइ, पुव्वरइयगुणसेढीयं च णं कम्मं, 80 28°°°°° तीसे सेलेसिमद्धाए असंखेज्जाहिं गुणसेढीहिं असंखेने कम्मखंधे खवयति, खवइता वेदणिज्जाउ-णाम-गोत्ते इच्चेते चतारि कम्मसे जुगवं खवेति, जुगवं खवेत्ता ओरालियतेया-कम्मगाई सव्वाहिं विप्पजहणाहिं विप्पजहति, विप्पजहित्ता उजुसेढीपडिवण्णे अफुसमाणगतीए एगसमएणं अविग्गहेणं उā गंता सागारोवउत्ते सिज्झई बुज्झइ०। || सिद्धसरुव परूवणं ।। ते णं तत्थ सिद्धा भवंति असरीरा जीवघणा सण-णाणोवउत्ता णिट्ठियट्ठा णीरया णिरेयणा वितिमिरा विसुद्धा सासयमणागतद्धं कालं चिट्ठति। से केणटेणं भंते! एवं वुच्चइ 'ते णं तत्थ सिद्धा भवंति असरीरा जीवघणा 388

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404