Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 368
________________ छत्तीसइमं समुग्घायपयं कसायसमुग्घायवत्तव्वया श्री प्रज्ञापना सूत्र भाग २ સમુદ્ધાતવાળા છે, કારણ કે કેટલાકને તેજોલબ્ધિનો સંભવ છે. તેથી વેદના સમુદ્દાતવાળા અસંખ્યાતગુણા છે. તેઓથી પણ વૈક્રિય સમુદ્દાતવાળા અસંખ્યાતગુણા છે. કારણ કે ઘણાને વૈક્રિયલબ્ધિ હોય છે. તેથી મારણાન્તિક સમુદ્ધાતવાળા અસંખ્યાતગુણા છે. કારણ કે પૂર્વે કહેલા કરતાં અસંખ્યાતગુણા વૈક્રિયલબ્ધિ રહિત બધાય સંમૂર્છિમ જલચ૨, સ્થલચર અને ખેચ૨ને પણ તથા કેટલાએક વૈક્રિય લબ્ધિરહિત અને વૈક્રિય લબ્ધિવાળા ગર્ભજોને પણ મરણ સમુદ્દાતનો સંભવ છે. તેથી વેદના સમુદ્દાતવાળા અસંખ્યાતગુણા છે. કારણ કે મરણ પામતા જીવોની અપેક્ષાએ પણ નહિ મરતા અસંખ્યાતગુણા તિર્યંચોને પણ વેદના સમુદ્દાતવાળાનો સંભવ છે. તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાતગુણા છે. તેઓથી પણ સમુદ્દાત રહિત સંખ્યાતગુણા છે. અહીં પૂર્વની પેઠે વિચારણા કરવી. મનુષ્યસૂત્રમાં સૌથી થોડા આહારક સમુદ્દાતવાળા છે, કારણ કે સૌથી થોડાને એક કાળે આહા૨ક શરીરના પ્રારંભનો સંભવ છે. તેથી કેલિસમુદ્દાતવાળા સંખ્યાતગુણા છે. કારણ કે તેઓ શતપૃથક્ક્સ-બસોથી નવસો સુધીની સંખ્યામાં પ્રાપ્ત થાય છે. તેથી તૈજસ સમુદ્દાતવાળા સંખ્યાતગુણા છે. કારણ કે તેઓ સંખ્યામાં એક લાખ પ્રાપ્ત થાય છે. તેથી પણ વૈક્રિય સમુદ્દાતવાળા સંખ્યાતગુણા છે, કારણ કે તેઓ કોટી પ્રમાણ હોય છે. તેથી મારણાન્તિક સમુદ્દાતવાળા અસંખ્યાતગુણા છે, કારણ કે સંમૂર્છિમ મનુષ્યોને પણ મરણ સમુદ્દાતનો સંભવ છે અને તેઓ અસંખ્યાતા છે. તેઓથી વેદના સમુદ્ધાતવાળા અસંખ્યાતગુણા છે. કારણ કે મરણ પામતા જીવોની અપેક્ષાએ નહિ મરણ પામતા અસંખ્યાતગુણા જીવોને વેદના સમુદ્ધાતનો સંભવ છે. તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાતગુણા છે. કારણ કે તેઓ ઘણા હોય છે, તેઓથી પણ સમુદ્દાતરહિત અસંખ્યાતગુણા છે. કારણ કે ઉત્કૃષ્ટ કષાયવાળા કરતાં અસંખ્યાતગુણા અલ્પકષાયવાળા સંમૂર્ચ્છમ મનુષ્યો સદા પ્રાપ્ત થાય છે. વ્યન્તર, જ્યોતિષ્મ અને વૈમાનિકો જેમ અસુરકુમા૨ો કહ્યા તેમ કહેવા. એ પ્રમાણે . સમુદ્ધાતવાળા અને કે સમુદ્દાત રહિત વિષે અલ્પબહુત્વ કહ્યું. 11981190411 || વાયસમુગ્ધાયવત્તવયા || तणं भंते! कसायसमुग्धाया पण्णत्ता ? गोयमा ! चत्तारि कसायसमुग्धाया पन्नत्ता. तं नहा- –જોહસમુખા, माणसमुग्घाए, मायासमुग्धाए, लोहसमुग्धाए । णेरइयाणं भंते! कति कसायसमुग्घाया पन्नत्ता? गोयमा! चत्तारि कसायसमुग्घाया पन्नत्ता, एवं [ जावं] वेमाणियाणं । एगमेगस्स णं भंते! णेरइयस्स केवतिया कोहसमुग्घाया अतीता? गोयमा! अणंता। केवतिया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्सत्थि जहण्णेणं एक्क वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा अणंता वा, एवं जाव वेमाणियस्स । एवं व लोभसमुग्धाए, एते चत्तारि दंडगा । णेरइयाणं भंते! केवतिया कोहसमुग्घाया अतीता ? गोयमा! अणंता । केवतिया પુરે©ડા? ગોયમા! અજંતા! વં નાવ વેમાળિયાળ, વૃં નાવ જોમસમુખા, [વ] પણ વિ ચત્તરિ ફંડ/ एगमेगस्स णं भंते! णेरइयस्स णेरइयत्ते केवइया कोहसमुग्घाया अतीता? गोयमा ! अनंता । एवं जहा वेदणासमुग्घाओ भणिओ तहा कोहसमुग्घाओ वि भाणियव्वो णिरवसेसं जाव वेमाणियत्ते । माणसमुग्धाओ मायासमुग्धाओ य णिरवसेसं जहा मारणंतियसमुग्धाओ, लोहसमुग्घाओ जहा कसायसमुग्घाओ, णवरं सव्वजीवा असुरादी लोकसाए गुत्तरिया णेयव्वा । णेरइयाणं भंते! णेरइयत्ते केवतिया कोहसमुग्धाया अतीता ? गोयमा ! અજંતા જેવતિયા ડેવલડા? ગોયમા! અનંતા, વં નાવ વેમાળિયત્તે, વં સદાળ-પહાળેતુ સવ્વસ્થ વિ भाणियव्वा, सव्वजीवाणं चत्तारि समुग्घाया जाव लोभसमुग्घातो जाव वेमाणियाणं वेमाणियत्ते । । सू० - १५ । । ७०६ ।। (મૂળ) હે ભગવન્! કેટલા કષાયસમુદ્ાતો કહ્યા છે? હે ગૌતમ! ચાર કષાયસમુદ્દાતો કહ્યા છે. તે આ પ્રમાણે-૧ ક્રોધસમુદ્દાત, 359

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404