Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 381
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं मारणांतियसमुग्घायसमोहयजीवाईणं ओगाहफासाइ परूवणं કરાતા વેદનાસઘાતવાળા જીવ વડે જેઓની હિંસા કરાય છે તે જીવોને આશ્રયી તે વેદના સમુદ્યાતવાળા જીવની અને તે સમુદ્દઘાતને પ્રાપ્ત થયેલ જીવના પુદ્ગલવડે સ્પર્શ કરાયેલા જીવોની ક્રિયાઓનું નિરુપણ કરવા માટે કહે છે–‘સે મંત! નીવે તે ય નીવા' ઇત્યાદિ. હે ભગવન્! ‘તે' તે પ્રસ્તુત વેદનાસમુદ્ધાતને પ્રાપ્ત થયેલો જીવ અને વેદનાસમુદ્યાતવાળા જીવના પુદ્ગલો વડે સ્પર્શ કરાયેલા જીવો અન્ય જીવોના ઉપર બતાવેલ પ્રકારે પરંપરાઘાત વડે કેટલી ક્રિયાવાળા કહ્યા છે? ભગવાન્ કહે છે-હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા હોય-ઇત્યાદિનો પૂર્વની પેઠે વિચાર કરવો. /૧૮૭૦૯ णेरइए णं भंते! वेदणासमुग्घाएणं समोहए, एवं जहेव जीवे, णवरं णेरइयाभिलावो, एवं णिरवसेसं जाव वेमाणिए। एवं कसायसमुग्घाएवि भाणियव्वो। || मारणांतियसमुग्घायसमोहयजीवाईणं ओगाहफासाइ परूवणं || जीवेणं भंते! मारणंतियसमुग्घाएणं समोहए,समोहणित्ताजे पोग्गले णिच्छुभति तेहि णं भंते! पोग्गलेहिं केवतिए खेत्ते अप्फुण्णे, केवतिए खेत्ते फुडे? गोयमा! सरीरप्पमाणमेत्ते विक्खंभ-बाहल्लेणं, आयामेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जतिभागं उक्कोसेणं असंखेन्जाई जोयणाई एगदिसिं एवइए खेत्ते अफुण्णे, एवतिए खेत्ते फुडे। से णं भंते! खेत्ते केवतिकालस्स अफूण्णे केवतिकालस्स फुडे? गोयमा! एगसमइएण वा दुसमइएण वा तिसमइएण वा चउसमइएण वा विग्गहेणं एवतिकालस्स अफुण्णे, एवतिकालस्स फुडे, सेसं तं चेव जाव पंचकिरिया [वि]। एवं गैरइए वि, णवरं आयामेणं जहण्णेणं सातिरेगं जोयणसहस्सं, उक्कोसेणं असंखेज्जाई जोअणाई एगदिसिं एवतिए खेत्ते अफुण्णे, एवतिए खेत्ते फूडे, विग्गहेणं एगसमइएण वा दुसमइएण वा तिसमइएण वा, णवरंचउसमइएणण भण्णति,सेसंतंचेव जाव पंचकिरिया वि। असुरकुमारस्सजहा जीवपए, णवरं विग्गहो तिसमइओ जहा णेरइयस्स,सेसंतंचेवजहा असुरकुमारे, एवंजाव वेमाणिए, णवरं एगिदिये जहा जीवे णिरवसेसं ।।सू०-१९।।७१०।। (મૂળ) હે ભગવન્! વેદનાસમુદ્યાત વડે સમુદ્યાતવાળો નેરયિક–ઈત્યાદિ જેમ જીવ સંબન્ધ કહ્યું છે તેમ કહેવું. પરન્તુ નરયિક સંબન્ધ પાઠ કહેવો. એ પ્રમાણે બધું વૈમાનિક સુધી કહેવું. એમ કષાયસમુદ્યાત સંબન્ધ પણ કહેવું. . હે ભગવન્! જીવ મારણાન્તિક સમુઘાત કરે છે અને સમુદ્યાત કરીને જે પુદ્ગલોને બહાર કાઢે છે, હે ભગવન્! તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર આપૂર્ણ—વ્યાપ્ત હોય? કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય? હે ગૌતમ!વિસ્તાર અને જાડાઇમાં શરીરપ્રમાણ તથા લંબાઇમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટથી એક દીશામાં અસંખ્યાતા યોજન સુધી એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. હે ભગવન્!તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય, કેટલા કાળે સ્પર્શેલું હોય? હે ગૌતમ! એક સમયની, બે સમયની, ત્રણસમયની અને ચાર સમયની વિગ્રહગતિ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય તેટલું એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. બાકી બધું યાવત્ પાંચ કિયાવાળા હોય ત્યાં સુધી તેમજ જાણવું. એ પ્રમાણે નૈરયિક પણ જાણવો. પરન્તુ લંબાઈમાં જઘન્યથી કાંઈક અધિક હજાર યોજન અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજન સુધી એક દિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. અને તે એકસમયની, બે સમયની અને ત્રણ સમયની વિગ્રહગતિ વડે કહેવું. પરન્તુ ચાર સમયની વિગ્રહગતિ વડેન કહેવું. બાકી બધું યાવત્ પાંચ ક્રિયાવાળા પણ હોય ત્યાં સુધી તેમજ જાણવું, અસુરકુમારને જેમ જીવપદમાં કહ્યું છે તેમ કહેવું. પરન્ત નરયિકની પેઠે વિગ્રહગતિ ત્રણ સમયની જાણવી. બાકી બધું નાગકુમારાદિને જેમ અસુરકુમાર સંબન્ધ કહ્યું તેમ કહેવું. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પરન્તુ 'એકેન્દ્રિયને જીવની પેઠે બધું કહેવું. I/૧૯૭૧ (ટી) એજ વેદનાસમુઘાતનો ઉપર કહેલા પ્રકાર વડે ચોવીશ દંડકમાં વિચાર કરતા સૂત્રકાર કહેછનેરા માં અંતે'! ઇત્યાદિ. 372

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404