Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 389
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं केवलिसमुग्घायवत्तव्वया પદનો સંબન્ધ કરવો, એનીજ વિશેષરૂપે વ્યાખ્યા કરે છે વર્જીન' વર્થતૈનેન–જે વડેયથાવસ્થિત સ્વરૂપનો નિર્ણય થાય તે વર્ણ એવી વ્યુત્પત્તિ થવાથી વર્ણ–વર્ણને ગ્રહણ કરનાર ચહ્યુઇન્દ્રિય વડે કૃષ્ણાદિ સ્વરૂપવાળા વર્ણને, “ગન્ધન ગન્ધ વડે–ગન્ધગ્રાહક ધ્રાણેન્દ્રિય વડે ગન્ધધાતુ વડે ગન્ધધાતુ સુંઘવાના અર્થમાં છે, કારણ કે તે મને-જે વડે શુભ યા અશુભ ગન્ધ સુંઘાય તે ગબ્ધ એવી વ્યુત્પત્તિ થાય છે. તે વડે શુભ યા અશુભ ગંધને, ‘સેન' રસવર્ડ-રસ્યતે–આસ્વાદ્યતે કનેતિ રસ-જે વડે આસ્વાદ કરાય તેરસ-એવી વ્યુત્પત્તિ થવાથી રસને ગ્રહણ કરનાર રસનેન્દ્રિય વડે તિક્તાદિરૂપ રસને, ‘ાન' મૃતે નેન–જે વડે જાણવા યોગ્ય વસ્તુનો કર્કશાદિ રૂપ સ્પર્શ જણાય એવો શબ્દાર્થ હોવાથી સ્પર્શ-સ્પર્શ ગ્રહણ કરનાર સ્પર્શનેન્દ્રિય વડે કર્કશાદિ રૂપ સ્પર્શને જાણે છે અને દેખે છે? ભગવાનું કહે છે- એ અર્થ સમર્થ-યુક્તિયુક્ત નથી. પુનઃગૌતમ પ્રશ્ન કરે છે તે છે અંતે!' ઇત્યાદિ. હેભગવન્! એમ શા હેતુથી કહો છો-ઇત્યાદિનો અર્થ સ્પષ્ટ છે. ભગવાન કહે છે જય! ગર્વ ' ઇત્યાદિ. હેગૌતમ! “અય પ્રત્યક્ષ જણાતો, ‘' વાક્યાલંકારમાં છે, આઠયોજન ઉંચા રત્નમય જંબૂવૃક્ષ વડે સહિત દ્વીપ તે જંબુદ્વીપ, સભ્યન્તર-બધામાં મધ્યવર્તી, કયા બધામાં મધ્યવર્તી છે? ‘સર્વદીપસમુદ્રાળ' સર્વ દ્વીપ અને સમુદ્રોના મધ્યવર્તી છે. તે આ પ્રમાણે-તે દીપસમુદ્રો જંબુદ્વીપથી આરંભી આગમમાં કહેલ ક્રમવડે બમણા બમણા વિસ્તારવાળા રહેલ છે, તેથી દ્વીપસમુદ્રોમાં જંબૂદ્વીપ અભ્યન્તરમધ્યવર્તી છે. તથા સબૂકુળ' સર્વશુદ્રક-સર્વ દ્વીપ અને સમુદ્રોથી શુદ્રક-નાનો છે. તે આ પ્રમાણે બધા લવણાદિ સમુદ્રો અને સર્વ ધાતકીખંડાદિ દ્વીપો આ જંબૂદ્વીપથી આરંભી આગમમાં કહેલા ક્રમ વડે બમણા બમણા મંડલાકાર વિસ્તારવાળા છે. માટે બાકીના દ્વીપ સમુદ્રની અપેક્ષાએ સૌથી નાનો છે. તથા વૃત્ત-વર્તલ ગોળાકાર છે, જેથી સૈતાપૂસંસ્થાનાંતિઃ ' છે-તેલ વડે તળેલા અપુપ-પુડલાના સંસ્થાન જેવી આકૃતિવાળો છે. તેલમાં તળેલો પુડલો ઘણું કરી પરિપૂર્ણ વર્તુલાકાર હોય છે, પણ ઘીમાં તળેલો તેવો હોતો નથી. તેથી તેલ' એ વિશેષણ આપવામાં આવ્યું છે. તથા જંબૂદ્વીપ વૃત્ત-ગોળ છે, તેથી ‘રથ #વાન સંસ્થાનસંસ્થિતઃ'-રથના અંગ ભૂત ચક્ર-પૈડાના ચક્રવાલ-મંડલના જેવો આકૃતિવાળો છે. એ પ્રમાણે સૂત્રમાં કહેલા બીજા બે પદનો પણ વિચાર કરવો. ‘ગાયામવિવëપેન' આયામ-લંબાઇ અને વિખંભ-વિસ્તાર વડે શતસહસ્ર-લાખ યોજનના પરિમાણ વાળો છે. પરિધિના પરિમાણ લાવવાનું ગણિત જંબૂઢીપપ્રજ્ઞપ્તિ વગેરેમાં અનેકવાર વિચાર્યું છે માટે ત્યાંથી જાણી લેવું. “ ' ઇત્યાદિ. મહા ઋદ્ધિ-વિધાનપરિવારાદિજેને છે તે મહદ્ધિક, ‘નાવ મહારાવશ્લે' યાવત્ મહાસૌખ્યવાળો, યાવત્ શબ્દ કરવાથી મનુ મહાવજો, મહાય' તેમાં મહતી-મોટી ઘુતિ-શરીર અને આભરણાદિની કાન્તિ જેને છે તે મહાદ્યુતિવાળો. મોટું બલ શારીરિક શક્તિ જેને છે તે મહાબલવાળો, મોટો યશ-ખ્યાતિ જેને છે તે મહાયશસ્વવી, તથા ઘણા સાતાવેદનીય કર્મનો ઉદય હોવાથી મહાસાખ્ય-મહાસુખવાળો, ક્વચિત્ “મહેસવષે' એવો પાઠ છે. તેમાં મહાનુ-મોટા ઈશઈશ્વર એવી આખ્યા-પ્રસિદ્ધિ જેની છે એવો. અથવા ઈશ’ એશ્વર્યાર્થક ધાતુ છે. ભાવમાં ઘ– પ્રત્યય કરવો, ફંશ-રેશ્વર્યાન; ક્ષતિ-અન્તભૂત પ્રેરણાર્થક હોવાથી પતિ-પ્રાશયતિ-પોતાના એશ્વર્યને જણાવે, પ્રગટ કરે તથા પરિવારાદિ ઋદ્ધિ વડે વર્તે-તે ઈશાખ્ય મહાન્ એવો ઇશા તે મહેસાખ્ય કહેવાય છે. બીજે સ્થળે ‘મહાવરવે' એવો પાઠ છે. તેમાં આવા પ્રકારની વૃદ્ધ આચાર્યોની વ્યાખ્યા છે–આશશીઘ ગમન કરે તેથી અશ્વ-મન, ‘નુતે'–પોતપોતાના વિષયને વ્યાપ્ત કરે છે માટે અક્ષઇન્દ્રિયો, અક્ષશબ્દ પ્રાયઃ અણ્ ધાતુથી નિષ્પન્ન કરાય છે. મહા-સ્કૂર્તિ વાળાં અશ્વ-મન અને અક્ષ-ઇન્દ્રિયો જેને છે એવો મહાશ્વાસ એટલે હુર્તિવાળા મન અને ચક્ષુઆદિ ઈન્દ્રિયોવાળો-દેવ એક મોટો-ઘણો ભારે, કારણ કે જો નાનો હોય તો તેના ગન્ધના પુદ્ગલો વડે સંપૂર્ણ બૂઢીપને વ્યાપ્ત કરવો અશક્ય થાય.“વિન્નેવળ' અતિ સૂક્ષ્મ છિદ્રોને પણ ઢાંકવાથી વિશિષ્ટ લેપલાખ વગેરેના કરેલા ઉપરના ઢાંકણા વડે સહિત વિશિષ્ટપ-ઢાંકણું દીધા સિવાય સૂક્ષ્મ છિદ્રોવડે ઘણા ગંધ પુદ્ગલો નીકળી જાય અને તેથી ઉઘાડતી વેળાએ તેઓ થોડા રહેવાથી તે વડે સંપૂર્ણ જમ્બુદ્વીપને વ્યાપ્ત કરવું ઘટે નહી, ‘ સમુપાય' અતિ ઉત્તમ ગબ્ધ દ્રવ્યોવડે પરિપૂર્ણ ભરેલો સમુ -ડાભડો તેને નવાતતિ–ઉપાડે છે, ગમેવ' એ પ્રમાણેજ રેવનj-પરિપૂર્ણ હોવાથી કેવલજ્ઞાનના સમાન એટલે સંપૂર્ણ જંબદ્વીપને ત્રણ અપ્સરોનિપાત-ચપટી વડે, ચપટી એ કાલનું ઉપલક્ષણ-સૂચક છે તેથી આ 380

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404