Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 378
________________ छत्तीसइमं समुग्घायपयं वेयणासमुग्घायसमोहयजीवाईणं ओगाहफासाइ परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ (ટી) હવે છાબસ્થિક કેટલા સમુદ્ધાતો કહ્યા છે એનું નિરુપણ કરવા માટે સૂત્રકાર કહે છે_#$ M અંતે!' ઇત્યાદિ સુગમ છે. કોને કેટલા છા૫સ્થિક સમુધ્ધાતો હોય છે-એ ચોવીશ દંડકના ક્રમવડે નિરુપણ કરે છે–“રફયા' ઇત્યાદિ. નરયિકોને પ્રથમના ચાર વેદનાદિ સમુદ્ધાતો હોય છે. કારણ કે તેઓને તૈજસલબ્ધિ અને આહારક લબ્ધિના અભાવથી તૈજસ સમુદ્યાત અને આહારકસમુદ્યતનો અસંભવ છે. અસુરકુમારાદિ બધાય દેવોને આહારક સમુદ્યાત સિવાય બાકીના પાંચ સમુદ્ધાતો હોય છે. કારણ કે તેઓને તૈજસલબ્ધિ હોવાથી તૈજસ સમુઘાતનો પણ સંભવ છે. પરન્તુ જે આહારક સમુદ્યાત છે તે તેને સંભવતો નથી, કારણ કે ચૌદ પૂર્વના જ્ઞાનના અભાવથી અને ભવરૂપ હેતુથી તેઓને આહારક લબ્ધિનો અભાવ છે. વાયુકાય સિવાય એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયોને પ્રથમના વેદના, કષાય અને મરણરૂપ ત્રણ સમુદ્દઘાતો હોય છે. કારણ કે તેઓને વૈક્રિયે, આહારક અને તેજોલમ્બિનો અભાવ હોવાથી તે સંબન્ધ સમુદ્યાતોનો અસંભવ છે. વાયુકાયિકોને પૂર્વના ત્રણ સમુદ્યાતો અને વૈક્રિયસહિત ચાર સમુઘાતો હોય છે. કારણ કે તેઓમાં બાદર પર્યાપ્તને વૈક્રિય લબ્ધિનો સંભવ હોવાથી વૈક્રિય સમુદ્દઘાતનો પણ સંભવ છે. પંચેન્દ્રિય તિર્યંચોને આહારક સમુદ્યાત સિવાયના બાકીના પાંચ છાબસ્થિક સમુદ્ધાતો છે. જે આહારક સમુદ્યાત છે તે તેઓને સંભવતો નથી, કારણ કે ચૌદ પૂર્વના જ્ઞાનનો અભાવ હોવાથી તેઓને આહારક લબ્ધિનો અસંભવ છે. મનુષ્યોને છ એ સમુદ્ધાતો હોય છે. કારણ કે મનુષ્યમાં સર્વભાવનો સંભવ છે એ પ્રમાણ જેઓને જેટલા છાઘસ્થિક સમુદ્યાતો છે તેઓને તેટલા કહ્યા. I/૧૭l૭૦૮l || वेयणासमुग्घायसमोहयजीवाईणं ओगाहफासाइ परूवणं ।। जीवे णं भंते! वेदणासमुग्घाएणं समोहए, समोहणित्ता जे पोग्गले णिच्छुभति, तेहि णं भंते! पोग्गलेहिं केवतिए खेते अफुण्णे, केवतिए खेत्ते फुडे? गोयमा! सरीरपमाणमेत्ते विक्खंभ-बाहल्लेणं णियमा छद्दिसिं एवइए खेत्ते अफुण्णे, एवइए खेत्ते फुडे। से णं भंते! खित्ते केवतिकालस्स अफुण्णे, केवतिकालस्स फुडे? गोयमा! . एगसमइएण वा दुसमइएण तिसमइएण वा विग्गहेणं एवतिकालस्स अफुण्णे, एवइकालस्स फुडे। ते णं भंते! : पोग्गले केवतिकालस्स णिच्छुभति? गोयमा!जहण्णेणं अंतोमुहत्तस्स, उक्कोसेण वि अंतोमुहत्तस्साते णं भंते! पोग्गला णिच्छूढा समाणा जाई तत्थ पाणाई भूयाई जीवाई सत्ताई अभिहणंति वत्तेंति लेसेंति संघाएंति संघर्टेति परियाति किलामेंति किलाति] उद्दवेंति, तेहिंतो णं भंते! से जीवे कतिकिरिए? गोयमा! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए। ते णं भंते! जीवा ताओ जीवाओ अतिकिरिया? गोयमा! सिय तिकिरिया, सिय चउकिरिया,सिय पंचकिरिया।सेणं भंते! जीवे ते य जीवा अण्णेसिं जीवाणं परंपराघाएणं कतिकिरिया? गोयमा! તિવિડિયા વિ રવિરિયા વિ પંઝિરિયા વિ ટૂ૦-૧૮૭૦૧| (મૂ૦) હે ભગવન્! વેદના સમુદ્દાત વડે સમવહત-સમુદ્યાતવાળો જીવ વેદના સમુઘાત કરીને જે યુગલોને બહાર કાઢે છે, તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર આપૂર્ણ-વ્યાપ્ત હોય? કેટલું ક્ષેત્ર સ્પષ્ટ–સ્પર્શેલું હોય? હે ગૌતમ! અવશ્ય છ દિશામાં વિસ્તાર અને જાડાઇમાં શરીર પ્રમાણ માત્ર ક્ષેત્ર છે, એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. હે ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળે પૂર્ણ—વ્યાપ્ત હોય? કેટલા કાળે સ્પર્શેલું હોય?હે ગૌતમ! એક સમયની, બે સમયની કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય તેટલું ક્ષેત્ર એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. હે ભગવન્! તે પુદ્ગલો કેટલા કાળે બહાર કાઢે?હે ગૌતમ!જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અત્તમુહૂર્તે બહાર કાઢે. હે ભગવન્!બહાર કાઢેલા તે પુદ્ગલો હોય તે ત્યાં રહેલા જે પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોને હણે, વર્તયન્તિ–ફેરવે, કાંઇક સ્પર્શ કરે, એકઠા કરે, વિશેષ એકઠા કરે, પરિતાપ-પીડા ઉત્પન્ન કરે, ક્લાન્તમૂર્શિત કરે અને જીવિતથી રહિત કરે, તે જીવોને આશ્રયી તે પુદ્ગલોથી વેદના સમુદ્દઘાતવાળો તે જીવ કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ કિયાવાળો હોય, કદાચ ચાર કિયાવાળો હોય અને કદાચ પાંચ કિયાવાળો હોય. હે ભગવન્! તે જીવો વેદના સમુદ્યાતવાળા તે જીવને આશ્રયી કેટલા – 369

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404