Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 377
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं छाउमत्थियसमुग्धाय परूवणं ચોવીશ દંડકના ક્રમથી વિચાર કરે છે–પ્રસિ ' ઇત્યાદિ સુત્ર સુગમ છે. પરન્ત સૌથી થોડા નૈરયિકો લોભસમુદ્રઘાતવાળા છે. કારણ કે નરયિકોને ઇષ્ટ વસ્તુના સંયોગનો અભાવ હોવાથી પ્રાય: લોભસમુદ્યાત હોતો નથી. જે કોઇકને હોય છે તેઓ થોડાક હોય છે. માટે બાકીના સમુદ્દઘાતવાળાની અપેક્ષાએ સૌથી થોડા છે. અસુરકુમાર સંબધે અલ્પબદુત્વના વિચારમાં સૌથી થોડા ક્રોધસમુઘાતવાળા છે. કારણ કે દેવો બહુલોભવાળા હોય છે અને માનાદિવાળા થોડા હોય છે, તેથી પણ ક્રોધવાળા થોડા હોય છે માટે શેષસમુદ્યાતવાળાની અપેક્ષાએ સૌથી થોડા છે. પૂર્વ સવ્વવા નાવ માળિયા' “એ પ્રમાણે સર્વદેવો યાવત વૈમાનિકો જાણવા' એટલે અસુરકુમાર સંબન્ધ અલ્પબદુત્વના પ્રકાર વડે નાગકુમારાદિ બધા દેવો વૈમાનિકો સુધી કહેવા. પૃથિવીકાયિકના વિચારમાં સામાન્યપણે જીવપદને વિષે ભાવના કરી તેમ કરવી. કારણ કે તેનું સમાનપણું છે. “પર્વ ગાવ' ઇત્યાદિ. એ પ્રમાણેપૃથિવીકાયિક સંબન્ધ કહેલા પ્રકાર વડેયાવત્ તિર્યંચ પંચેન્દ્રિયો કહેવા મનુષ્યો જીવોની પેઠે કહેવા પરન્તુઅકષાયસમુદ્દઘાતવાળાની અપેક્ષાએ માનસમુઘાતવાળા અસંખ્યાતગુણા કહેવા. ll૧૬/૭૦૭ll || છાડમેન્શિયરમુઘાય પવM || कति णं भंते! छाउमत्थिया समुग्घाया पन्नत्ता? गोयमा! छ छाउमत्थिया समुग्घाया पन्नत्ता, तं जहावेदणासमुग्घाए, कसायसमुग्घाए, मारणंतियसमुग्घाए, वेउव्वियसमुग्घाए, तेयगसमुग्घाए, आहारगसमुग्घाए। णेरइयाणं भंते! कति छाउमत्थिया समुग्घाया पन्नत्ता? गोयमा! चत्तारि छाउमत्थिया समुग्घाया पन्नत्ता, तंजहावेदणासमुग्घाए, कसायसमुग्घाए, मारणंतियसमुग्घाए, वेउब्वियसमुग्घाए। असुरकुमाराणं पुच्छा। गोयमा! पंच छाउमत्थिया समुग्घार्या पन्नत्ता,तंजहा-वेदणासमुग्घाए,कसायसमुग्घाए, मारणंतियसमुग्घाए,वेउव्वियसमुग्घाए, तेयगसमुग्घाए। एगिदिय-विगलिंदियाणं पुच्छा। गोयमा! तिण्णि छाउमत्थिया समुग्घाया पन्नत्ता, तं जहावेदणासमुग्घाए, कसायसमुग्घाए, मारणंतियसमुग्घाए, णवरं वाउक्काइयाणं चत्तारि समुग्घाया पन्नत्ता, तंजहावेदणासमुग्घाए, कसायसमुग्घाए, मारणंतियसमुग्घाए, वेउब्वियसमुग्घाए। पंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! पंच समुग्घाया पण्णात्ता। तंजहा-वेदणासमुग्घाए,कसायसमुग्घाए, मारणंतियसमुग्घाए, वेउव्वियसमुग्घाए तेयगसमुग्घाए। मणूसाणं भंते कति छाउमत्थिया समुग्घाया पन्नत्ता? गोयमा! छ छाउमत्थिया समुग्घाया पन्नत्ता, तं जहा–वेदणासमुग्घाए, कसायसमुग्घाए, मारणंतियसमुग्घाए, वेउव्वियसमुग्घाए, तेयगसमुग्घाए, બાહાર સમુધાનૂ૦-૨૭૭૦૮ (મૂળ) હે ભગવન્! કેટલા છાબસ્થિક સમુદ્ધાતો કહ્યા છે? હે ગૌતમ! છ છાબસ્થિક સમુધાતો કહ્યા છે. તે આ પ્રમાણે–૧ વેદના, ૨ કષાય, ૩ મારણાન્તિક, ૪ વૈક્રિય, પ તૈજસ અને ૬ આહારકસમુદ્યત હે ભગવન્! નરયિકોને કેટલા છાઘસ્થિક સમુઘાતો કહ્યા છે? હે ગૌતમ! ચાર છાઘસ્થિક સમુદ્યાતો કહ્યા છે. તે આ પ્રમાણે–વેદના, કષાય, મારણાન્તિક અને વૈક્રિયસમુદ્યાત. અસુરકુમાર સંબધે પૃચ્છા. હે ગૌતમ! પાંચ છાઘસ્થિક સમુદ્દઘાતો કહ્યા છે. તે આ પ્રમાણે ૧ વેદના, ૨ કષાય, ૩ મારણાન્તિક, ૪ વૈક્રિય, અને ૫ તેજસસમઘાત. એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો સંબધે પુચ્છા. હે ગૌતમ! તેઓને ત્રણ છાપસ્થિક સમઘાતો કહ્યા છે. તે આ પ્રમાણે—૧ વેદના, ૨ કષાય, ૩ મારણાન્તિક સમુદ્યાત. પરન્તુ વાયુકાયિકોને ચાર સમુદ્યાતો કહ્યા છે. તે આ પ્રમાણે–૧વેદના, ૨ કષાય, ૩ મારણાન્તિક, અને ૪ વૈક્રિયસમુદ્યાત. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પૃચ્છા. હે ગૌતમ!તેઓને પાંચ છાપસ્થિક સમુઘાતો કહ્યા છે. તે આ પ્રમાણે૧ વેદના, ૨ કષાય, ૩ મારણાન્તિક, ૪ વૈક્રિય, પ તેજસ સમુદ્યાત. મનુષ્યોને કેટલા છાબસ્થિક સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ! છ છાઘસ્થિક સમુદ્યાતો કહ્યા છે. તે આ પ્રમાણે–૧ વેદના, ૨ કષાય, ૩ મારણાન્તિક, ૪ વૈક્રિય, પતંજસ અને ૬ આહારક સમુદ્યાત. /૧૭ll૭૦૮ll 368

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404