Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 366
________________ छत्तीसइमं समुग्घायपयं समुग्घायसमोहयासमोहयाणं जीवाईणमप्पाबडंय श्री प्रज्ञापना सूत्र भाग २ गोयमा! सव्वत्थोवा पंचेंदियतिरिक्खजोणिया तेयासमुग्घाएणं समोहया, वेउव्वियसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, मारणंतियसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, वेदणासमुग्घाएणं समोहया असंखेज्जगुणा, कसायसमुग्घाएणं समोहया [संखेज्जगुणा, असमोहया संखेज्जगुणा। मणुस्साणं भंते! वेदणासमुग्घारणं कसायसमुग्घाएणं मारणंतियसमुग्घाएणं वेउव्वियसमुग्घाएणं तेयगसमुग्घाएणं आहारगसमुग्घाएणं केवलिसमुग्घाएणं समोहयाणं असमोहयाण यकयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा मणुस्सा आहारगसमुग्घाएणं समोहया, केवलिसमुग्घाएणं समोहया संखेज्जगुणा, तेयगसमुग्घाएणं समोहया संखेज्जगुणा, वेउब्वियसमुग्घाएणं समोहया संखेज्जगुणा, मारणंतियसमुग्घाएणं समोहया असंखिज्जगुणा, वेदणासमुग्घाएणंसमोहया असंखेज्जगुणा,कसायसमुग्घाएणंसमोहया संखेज्जगुणा, असमोहया असंखेज्जगुणा। वाणमंतर-जोइसिय-वेमाणियाणं जहा असुरकुमारा ।।सू०-१४।।७०५।। (૧૦) હે ભગવન્! વેદનાસમુદ્યાતવાળા, કષાયસમુદ્યાતવાળા, માણાતિકસમુદ્યાતવાળો, વૈક્રિયસમુદ્યાતવાળા, તેજસસમુઘાતવાળા અને સમુદ્દઘાતરહિત એ અસુરકુમારોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અસુરકુમારો તૈજસસમુદ્યાતવાળા છે, તેથી મારણાન્તિક સમુઘાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી વેદનાસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી કષાયસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વૈક્રિયસમુદ્યતવાળા સંખ્યાતગુણા છે, તેથી સમુદ્યાતરહિત અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન! વેદનાસમુદ્યતવાળા, કષાયસમુદ્યાતવાળા, મરણસમુદ્યાતવાળા અને સમુદ્યાતરહિત પૃથિવીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પૃથિવીકાયિકો મારણાન્તિક સમુદ્યાતવાળા છે, તેથી કષાયસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વેદનાસમુદ્યાતવાળા વિશેષાધિક છે, તેથી સમુદ્દઘાતરહિત અસંખ્યાતગુણા: છે. એમ વનસ્પતિકાયિકો સુધી જાણવું. પરંતુ સૌથી થોડા વાયુકાયિકો વૈક્રિય સમુદ્યાતવાળા છે, તેથી મારણાજ્ઞિક સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી કષાયસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, [અસંખ્યાતગુર્યા તેથી વેદનામુઘાત વાળા વિશેષાધિક છે, તેથી સમઘાતરહિત અસંખ્યાતગણા છે. હે ભગવન્! વેદના સમઘાતવાળા, કષાયસમઘાતવાળા મારણાતિંકસમુદ્યાતવાળા અને સમુઘાતરહિત બેઈન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા બેઇન્દ્રિયો મારણાન્તિકસમુદ્યાતવાળા છે, તેથી વેદનાસમુદ્દઘાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી કષાયસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. [સંખ્યાતગુણા] અને તેથી સમુદ્ધાતરહિત અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. હે ભગવન્!વેદના, કષાય, મારણાન્તિક, વૈક્રિય અને તેજસસમુદ્યાતવાળા અને સમુદ્દાતરહિત પંચેન્દ્રિય તિર્યચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છં? હે ગૌતમ! સૌથી થોડા પંચેન્દ્રિય તિર્યંચો તેજસસમુદ્યાતવાળા હોય છે. તેથી વૈક્રિયસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા હોય છે. તેથી ભારણાન્તિકસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. તેથી વેદનાસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. તેથી કષાયસમુદ્યાતવાળા સંખ્યાતગુણા હોય છે. અને તેથી સમુદ્દઘાતરહિત સંખ્યાતગુણા હોય છે. હે ભગવનવેિદનાસમુદ્યાતવાળા, કષાય, મારણાન્તિક, વૈક્રિય, તેજસ, આહારક, કેવલિસમુદ્યાતવાળા અને સમુદ્યાતરહિત મનુષ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા મનુષ્યો આહારકસમુદ્યાતવાળા છે. તેથી કેવલીસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે. તેથી તૈજસસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે. તેથી વૈક્રિયસમુદ્યાતવાળા સંખ્યાતગુણા હોય છે. તેથી મારણાન્તિકસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. તેથી વેદનાસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. તેથી કષાયસમુદ્ધાતવાળા સંખ્યાતગુણા હોય છે. તેથી સમુદ્યાતરહિત અસંખ્યાતગુણ હોય છે. વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો અસુરકુમારની પેઠે જાણવા:/૧૪90પી '357

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404