Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 328
________________ चउत्तीसइमं परियारणापयं परियारणा दारं श्री प्रज्ञापना सूत्र भाग २ સોહમીસાળેલું ખેતુ લેવા સહેવીયા સરિયારા, સમાર-માહિંદ્-બંમતોન-અંતઃ-મહાસુા-સહસ્ત્રારआणय-पाणय-आरण-अच्चुएसु कप्पेसु देवा अदेवीया सपरियारा, गेवेज्ज - अणुत्तरोववाइया देवा अदेवीया अपरियारा, णो चेव णं देवा सदेवीया अपरियारा, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चति - अत्थेगइया देवा सदेवीया તપરિયારા, તં દેવ, ખાવ નો ચેવ ાં રેવા સદેવીયા ગપરિયા IIR-II૬૮૨।। (મૂળ) હે ભગવન્! દેવો શું ૧ દેવી સહિત અને સપરિચાર–મૈથુનસેવી, ૨ દેવીસહિત અને અપરિચાર–મૈથુનસેવા રહિત, ૩ દેવીરહિત અને પરિચારસહિત અને ૪ દેવીરહિત અને પરિચારરહિત હોય? હે ગૌતમ! ૧ કેટલાએક દેવો દેવીસહિત અને પરિચા૨સહિત હોય છે, કેટલાએક દેવો દૈવીરહિત અને પરિચારસહિત હોય છે અને કેટલાએક દેવો દેવીરહિત અને પરિચાર રહિત હોય છે, પરન્તુ દેવો દેવીસહિત અને પરિચારરહિત હોતા નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘કેટલા એક દેવો દેવીસહિત અને પરિચારસહિત હોય ઇત્યાદિ તેજ કહેવું, યાવત્ દેવો દેવીસહિત અને પરિચાર રહિત હોતા નથી? હે ગૌતમ! ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન કલ્પોમાં દેવો દેવી સહિત અને પરિચાર સહિત હોય છે. સનત્સુમાર, માહેન્દ્ર બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ અને અચ્યુત કલ્પોમાં દેવો દેવી રહિત અને પરિચાર સહિત હોય છે. ત્રૈવેયક અને અનુત્તરૌપપાતિક દેવો દેવીરહિત અને પરિચાર રહિત હોય છે. પરન્તુ દેવો દેવી સહિત અને પરિચારરહિત હોતા નથી. તે હેતુથી હે ગૌતમ! હું એમ કહું છું કે કેટલાએક દેવો દેવીસહિત અને પરિચારસહિત હોય છે ઇત્યાદિ તેજ કહેવું, યાવત્ દેવો દેવીરહિત અને પરિચારરહિત હોતા નથી. ૫૬૮૨૫ (ટી૦) હવે પરિચારણાનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે—‘રેવાળ' ઇત્યાદિ સૂત્ર સુગમ છે. પરંન્તુ ભવનપતિ, વ્યન્ત૨, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવલોકમાં દેવો દેવીસહિત છે, કારણકે ત્યાં દેવીઓની ઉત્પત્તિ છે અને તેથીજ તેઓ ‘સરિત્તારા:’વિષય સેવન કરનારા હોય છે. કારણકે દેવીઓનો દેવો વડે યથાયોગપણ પરિગ્રહ થવાથી ઇચ્છા થતાં કાયપ્રવીચાર– શરીર વડે વિષય સેવન થાય છે. સનત્યુમાર અને માહેન્દ્ર, બ્રહ્મલોક અને લાન્તક, મહાશુક્ર અને સહસ્રાર તથા આનતાદિ ચાર કલ્પમાં દેવો દેવી રહિત હોય છે, કારણ કે ત્યાં દેવીઓની ઉત્પત્તિ નથી. અને તેઓ પરિચારણા–વિષયસેવન સહિત હોય છે. કેમ કે સૌધર્મ અને ઈશાનની દેવીઓની સાથે અનુક્રમે સ્પર્શ, રૂપ, શબ્દ અને મન વડે પ્રવીચાર–વિષય સેવન થાય છે. ગ્રેવયક અને અનુત્તરૌપપાતિક દેવો દેવી રહિત હોય છે, કારણ કે ત્યાં દેવીઓની ઉત્પત્તિ નથી, અને અપરિચાર વિષય સેવન રહિત હોય છે. કારણ કે ત્યાં અત્યન્ત મન્દ પુરુષવેદનો ઉદય હોવાથી મન વડે પણ વિષય સેવનનો સંભવ નથી. પરન્તુ દેવો તેવા પ્રકારના ભવસ્વભાવથી દેવી સહિત અને પરિચાર રહિત હોતા નથી. ‘એ કારણથી’ ઇત્યાદિ નિગમન વાક્ય છે. ।।૫।।૬૮૨૫ ઋતિવિહા ાં મંતે! પરિયાળયા પન્નત્તા? ગોયમા! પંચવિહા [પરિયાળા] પન્નત્તા, તં નહા−ાયરિયારા, ાતપરિયારા, રૂવપરિયાના, સવરિયારા, માપરિયારાા છે જેદેખ્ખું ભંતે! વં વુન્નતિ પંચવિહા પરિયાળા પન્નત્તા, તં નહા—ાયરિયાળા નાવ માપરિયાના? નોયમા! મવાવ-વાળમંતર-નોસसोहम्मीसाणेसु कप्पेसु देवा कायपरियारगा, सणकुमार - महिंदेसु कप्पेसु देवा फासपरियारगा, बंभलोयलंतगेसु कप्पेसु देवा रूवपरियारगा, महासुक्क - सहस्सारेसु देवा सद्दपरियारगा, आणय-पाणय-आरणअच्चुएसु कप्पेसु देवा मणपरियारगा, गेवेज्ज- अणुत्तरोववाइया देवा अपरियारगा, से तेणद्वेणं गोयमा ! तं चैव जाव मणपरियारणा । तत्थ णं जे ते कायपरियारगा देवा तेसि णं इच्छामणे समुप्पज्जति- 'इच्छामो णं अच्छराहिं सद्धिं कायपरियाणं करेत्तए', तए णं तेहिं देवेहिं एवं मणसीकए समाणे खिप्पामेव ताओ अच्छराओ ओरालाई सिंगाराई मणुण्णाई मणोहराई मणोरमाई उत्तरवेउव्वियाई रुवाई विउव्वंति, विउव्वित्ता तेसिं देवाणं अंतियं 319

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404