Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 356
________________ छत्तीसइमं समुग्घायपयं एगत्तेणं अतीताइसमुग्घाय परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ કોઈને હોતા નથી. તેમાં જે નરકથી નીકળી પૃથિવીકાયમાં જવાનો નથી તેને નથી હોતા. જે જવાનો છે તેને પણ જઘન્યપદે એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા હોય છે. તે આ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિય ભવથી, મનુષ્યના ભવથી કે દેવના ભવથી કષાયસમુદ્યાતને પ્રાપ્ત થઇ જે એકવાર પૃથિવીકાયિકોમાં જવાનો છે તેને એક, બે વાર જવાનો છે તેને બેત્રણ વાર જવાનો છે તેને ત્રણ, સંખ્યાતી વાર જવાનો છે તેને સંખ્યાતા, અસંખ્યાતીવાર જવાનો છે તેને અસંખ્યાતા અને અનન્ત વાર જવાનો છે તેને અનન્તા કષાયસમુદ્યાતો થશે. તે પ્રમાણે સૂત્રકાર કહેછપુવિફત્તે ભુરિયા નેયä'ઇતિ તથા પૂર્વ નાવ મપૂસ?' પૃથિવીકાયિકપણામા એકોત્તર–એકથી માંડી અનન્તા સુધી જાણવા. તથા એ પ્રમાણે યાવત્ મનુષ્યપણામાં જાણવું. એમ પૃથિવીકાયિકપણામાં જે સૂત્ર પાઠ કહ્યો છે તે વડે યાવત્ મનુષ્યપણામાં કહેવું. તે આ પ્રમાણ પામેરૂ માં અંતે ! नेरइयस्स आउकाइयत्ते केवइया कसायसमुग्घाय अईया? गोयमा अणंता। केवइया पुरेक्खडा? गोयमा! कस्सइ नत्थि, નથિ નન્ને પક્ષો વા તો વા તિત્રિ વા, ૩ોનું સંવેજ્ઞા વા સંજ્ઞા વા વંતા વા' હે ભગવન્! એકએક નરયિકને અપ્લાયિકપણામાં કેટલા કષાયસમુઘાતો અતીત કાળે થયેલા હોય છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. એ રીતે મનુષ્યસૂત્ર સુધી કહેવું. તેમાં અપ્લાયથી માંડી વનસ્પતિ સુધીના સૂત્રનો વિચાર પૃથિવીકાયિક સૂત્રની પેઠે કરવો, બેઇન્દ્રિયસૂત્રમાં પુરસ્કૃત-ભવિષ્ય કાળ થવાના કષાયસમુઘાતનો વિચાર કરતાં જઘન્યથી એક, બે કે ત્રણ સમુદ્દઘાતો જે એકવાર જઘન્યસ્થિતિવાળા બેઇન્દ્રિયના ભવને પ્રાપ્ત કરવાનો છે તેની અપેક્ષાએ સમજવા. સંખ્યાતી વાર બેઇન્દ્રિયના ભવને પ્રાપ્ત થવાનો છે તેને સંખ્યાતા, અસંખ્યાતી વાર પ્રાપ્ત કરવાનો છે તેને અસંખ્યાતા અને અનન્તવાર પ્રાપ્ત કરવાનો છે તેને અનન્તા કષાયસમુઘાતો ભવિષ્ય કાળે થવાના છે. એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય સૂત્રો પણ વિચારવા. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યસૂત્રવિષે આ પ્રમાણે વિચાર છે-જે એકવાર તિર્યંચ પંચેન્દ્રિયના ભવને પ્રાપ્ત કરવાનો છે અને સ્વભાવથી જ અલ્પ કષાયવાળો છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ સમુદ્દઘાતો હોય છે અને બાકીના તિર્યંચ પંચેન્દ્રિયના ભવને સંખ્યાતી વાર પ્રાપ્ત કરવાને સંખ્યાતા, અસંખ્યાતી વાર પ્રાપ્ત કરનારને અસંખ્યાતા અને અનન્તી વાર પ્રાપ્ત કરવાને અનન્તા કષાયસમુદ્દઘાતો થવાના છે. મનુષ્યસૂત્રમાં ભવિષ્યના કષાયસમુદ્યાત સંબધે આ પ્રમાણે વિચાર છે-જે નરકભવથી નીકળી અલ્પ કષાયવાળો મનુષ્યભવ પામી કષાયસમુદ્યાત કર્યા સિવાય જ મોક્ષમાં જવાનો છે તેને નથી, બાકીનાને હોય છે. તેમાં જે એક, બે કે ત્રણ વાર કષાયસમુદ્યતને પ્રાપ્ત કરશે તેને એક, બે કે ત્રણ કષાયસમુદ્ધાતો હોય છે. સંખ્યાતા ભવો કરનારને અથવા એક ભવમાં પણ સંખ્યાતા કષાયસમુદ્દઘાત કરનારને સંખ્યાતા, અસંખ્યાતા ભવો પ્રાપ્ત કરનારને અસંખ્યાતા અને અનન્તા ભવો પ્રાપ્ત કરનારને અનન્તા કષાયસમુદ્દઘાતો થવાના છે. વાળમંતરને નહીં અસુરસુનારત્તે' ‘જેમ અસુરકુમારપણામાં પૂર્વે કહ્યું છે તેમ વન્તરપણામાં કહેવું’. તાત્પર્ય એ છે કે ભવિષ્ય કાળના વિચારમાં એમ કહેવું.-જેને થવાના છે તેને કદાચિત્ સંખ્યાતા, કદાચિત્ અસંખ્યાતા અને કદાચિત્ અનન્તા હોય છે. પરન્તુ એકોત્તેરિકા-એકથી માંડી અનન્ત સુધી ન કહેવા. બન્નરોને પણ અસુરકુમારોની પેઠે જઘન્યસ્થિતિમાં પણ સંખ્યાતા કષાયસમુદ્દઘાતો હોય છે. અસંખ્યાતા અને અનન્તાનો વિચાર પણ અસુરકુમારની પેઠે જાણવો. ‘નોસિત્તે'જ્યોતિષ્કપણામાં અતીત કાળે અનન્તા કહેવા.ભવિષ્યમાં થવાના કોઇને હોય, અને કોઈને ન પણ હોય. એનો પણ પૂર્વની પેઠે વિચાર કરવો. જેને છે તેમાં પણ કોઇને અસંખ્યાતા અને કોઇને અનન્તા હોય. પરન્તુ કદાચિત્ સંખ્યાતા હોય એમ ન કહેવું. શા હેતથી? ઉત્તર–જ્યોતિષ્કોને જઘન્યપદે પણ અસંખ્યાતા કાળનું આયુષ્ય હોવાથી જઘન્યથી પણ અસંખ કષાયસમુઘાતો હોય છે અનન્ત વાર ત્યાં જવાની ઇચ્છાવાળાને અનન્તા હોય છે. એમ વૈમાનિકપણામાં પણ ભવિષ્ય કાળના વિચારમાં ‘કદાચિત્ અસંખ્યાતા અને કદાચિત્ અનન્તા હોય એમ કહેવું. તેનો વિચાર પૂર્વની પેઠે જાણવો. એ પ્રમાણે નરયિકને સ્વસ્થાને-નરયિકપણામાં અને પરસ્થાને-અસુરકુમારસ્વાદિ સ્થાનોમાં કષાયસમુદ્ધાતનો વિચાર કર્યો. – 347

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404