________________
श्री प्रज्ञापना सूत्र भाग २
बावीसतिमं किरियापयं जीवेसु किरियाणं पुट्ठापुट्ठभाव परूवणं i તે માસોનિયાગો વિરિયાગો પત્તાગો?" હે ભગવન્! આયોજિકા ક્રિયાઓ કેટલી છે? ઇત્યાદિ. ‘બાયોગતિ નીવે સંસાર ત્યાગવ:'જે જીવને સંસારને વિષે જોડતે આયોજિકા–કાયિકાદિ ક્રિયાઓ કહેવાય છે. બાકી બધુ સુગમ છે. સૂત્રપાઠ પૂર્વે કહ્યા પ્રમાણે જેને,જે સમયે,જે દેશ-અંશે અને જે પ્રદેશે–એમપૂરા ચાર દંડકો થાય ત્યાં સુધી કહેવો. ‘યં સમય' ઇત્યાદિ. “કાળ અને માર્ગરૂપ અધિકરણમાં વ્યાપ્તિ હોય ત્યારે દ્વિતીયા વિભક્તિ થાય છે. તેથી જે સમયે, જે દેશને અને જે પ્રદેશને વિષે એવી વ્યાખ્યા કરવી. ૧૯૫૯૧TI
|| जीवेसु किरियाणं पुट्ठापुटुभाव परुवणं ।। जीवे णं भंते! जं समयंकाइयाए अधिगरणियाए पाओसियाए किरियाए पुढे तं समयं पारियावणियाए किरियाए पुढे? पाणाइवायकिरियाए पुढे? गोयमा! अत्थेगइए जीवे एगइयाओ जीवाओ जं समयंकाइयाए अधिगरणियाए पाओसियाए किरियाए पुढे तं समयं पारियावणियाए किरियाए पुढे, पाणाइवायकिरियाए पुढे १, अत्थेगइए जीवे एगइयाओ जं समयंकाइयाए आहिगरणियाए पाओसियाए किरियाए पुढे तं समयं पारियावणियाए किरियाए पुढे, पाणाइवायकिरियाए अपुढे २, अत्थेगइए जीवे एगइयाओ जीवाओजंसमयंकाइयाए अधिगरणियाए पाओसियाए किरियाए पुढे तं समयं पारियावणियाए किरियाए अपुढे, पाणाइवायकिरियाए अपुढे ३। "अत्थेगइए जीवे एगइयाओ जीवाओ जं समयं काइयाए आहिगरणियाए पाओसियाए किरियाए अपुढे तं समयं पारियावणियाए રિયા કપુપIVIફવાથવિરિયાઈ મપુટ્ટા'' સૂ૦-૧૦નાવશરા. (૧૦) હે ભગવન્! જે સમયે (કાળે) કાયિકી, અધિકરણિકી અને પ્રાàષિકી ક્રિયા વડે સ્પષ્ટ-યુક્ત હોય તે સમયે પારિતાપનિકી
ક્રિયા વડે અને પ્રાણાતિપાત ક્રિયા વડે યુક્ત હોય? હે ગૌતમ! ૧ કોઈ જીવ કોઈ જીવને આશ્રયી જે સમયે કાયિકી, અધિકરણિકી અને પ્રાકૅપિકી ક્રિયા વડે યુક્ત હોય તે સમયે પારિતાપનિકી ક્રિયા વડે યુક્ત હોય અને પ્રાણાતિપાત કિયા વડે યુક્ત હોય, ૨ કોઈ જીવ કોઈ જીવને આશ્રયી જે સમયે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયા વડે યુક્ત હોય તે સમયે પારિતાપનિકી ક્રિયા વડે યુક્ત હોય અને પ્રાણાતિપાત ક્રિયા વડે યુક્ત ન હોય. ૩ કોઈ જીવ કોઈ જીવને આશ્રયી જે સમયે કાયિકી, અધિકરણિકી અને પ્રાપ્લેષિકી ક્રિયા વડેયુક્ત હોય તે સમયે પારિતાપનિકી ક્રિયા વડે અયુક્ત હોય અને
પ્રાણાતિપાત ક્રિયા વડે અયુક્ત હોય. /૧૦પ૯૨ / - (ટી) નીવે અંતે! = સમર્થ ફિયાણ હિમાયા ' ઇત્યાદિ. હે ભગવન્! જીવ જે સમયે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયાવડે પૃષ્ટ-યુક્ત હોય તે સમયે પારિતાપનિકી વડે સ્પષ્ટ હોય-ઇત્યાદિ. અહીં પણ સમયના ગ્રહણ વડે સામાન્ય રીતે કાળ ગ્રહણ કરવો. પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તરસૂત્રમાં ત્રણ ભાંગાઓ થાય છ–કોઈ જીવ કોઇ જીવને આશ્રયી જે સમયે-કાળે ત્રણે ક્રિયા વડે સૃષ્ટ-યુક્ત હોય તે સમયે પારિતાપનિકી ક્રિયાવડે અને પ્રાણાતિપાત ક્રિયાવડે યુક્ત હોય એ પ્રથમ ભ પારિતાપનિકી ક્રિયાવયુક્ત હોય અને પ્રાણાતિતાપ ક્રિયાવડે અયુક્ત હોય એ બીજો ભાંગો. અને પારિતાપનિકી ક્રિયાવડે અને પ્રાણાતિપાત ક્રિયાવડે અયુક્ત હોય એ ત્રીજો ભડ સમજવો. આ ત્રીજો ભર્ડ બાણ વગેરેના લક્ષથી ચુકી જવા વડે ઘાતને પાત્ર મૃગાદિને પરિતાપાદિનો અસંભવ હોય ત્યારે જાણવો. “જે જીવ જે સમયે જે જીવને આશ્રયી પ્રથમની ત્રણ ક્રિયાવડે અયુક્ત હોય તે જીવ તે સમયે તે જીવને આશ્રયી અવશ્ય પારિતાપનિકી અને પ્રાણાતિપાત ક્રિયાવડે અયુક્ત હોય, કારણ કે કાયિકાદિ ક્રિયાના અભાવમાં પરિતાપાદિનો સંભવ નથી”. I૧૦પ૯૨ા.
છે. મહાવીર વિદ્યાલયથી છપાયેલ પન્નવણામાંથી “
” ચિન્હવાળો આ પાઠ લીધેલ છે અને ટીકામાં આ પાઠનો અર્થ આપેલ છે.
184
-