Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 294
________________ अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो सरीरदारे-पज्जत्तिदारे आहारयाइपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ છે. બહુવચનની અપેક્ષાએ જીવપદમાં અને પૃથિવ્યાદિ પદોમાં ‘ઘણા આહારકો પણ હોય અને ઘણા અનાહારકો પણ હોય એ मांगो सम४वो. पाहीना स्थानीमा एमांव. सिद्धोमनाहा होय छे. सूत्रा6 मा प्रभारी छ-'सागारोवउत्ते णं भंते! जीवे किं आहारए अणाहारए? गोयमा ! सिय आहारए, सिय अणाहारए'- मापन! A२ ७५योगवा શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય ઇત્યાદિ. ઉપયોગદ્વાર સમાપ્ત. વેદદ્વારમાં સામાન્ય વેદસહિત સૂત્રમાં એકવચનને વિષે “કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય' એ ભંગ જાણવો. બહુવચનમાં જીવપદ અને એકેન્દ્રિયોને છોડીને બાકીના સ્થાનોમાં ત્રણ ભાંગા અને જીવપદ અને એકેન્દ્રિયોમાં “ઘણા આહારકો હોય અને ઘણા અનાહારકો હોય' એ સિવાય બીજા ભાંગાનો અભાવ સમજવો. કારણ કે ત્યાં ઘણા આહારકો પણ હોય અને ઘણા અનાહારકો પણ હોય-એ એકજ ભાંગો હોય છે. સ્ત્રીવેદ સૂત્ર અને પુરુષવેદ સૂત્ર એકવચનમાં તેમજ જાણવું. પરન્તુ અહીં નારક, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય ન કહેવા. કારણ કે તેઓ નપુંસક હોય છે. બહુવચનમાં જીવાદિ પદોમાં પ્રત્યેકને ત્રણ ભાંગા જાણવા. નપુંસકવેદમાં પણ એકવચનની અપેક્ષાએ સૂત્ર તેમજ જાણવું. પરન્તુ અહીં ભવનપતિ, વન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો ન કહેવા. કારણ કે તેઓ નપુંસક વેદરહિત છે. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાયના બાકીના સ્થાનોમાં ત્રણ ભાંગા અને જીવપદ તથા પૃથિવ્યાદિ એકેન્દ્રિય પદોમાં પૂર્વે કહ્યા પ્રકારે ભાંગાઓનો અભાવ છે. વેદરહિતને જેમ કેવલજ્ઞાની સંબધે કહ્યું તેમ એકવચન અને બહુવચનમાં કહેવું. જીવપદ અને મનુષ્યપદને વિષે એકવચનમાં કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય અને બહુવચનની અપેક્ષાએ જીવપદમાં ઘણા આહારકો પણ હોય અને ઘણા અનાહારકો પણ હોય. મનુષ્યોમાં ત્રણ ભાંગા સમજવા. અને સિદ્ધપણામાં ‘બધા અનાહારકો હોય” એમ કહેવું. વેદદ્વાર સમાપ્ત. II૧૮ll૬૫૯. || सरीरदारे आहारयाइपरूवणं ।। ससरीरी जीवेगिदियवज्जो तियभंगो, ओरालियसरीरीसु जीव-मणूसेसु तियभंगो, अवसेसा आहारगा, णो अणाहारगा, जेसिं अत्थि ओरालियसरीरं, वेउव्वियसरीरी आहारगसरीरी य आहारगा, णो अणाहारगा जेसिं अत्थि। तेय-कम्मगसरीरी जीवेगिदियवज्जो तियभंगो, असरीरी जीवा सिद्धा य णो आहारगा, अणाहारगा। दारं १२। ||पज्जत्तिदारे आहारयाइपरूवणं ।। , आहारपज्जत्तीपज्जत्तए सरीरपज्जत्तीपज्जत्तए इंदियपज्जत्तीपज्जत्तए आणापाणुपज्जत्तीपज्जत्तए भासामणपज्जत्तीपज्जत्तए एयासु पंचसु वि पज्जत्तीसु जीवेसु मणूसेसु य तियभंगो, अवसेसा आहारगा, णो अणाहारगा, भासा-मणपज्जत्ती पंचेंदियाणं, अवसेसाणंणत्थि।आहारपज्जत्तीअपज्जत्तए णो आहारए, अणाहारए एगत्तेण विपुहत्तेण वि,सरीरपज्जत्तीअपज्जत्तए सिय आहारए सिय अणाहारए, उवरिल्लियासुचउसु अपज्जत्तीसु णेरइय-देव-मणूसेसु छब्भंगा, अवसेसाणं जीवेगिदियवज्जो तियभंगो। भासा-मणपज्जत्तीए (अपज्जत्तएसु) जीवेसुपंचिंदियतिरिक्खजोणिएसुय तियभंगो,णेरइय-देव-मणुएसु छब्भंगा।सव्वपदेसु एगत्त-पुहत्तेणं जीवादीया दंडगा पुच्छाए भाणियव्वा जस्सजं अत्थि तस्स तं पुच्छिज्जति, [जस्स]जंणत्थि[तस्स] तंण पुच्छिज्जति,जाव भासा-मणपज्जत्तीएअपज्जत्तएतु णेरइय-देव-मणुएसुय छब्भंगा, सेसेसु तियभंगो।। दारं १३।। आहारपयस्स बितिओ उद्देसो समत्तो ।।सू०-१९।।६६०।। पन्नवणाए भगवईए अट्ठावीसइमं आहारपयं समत्तं। - 285

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404