________________
કરતો હોવાથી તેનું નામ ‘આદિત્ય” છે. આ વિભાગમાં ૮૮ મહાગ્રહો નાનામોનો ઉલ્લેખ પણ સૂત્રકારે કર્યો છે.
આવરિત થતાં પંદરમે દિવસે ચંદ્ર વિમાનમાં પંદર ભાગ આવરિત થઈ જાય છે. આ પંદર દિવસના કાળને કૃષ્ણપક્ષ કહે છે. ત્યાર પછી પુનઃ વિપરિત ક્રમથી રાહુ વિમાન ચંદ્ર વિમાનની એક એક કળાને અનાવૃત્ત કરે છે-ખુલ્લી કરે છે. આ રીતે ચંદ્ર વિમાનનો પ્રકાશ ક્રમશઃ વધતા પંદરમા દિવસે ચંદ્ર વિમાન રાહુવિમાનથી સર્વથા અનાવૃત્ત થઈ જાય છે. આ પંદર દિવસના કાલને શુક્લ પક્ષ કહે છે. આ રીતે નિત્ય રાહુની તિથિ એકમ-બીજી-આદિ તિથિ તથા કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ થાય છે.
ખોળ વિષયક આ ઉપાંગમાં ચંદ્રની ગતિ, ચંદ્રની દિશા, ચંદ્રના ગ્રહોનું માપ આદિ અનેક વર્ણનો વિસ્તૃતરૂપે આપ્યા છે. ચંદ્રની ગતિ કરવાના માપદંડ આ આગમમાં આપવામાં આવ્યા છે. ખોળનો આ ગ્રંથ ૨૦ પ્રાકૃત (વિભાગ) અને ૨૨૦૦ ગાથાનો છે. પ્રસ્તુત આગમનો અભ્યાસ લોકસ્વરૂપ ભાવનાને પુષ્ટ કરે છે.
આ આગમની શૈલી પ્રોત્તર સ્વરૂપે છે. ગણધર ગૌતમ સ્વામી, ભગવાન મહાવીરને પ્રશ્નો પૂછે છે અને ઉત્તરદાતા શ્રમણ ભગવાન મહાવીર છે.
(૨) પર્વ રાહુના ગમનાગમથી સૂર્ય -ચંદ્ર આવરિત થાય છે. તેને ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ કહે છે. અને રાહુનું વિમાન જતાં ચંદ્રને એક કિનારીથી આવૃત્ત કરે અને પાછા ફરતા તેને અનાવૃત્ત કરે છે, તેને ચંદ્રનું વમન, ચંદ્રવિમાનને આવૃત્ત કરીને નીકળે તેને કુક્ષિભેદ કહે છે. પૂર્વ રાહુ ચંદ્ર-સૂર્યને આચ્છાદિત કરે છે. તેના દ્વારા ચંદ્રગ્રહણ ાિત અને જ્યોતિષ વિજ્ઞાન પણ છે. જ્યોતિષ અને ખગોળ અને સૂર્યગ્રહણ થાય છે. વિજ્ઞાનમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓંને માટે ચંદ્રવિજ્ઞપ્તિ અને સૂર્યવિજ્ઞપ્તિ ગ્રંથો અને ઉપકારક સાબિત થાય તેમ છે.
જર્મન વિદ્વાનો અને બીજા પાશ્ચાત્ય વિચારકો આ સૂત્રને ગણિત, જ્યોતિષવિજ્ઞાન અને ભૂગોળ તથા ખગોળની દૃષ્ટિએ બહુ મહત્ત્વના માને છે. વિશ્વ૨ચનાની સાથે સાથે તેમાં ઉચ્ચ કોટિનું
ચંદ્રદેવ સૌમ્ય, કાંત અને મનોહર હોવાથી તેનું નામ 'શશી' છે અને સૂર્ય સમય, આવલિકા, મુહૂર્ત આદિ ગાના કાલની આદિ
શ્રી જંબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ સૂત્ર
જંબુ દ્વીપ પ્રજ્ઞપ્તિએ ક્ષેત્રીય ભાવનાનું પ્રદર્શક વિશાળ ભાવયુક્ત ભાષામાં લખાયેલું અદ્ભુત શાસ્ત્ર છે.’
-પૂ. શ્રી જયંતમુનિ મ.સા. પ્રશ્નઃ શ્રી ગૌતમ પૂછે છેઃ ભગવન! કયા કારણે જંબૂઢીપ એમ
કહેવાય છે.
શ્રી પ્રભુ મહાવીરનો ઉત્તર ગૌતમ, જંબૂઢીપમાં તે-તે દેશમાં, તે-તે પ્રદેશમાં ઘણાં જંબૂવૃક્ષો એક્કેરૂપે વિરલ સ્થિત છે. ઘણાં જવન...જંબૂવૃક્ષો સમૂહ ભાવથી રહેલા છે તથા ઘણાં જંબૂવન ખંડ– જંબૂ વૃક્ષ સમૂહો વિજાતીય વૃક્ષ મિશ્રિત છે. તેમાં પણ જંબુક્ષની જ પ્રાધાન્યતા છે તે પ્રસ્તુત વર્ણનનું સાત્મ્ય છે.
પ્રશ્નઃ તે કેવા છે?
ઉત્તરઃ નિત્ય, સર્વકાળ, સુમિન યાવદ પદથી નિત્ય માયિત, નિત્ય લવયિક, નિત્ય સ્તબક્તિ ઇત્યાદિ.
આ જંબૂદીપ પ્રાપ્તિ અંગસૂત્ર છે. તે જ્ઞાતાધર્મકથાનું ઉપાંગ છે જૈન ભુગોળ અને ગણિતાનુયોગની દૃષ્ટિએ અજોડ કહી શકાય તેવું આ ઉપાંગસૂત્ર છે.
મહિર્ષ પુરુષો અંગ ઉપાંગ સૂત્રમાં જેનું વર્ણન કરે છે તેને તેનું જ નામ આપે છે. તેથી જ પ્રસ્તુત સૂત્રના પ્રકરણોને ‘વક્ષસ્કાર’ નામ આપ્યું છે.
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિનો સૂત્ર પાઠ ૪૧૪૬ (ચાર હજાર એકસો કે પ્રમાણ ગણવામાં આવે છે.
નાલીસ)
વક્ષસ્કાર શબ્દનો વાસ્તવિક અર્થ પ્રકરણ નથી પરંતુ સૂત્રકારે પ્રકરણના અર્થમાં વક્ષસ્કાર શબ્દનો પ્રયોગ કર્યો છે. જંબૂદ્વીપમાં વૃક્ષસ્કાર નામનો મુખ્ય પર્વતો છે. આ પર્વતો એક એક ક્ષેત્રને જુદા જુદા વિભાગમાં વિભક્ત કરે છે. આ વિભાગ કરવાની સામ્યતાને કારણે સૂત્રકારે પ્રસ્તુત સૂત્રમાં ઉદ્દેશક અને પ્રકાના અર્થમાં વક્ષસ્કાર શબ્દનો પ્રયોગ કર્યો છે.
૫૧
જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ એક અધ્યયન રૂપ છે અને તેના સાત વક્ષસ્કાર– પ્રકરણ છે.
જ્ઞાતા ધર્મ કથાના ઉપાંગ સૂત્ર જંબૂદીપ પ્રજ્ઞપ્તિ પ્રાકૃતમાં ‘તંબૂવીવપન્નતિ’ નામે ઓળખાય છે. સંસ્કૃતમાં ગંતૂદીપ પ્રાપ્તિ
નામ છે.
જંબુડીપ પ્રાપ્તિ નામ યથાર્થ છે કારણકે આ ક્ષેત્રમાં જંબૂ નામના અનેક વૃક્ષો છે. સ્થવિર ભગવંતોએ આ સૂત્રના પ્રકરણોને ‘વૃક્ષસ્કાર’ નામ આપ્યું છે. વૃક્ષ એટલે ઊભરેલો, ઉપ૨ ઉઠેલો ભાગ. તે ઊભરેલો ભાગ જમીન પરનો હોય કે શરીર પરનો હોય તેને વહે છે. કહેવામાં આવે છે.
જ્ઞાની ભગવંતોએ આ સૂત્રમાં પુદ્ગલે મુખ્ય કરી દ્વીપ સમુદ્રનું જ્ઞાન કરાવી, ચૈતન્યરૂપી જીવને પરથી પરાંગમુખ કરાવી સ્વ સન્મુખ કરવા માટે ઉપદેશ આપ્યો છે. લોકમાં પુદ્દગલ સ્કંધે જ્યાં જ્યાં ગોઠવાયા છે તેનું જંબૂદ્વીપના વર્ણનના માધ્યમ દ્વારા પ્રગટ કર્યું છે.
અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શયુક્ત પુદ્ગલનો પ્રચય નીચે ઉત્તરતો જાય છે તેને અોલોક કહે છે. શુભવાદિયુક્ત પ્રચર્યા ઉપર ઊભરાતા જાય છે તેને ઉર્ધ્વલોક
તે બંને લોકની મધ્યમાં જે પુદ્ગલ પ્રચય ઊભરતો ઊભરતો એક લાખ યોજન પર્યંત ઊભરેલો છે તેને પેરુ પર્વત કહે છે અને તે મેરુ પર્વત સર્વની મધ્યમાં છે તેને ફરતો જંબુદ્રીપ છે.
જંબૂઢીપ પ્રજ્ઞપ્તિમાં જંબુદ્વીપ નામવાળા અનેક દ્વીપોમાંથી મધ્યવર્તી, કેન્દ્રવર્તી, જંબુઢીપનું વર્ણન છે. મધ્યલોકમાં અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે તેની મધ્યમાં જંબુદ્વીપનો દ્વીપ છે.
શ્રી જંબૂલીપ-જ્ઞપ્તિ સૂત્ર