________________
વિશ્વમાં કોઈ દુ:ખી, કોઈ સુખી, કોઈ બુદ્ધિશાળી તો કોઈ અજ્ઞાની, કોઈ રોગી તો કોઈ સ્વસ્થ-આવી વિવિધ તરતમ્યતાઓ છે. આનું કારણ શું ? ઈત્તર ધર્મો Üશ્વરને એ જવાબદારી સોંપે છે. ઈશ્વરેચ્છા પ્રમાણે બધું થાય છે. જ્યારે જૈન ધર્મનો આ કર્મ સિદ્ધાંત ઈશ્વરને ‘સૃષ્ટિનો બનાવનાર નહીં પરંતુ સૃષ્ટિનો બતાવનાર' તરીકે બતાવે છે. જે તતમત્યાઓ અને વૈવિધ્યતાઓ છે તે માત્ર અને માત્ર કર્મને જ આભારી છે. સ્વકૃત કર્મ જ બધી વ્યવસ્થા ચલાવે છે. આનો અર્થ એ થયો કે વ્યક્તિને ઈશ્વરની મહેરબાની કે ઈશ્વરના પ્રકોપના ભોગ બનવાની મજબૂરી છે જ નહીં. વ્યક્તિ સ્વપુરુષાર્થ કરી પોતાનું કલ્યાણ કરી શકે છે. આ સ્વપુરુષાર્થ કરી શકવાની શક્યતા વ્યક્તિને નવું જોમ આપે છે. પોતે શુભ કર્મો કરી સ્વ-૫૨
તથાગત બુદ્ધ અને માણવક વચ્ચેનો સંવાદ
જગતની વ્યવસ્થા-નિયમના રૂપમાં બુદ્ધ સ્વરૂપથી કર્મ સિદ્ધાંતનો સ્વીકાર કરે છે. સુત્તનિપાતમાં સ્વયં બુદ્ધ કહે છે કે, કોઈનું કર્મ નષ્ટ થતું નથી. કર્તા અને (કર્મને) પ્રાપ્ત કરે જ છે. પાપકર્મ કરવાવાળી પરલોકમાં પોતાને દુખમાં પડેલો જુએ છે. સંસાર કર્મથી ચાલે છે. પ્રજા ધર્મથી ચાલે છે. રથનો ક જેવી રીતે (ધરી) અણીથી બંધાયેલાં રહે છે એવી રીતે પ્રાણી કર્મથી બંધાયે તો રહે છે. વિશ્વની વિચિત્રતા
ઈશ્વરકૃત નથી પરંતુ લોક વિચિત્ર્ય કર્મ જ છે. આ વિષય પર તથાગત બોદ્ધ સાથે શુભ માણવક થયેલો વાર્તાલાપ મનનીય છે. જેમ કે,
શુભ માાવકઃ હૈ ગૌતમ, શું હેતુ છે ? શું પ્રત્યય છે, કે મનુષ્ય હોવા છતાં પણ મનુષ્ય રૂપમાં હીનતા અને ઉત્તમતા જોવા મળે છે ? વળી અહીં મનુષ્ય અલ્પાયુ જોવા મળે છે, તો કોઈ દીધંધુ પક્ષ, બહુ રોગી તો અલ્પોથી પદ્મ, કુરૂપ તો કોઈ સ્વરૂપવાન પણ, માટે હે ગૌતમ, શા
કારણથી આ પ્રાણીઓમાં આટલી હીનતા
અને ઉત્તમતા દેખાય છે ? તથાગતબુદ્ધ ઃ હે મારાવક! પ્રાણી કર્મસ્વયં કર્મ જેના પોતાના કર્મવાદ, કર્મયોનિ, કર્મબન્ધ અને કર્મપ્રતિશરણ છે. કર્મ જ પ્રાણીઓને તે હીનતા અને ઉત્તમત્તામાં વિભક્ત કરે છે. કર્મના કારણે જ આચાર, વિચાર તે મજ સ્વરૂપની આ વિવિધતા છે.
આ પ્રકારે બોઢ ધર્મના કારણે માનીને પ્રાણીઓને હીનના તેમજ ઉત્તમતાનો ઉત્તર ઘણો જ સુંદર રીતે સ્પષ્ટ રૂપમાં આપ્યો છે. પ્રબુદ્ધ સંપ્રદા
ઈશુના ‘ગિરિપ્રવચન '
જગતને ખુણે ખુણે ખ્રિસ્તીધર્મ વાર્યો છે. કદાચ વિશ્વમાં સૌથી મોટી સંખ્યામાં આ ધર્મના અનુયાયીઓ હશે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત છે. ઈસુને “માનવ પુત્ર' અને 'ઈશ્વર પુત્ર' ગાવામાં આવે છે. જો કે ખ્રિસ્તી ધર્મમાં કર્મનો સિદ્ધોન સાંગોપાંગો જોવા મળતો નથી. તે મ છતાં 'ગિરિ પ્રવચન” ઇસુ ના ઉપદે શો માં શિરોમણિરૂપ છે, તેમાં અત્ર, તત્ર નૈતિકતાની દ્રષ્ટિએ કર્મ સિદ્ધાંત જોવા મળે છે.
ઈસુનો ઉપદેશ
કલ્યાણ કરી શકે છે તે વિચા૨ તેને ઉત્સાહ આપે છે ને તેથી જ જેને આ કર્મ સિદ્ધાંત સમજાય છે તેવા અનંતા આત્માઓ સ્વપુરુષાર્થ દ્વારા પોતાનું કલ્યાણ કરી ગયા છે અને બીજાને પ્રેરણા આપતા ગયા છે. આ રીતે કર્મ સિદ્ધાંત વ્યક્તિને સ્વપુરુષાર્થ કરવાની પ્રેરણા આપી જીવનને નંદનવન સમું બનાવી શકે છે.
અંતમાં જેને સ્વયંકૃત કર્મોને સંપૂર્ણપણે નિર્જરીત કરી નાખ્યા છે અને જેઓ મુક્તાત્મા બની ગયા છે એવા આત્માઓનું શરણ લેવાથી, એમની ભક્તિ કરવાથી જીવનમાં શાંતિ, સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે.
આમ કર્મ સિદ્ધાંત વાસ્તવિક જીવનને સ્પર્શી જીવનનો ઉજાગર દૃષ્ટિકોણ બને છે.
૧.
આ સંસારમાં જેઓ નમ્ર, સદાચારી, દયાળુ, પવિત્ર અને સંપ તથા શાંતિને વધારનાર છે, તેઓ ધન્ય છે.
૨.
જ્યારે લોકો તમારી નિંદા કરે, જુલમ કરે ત્યારે તમે તમારી જાતને નસીબદાર સમજો, કારણ કે તેથી તમારું કલ્યાણ જ થવાનું છે.
૩.
પૈસા તમને શાંતિ નહિ આપે, એનું બળ નહીં માનો. એ જશે ત્યારે તમને સંતાપ થશે.
૪.
તમે તમારા શત્રુ ઉપર પણ પ્રેમ કરો, કદી કોઈનો દોષ તો કશો જ નહિ, જે તમને હેરાન કરે તેમનું હિત ઈચ્છજો.
૫.
તમે પોતાને દીન કે દયા પાત્ર માનશો નહિ, તમે તો આ દુનિયાનું નૂર છો, જગતની પ્રાણ છો.
૬.
૭.
તમારા કર્મ અને વાણી તમારા હૃદયનું પ્રતિબિંબ છે.
તમે તમારા પરસેવાની રોટી ખાજો. કાલની ફિકર કરશો નહિ. શ્રદ્ધાપૂર્વક પ્રભુને ચરા જીવન અર્પણ કરજો. હૃદયથી ઈશ્વરભજન કરવું એ જ પ્રભુપ્રાપ્તિનો સાર્યો માર્ગ છે.
બાઈબલમાં શ્રદ્ધા, આશા અને ઉદારતા આ ત્રણ બાબત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ મુસાના જૂના કરારોની દશ આજ્ઞાઓમાં પણ હિંસા, ચોરી, વ્યભિચાર, જૂઠ આદિને નિંદનીય માન્યા છે. ઈસાઈઓ માટે પ્રલોભનોમાં ન
પડે. તથા પરીક્ષામાં નાપાસ ન થાય તે માટે પ્રાર્થના બતાવવામાં આવી છે કે જેનાથી મનની શાંતિ અને શુદ્ધિ પ્રાપ્ત કરી શકે. શ્રીમંત અને ગરીબ વચ્ચેના ભેદભાવ વગર સર્વને સમાન ગણ્યાં છે. સહુ ઈસાઈ પોતાની સ્વતંત્ર ઈચ્છાને ઈશ્વરની આજ્ઞાઓને લગાવી દે, જેથી ઈશ્વર સમાન પવિત્ર અને સત્ય-સંકલ્પી થઈ જવાય અને ઈશ્વરની સહભાગ્યતાના અધિકારી થઈ શકાય. તેથી દરેક વ્યક્તિએ ન્યાય, દાન, પ્રામાશિકતા, નૈતિક મૂલ્યો અને સદાચારી જીવન જીવવા માટે પુરુષાર્થ તેમજ સારા શુભ કર્મો કરવા જોઈએ. આ તેમના મુળભૂત સિદ્ધાંતો છે.
-સંપાદિકાઓ
૨૦૪