________________
સ : રો]
[ ૩૯
કહ્યું કે હું દેવ ! શું સિંહૈં મૃગલાને મારવા માટે જશે? જ્યાં સુધી હું' છું ત્યાં સુધી આપને જવાની શું જરૂરી– આત છે? સૂય અંધકારનો નાશ નથી કરતા ? મારા સ્વામિએ કુમારને સેનાથી સુસજ્જ બનાવી વિદ્યાયગીરી આપી, કુમાર પણ કંસને સાથે લઈ ચાલ્યા, ઘેાડા દિવસના યુદ્ધમાં સિ'હરથ રાજાને બાંધી લાવી વસુદેવે પોતાના મેાટા ભાઈ ને સુપ્રત કર્યો, વિજયોત્સવ કર્યાં, રાજગૃહ નગરમાં જવા માટે રાજા નીકળ્યા.
જ્ઞાની કૌટુકીએ એકાંતમાં કહ્યુ કે જરાસંઘે જે કન્યા આપવાનું કહ્યું છે તે ખરાબ લક્ષણવાળી છે. પિતાના કુલના તથા સસરાના કુલનો નાશ કરનારી છે. કૌકિને વિદ્યાય કરી ભાઈ ને કહ્યું કે આ કામ સારૂ' પરિણામ લાવનારૂ નથી.
વસુદેવે હાથ જોડીને રાજાને કહ્યુ કે આ કન્યા બીજાને મળે તેના ઉપાય હું જાણું છું. આપ ધ્યાનથી સાંભળે, આપના આદેશથી હું જ્યારે સિહપુર ગયે ત્યારે ગુફામાંથી જેમ સિંહ નીકળે તેવી રીતે નગરમાંથી સિંહરથ રાજા બહાર આવ્યેા. તેણે મારા સનિકાને ત્રાસ આપ્યા, તેના પરાક્રમને જોઈ મારા શરીરમાંથી પરસેવા છૂટી ગયા, એટલામાં કંસ નામના મારા સારથિ રથ ઉપરથી ઉતરી ગયા. તેણે પોતાના બાહુબળથી તેના રથના ચૂરેચૂરા કરી નાખ્યા, અને મેારની જેમ સિંહુરથ રાજાને પકડી મારી પાસે ફેકયેા. માટે સિ ંહરથ રાજાને પકડનાર કંસ છે. માઢે જીવયશાનું પાણિગ્રહણ કે સની સાથે જ થશે