________________ नमस्कार स्वाध्याय ઉપાધ્યાય-મરકત મણિ જેવા નીલા. સાધુ-અષાઢના મેઘ જેવા શ્યામ. આ સંદર્ભમાં કહ્યું છે લૌકિક મંગલે દહી વગેરે અને લોકેત્તર મંગલે તપ-નિયમ સંયમ વગેરે તે બધામાં નવકાર પહેલું એટલે ઉત્કૃષ્ટ મંગલ છે. - નવકારની ચૂલિકામાં તેત્રીસ (3) અક્ષર છે અને બત્રીસ અક્ષર કેમ નહીં? એ વિષે શ્રી મહાનિશીથ સૂત્ર, શ્રી પ્રવચન સારે દ્વાર વગેરે શાસ્ત્ર પ્રમાણે આપ્યાં છે. નવકાર મંત્રમાં પદ 9, સંપદા 8, અક્ષર 68, તેમાં 7 ભારે (ગુરુ) અને 61 લઘુ અક્ષર છે. બે અક્ષર એકઠા મળ્યા હોય તે ભારે (ગુરુ) કહેવાય. એકલે એક જ અક્ષર હેય તે લઘુ (હળ) કહેવાય. - આઠ કરોડ, આઠ હજાર, આઠસે ને આઠ નવકાર ભક્તિપૂર્વક ગણનાર મોક્ષ પામે છે. * નવકાર ભાવથી વિધિસહિત, ગુરુદત્ત આમ્નાયથી અને અત્યંત આસ્થાથી જપતાં - નવકારનાં ફળો વર્ણવવા દષ્ટાંતે કહ્યાં છે, તે આ રીતે - - (1) આ લોકમાં દેવતા સંનિધિ કરે-જેમ શ્રીમતી શ્રાવિકા ' , (2) સંકટ દૂર થાય, લક્ષ્મી મળે-જેમ શ્રાવકપુત્ર શિવકુમાર . (3) મરણાંત સંકટ ટળે-જેમ શ્રાવક જિનદાસ. (આ ત્રણ દwતેમાં આ લેકનું ફળ કહ્યું છે. હવે પરલોકનાં ફળ માટે નીચેનાં દષ્ટાંતે જાણવાં). - (4) પરકમાં રાજ્ય મળે-જેમ ચંડપિંગલ ચર. (5) મહાપાપી હોય તે પણ દેવતા થાય-જેમ હુંડિક ચેર. " (6) મોક્ષ પામે-જેમ રાજસિંહકુમાર અને રત્નાવતી. આ બધાં દષ્ટાંતે વિસ્તારથી આ સંદર્ભમાં આપેલ હોવાથી અવશ્ય વાંચવા જેવાં છે. 9i8-16] નમસ્કાર બાલાવબેધ. ધ્યાનના અભ્યાસીઓએ આ સંદર્ભ ખાસ વાંચવા જેવું છે. અરિહંત કેવા થાવા? તે કહ્યું છે કે - રાગ-દ્વેષરૂપ અરિ - વેરી જેણે હણ્યા છે એવા 64 ઇંદ્રની પૂજાને ગ્ય (ભવનપતિ ઇંદ્ર 20, વ્યંતર ઈંદ્ર 32, તિષીના ચંદ્ર-સૂર્ય—૨ ઇંદ્ર, વૈમાનિક દેવા આઠ દેવલેકના. 8 અને નવમા-દશમાને 1 તથા અગિયાર-બારમાને 1 એમ વૈમાનિક 10 ઈંદ્ર. 20 + 32 + 2 + 10 = 64 ઇંદ્રો થાય). કેવળજ્ઞાની, ચેત્રીસ અતિશયે વિરાજમાન, અષ્ટ મહાપ્રતિહાયે શોભતા-એવા 20 વિહરમાન તીર્થકર ભગવાન અરિહંતપદે ધ્યાવા. વર્ણ