________________
-
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન
૪૩ “જિનેષુ, કુશલ ચિત્ત, તન્નમસ્કાર એવ ચ, પ્રણામાદ ચ સંશુદ્ધ, યેગ બીજમનુત્તમમ.”
યોગદષ્ટિ સમુચ્ચય-શ્લેક ૨૩.. જગતમાં સારભૂતવસ્તુ દેવ, ગુરુ અને ધમ આ ત્રણ પરમતને સમ્યફ પ્રકારે જાણવા, તેમના પ્રત્યે બહુમાન કરવું, નમસ્કારાદિ કરવા એ જ આપણા અભ્યયનું પ્રથમ સોપાન છે.
અને એ ગનાં બીજે છે–મોક્ષને વેગ કરાવનારાં ધર્મનાં અનુષ્ઠાને છે આના કરતાં બીજા ઉત્તમ બીજો નથી, પરંતુ આ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્વપ્રધાન બીજે છે. એની અંદર જિનેશ્વર પ્રભુ વિષયપ્રધાન છે, તેને લઈને એ બીજે ઉત્તમ ગણાય છે.
સાધના અને સિદ્ધિ વિશ્વના સર્વ જી આત્મીય સ્વજન ભાસે, અને ચૌદપૂર્વના સારરૂપ નવકાર જીભે રહે એના જેવું કઈ ભાગ્ય નથી.
એને વેળા-કળાનું કેઈ બંધન નહીં, હાલતાં, ચાલતાં, સૂતાં, ઊઠતાં, બેસતાં, સદા સર્વ કાળે એનું સ્મરણ કરે.
તેમાં તન્મય, તદાકાર બની જાઓ. પરમેષ્ઠીઓનું મરણ સાધનામાં બીજરૂપ હોવાને કારણે, આરંભથી તે અંત સુધી બધી ભૂમિકામાં, તે, તે ભૂમિકાનેઅનુરૂપ ઉપગી છે.
નવકારના સ્મરણમાં ભણ્યા ન ભણ્યાનું મહત્ત્વ નથી.