________________
ડહમ્ વિજ્ઞાન શ્રીમંત, મૂર્ખ અને વિદ્વાન સર્વને એની આવશ્યકતા છે, અને સર્વને એને વડે અસીમ ઉપકાર થાય છે. પાશ્ચાત્ય ભાષામાં એકાગ્રતા પર અનેક મોટા મોટા ગ્રંથ લખાયેલા છે.અમારા દેશમાં પણ એની સિદ્ધિ માટે યોગશાસ્ત્રાદિનું નિર્માણ થયેલું છે. એકાગ્રતાની તે સીમા છે કે, જેની આ પાર સ્કૂલ જગત અને સામે પાર સૂમ જગત છે. આ સીમાને પાર ર્યા વિના સૂમ લેકમાં કઈ જઈ શકતું નથી. વિદ્યાધ્યયન, વ્યાપાર, વ્યવહારમાં કુશળતા પ્રાપ્ત કરવી હોય, અથવા ભૂતભવિષ્યનું અલૌકિક દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે સર્વને માટે સર્વથી પ્રથમ મુખ્ય આવશ્યકતા એકાગ્રતાની છે. સેંડહમને જપથી ઘણું જ જલદી એકાગ્રતા પ્રાપ્ત થાય છે.
એની જ્યારે ઈચ્છે ત્યારે પરીક્ષા કરી ખાતરી કરી શકે છો. જપ કરવાથી સર્વ પ્રકારના ભય, ફલેશ અને ચિંતાઓને નાશ થાય છે. પાશ્ચાત્ય પંડિતોએ એનું કારણ કંપન બતાવેલ છે, પરંતુ પત્ય શાસ્ત્રો અને સંતોએ બતાવ્યું છે કે, આખા વિશ્વમાં એક જ ચિંતન-શક્તિ વ્યાપી રહી છે. એના જ્ઞાનથી, એને જાણવાથી સંસારના સમસ્ત ફલેશેના પુંજ એવી રીતે નષ્ટ થઈ જાય છે, જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર. તે જ્ઞાન સમાધિ અવસ્થામાં પ્રાપ્ત થાય છે અને “સહમ 'ના જપથી જેટલી જલદી સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે, એટલી જલદી બીજા કઈ મંત્રથી થતી નથી.
વળી “Sહમ્ ને જપ કરવામાં મુખથી કે મનથી કેઈ વર્ણને ઉચ્ચાર કરવો પડતો નથી, પરંતુ શ્વાસ-શ્વાસમાં કેવળ