________________
૮૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય “મહામંત્રના માંગલ્ય ઝિલમિલાતો
જીવન–દીપ’ ઝબકી ઊઠયો
[એક રે માંચક–સત્ય ઘટના ] . દૂર-દૂર મહાસાગરોને પેલે પાર ઇંગ્લેન્ડની ધરતી પર લંડન જેવા શહેરમાં પણ નમસ્કાર મહામંત્ર એના આરાધકનાં જીવનમાં કે અજબ ચમત્કાર સજી જાય છે એની સ્મૃતિ કરીએ અને ડે. શ્રી સુરેશભાઈ ઝવેરી યાદ ન આવે એ બને જ નહિ.
આદર્યા અધૂરા ન રહેતા હતા તે આ સંસારમાં ઠેર ઠેર પુરુષાર્થની જ પ્રબળતા પધરાયેલી હેત, પ્રારબ્ધની નહિ. આ પ્રારબ્ધ પડદા પાછળ રહીને પુરુષ પાસે પુરુષાર્થ કરાવે છે. એટલે પુરુષ એને પિછાણી શકતો નથી અને આશાના ગીત ગાતેં એ પુરુષાર્થ કર્યો જ જાય છે.
આ પ્રારબ્ધનાં પગલાં પિછાણવાની તાકાત એ દહાડામાં છે. ઝવેરી પાસે હોત તો “M. R. C. P. ની ડેકટરની ડિગ્રી મેળવવા પાછળ લેહીનું પાણી થઈ જાય તેવો પરિશ્રમ કર્યો ન હતો.
૧૯૬૧ના ફેબ્રુઆરીની ૬ઠ્ઠી તારીખ ડે. ઝવેરીના જીવન માટે જીવલેણ નીકળી. તબિયતે એકાએક પલ્ટો ખાધે ને ડૉ. જીવલેણ બીમારીને બિછાને પિયા. જાન્યુઆરીની શરૂઆતથી જ સામાન્ય તાવ, કમ્મરને દુઃખા આદિ રોગની અસર તે શરૂ થઈ ગઈ હતી. પણ ફેબ્રુઆરીની ૧૪મીએ પરીક્ષા શરૂ