________________
ર૯૮
સફળ રીતે થશે એ જ તેની સિદ્ધિ બનશે આવા લોક-કલ્યાણન. કાર્ય માટે અનેક હાર્દિક શુભેચ્છાઓ અને ધન્યવાદ. સમર્પણ સાધનાલય
ગણેશ પંડયા મુ. પિ. ગરૂડેશ્વર,
બી. એસ. સી. વાય રાજપીપળા (જિ. ભરૂચ)
ગદર્શન અને યોગસમાધિ : “જૈન આગામ સાહિત્ય " ના ઊંડા અભ્યાસી, તત્ત્વજ્ઞ, આધ્યાત્મિક રસલીન, સર્વવિરતિ, “વિશ્વશાંતિ ચાહકે ” આ. ગ્રંથ લખે છે. યોગ જેવા ગહન વિષયને શક્ય તેટલી સરળતાથી રજૂ કરવાને એમને પ્રયત્ન અહીં બહુધા સફળ થયા છે.
“ચાર ગતિરૂપ સંસારના દુઃખોથી ભયભીત થયેલા અને મેક્ષના અક્ષય સુખના ઈચ્છુક... એવા મુમુક્ષુએ ” માટે જ મુખ્યત્વે લખાયેલા આ ગ્રંથમાં ૧૬ પ્રકરણ છે.
ગ વિજ્ઞાન' નામના પ્રકરણમાં સરળ અને લે કગમ્ય વાણમાં ગ્રંથના વિષયની ભૂમિકા આપવામાં આવી છે.
બીજા પ્રકરણમાં યોગવિદ્યાને પ્રભાવ સચોટ છાત વડે. બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ ક્રમસર ભક્તિ યોગ, કર્મ યોગ, અષ્ટાંગ-ગ, યમનિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન, સમાધિ, સાધક અને સાધનાશક્તિ, જડ ચૈતન્યને વિવેક મુક્તિ સોપાન, સંસારી અને મુક્ત છનું સ્વરૂપ, દિવ્ય જીવનની ચાવી જેવા વિષયે વિગતવાર અને સદષ્ટાંત નિરૂપણ. કરવામાં આવ્યું છે. પ્રારંભમાં કહ્યું તેમ યુગ એક ગહન વિષય છે એમ છતાં પરિભાષિક સંજ્ઞાઓ સમજાવી દષ્ટાંત આપી,