________________
૨૯૩ વગેરે વિષયેની સુંદર છણાવટ આ પુસ્તકમાં કરવામાં આવી છે. જીવનનો વિકાસ સાધવા ઈચ્છનારા દરેકને આ પુસ્તકના વાંચનથી ઉપયોગી માર્ગદર્શન મળશે.
જૈન પ્રકાર
યોગદર્શન અને યોગસમાધિ લેખક “વિશ્વશાંતિ ચાહક આ લેખકના આ પહેલાં આધ્યાત્મ વિષયના કેટલાંક પુસ્તક પ્રગટ થયેલ છે તે ઘણાં જ માનનીય અને વિચારણીય સાબિત થયાં છે. કેઈને અધ્યાત્મ વિષયમાં રસ હોય તેમણે તેમનાં બધાં પ્રકાશને રસપૂર્વક વાંચવા જરૂરી છે. આ પુસ્તકમાં કેગનું મહત્વ પોગથી થતા લાભે, ચોગની સર્વોત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચ્યા પછી આત્મા–પરમાત્મા દશાને આનંદ જે જગતના કોઈપણ પદાર્થમાં આપવાની શક્તિ નથી, સુખ ક્યાં રહેલું છે. અને મનુષ્ય ક્યાં શોધે છે? વેગથી મળતી આધ્યાત્મિક શક્તિ વિષે આ ગ્રંથમાં ખૂબ જ વિચારશીલ સામગ્રી આપવામાં આવેલ છે. દા. ત. (૧) ગવિજ્ઞાન (૨) યોગવિદ્યાને પ્રભાવ (૩) ભક્તિયોગ (૪) કર્મયોગ (૫) અષ્ટાંગયોગ-યમ અને નિયમ (૬) આસન, પ્રાણાયામ, (૭) ધ્યાનયોગ (૮) સમાધિગ (૯) જડચેતનને વિવેક (૧૦) સંસારી અને મુક્ત જીવોનું સ્વરૂપ (૧૧) દિવ્ય જીવનની ચાવી વગેરે ૧૬ પ્રકરણે આપેલ છે. ધ્યાન શિબિર એ ગસાધનાનું એક પરિબળ છે. મન, વચન, કાયામાં યોગને ઉચ્ચતર ભૂમિકાએ લઈ જવા માટે પેગ સાધના અત્યંત જરૂરી છે. તે જૈનીઝમનું એક વિશિષ્ટ અંગ પણ છે.