________________
થાડાક અભિપ્રાયા યેાગદર્શન અને યેાગસમાધિ
આ પુસ્તકના લેખક શ્રી “વિશ્વશાન્તિ ચાહુંક છે
જે જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી હાવા સાથે યેાગવિદ્યાનુ શાસ્ત્રીય જ્ઞાન ધરાવે છે તેમણે યોગવિદ્યા વિષયક કેટલાક પ્રમાણભૂત સંદર્ભ ગ્રંથૈાની સહાય લઈ, જૈન યાગશાસ્ત્રાના આધારે ઉપરના ગ્રંથનું આયેાજન કર્યુ` છે. ચાગ કાને કહેવાય? તેના પ્રભાવ શું? ચોગસમાધિ પર્યંતના આઠ અંગા, ઉપરાંત ભક્તિયેાગ, કમ યાગ, ધ્યાનયાગ, સમાધિયાગ, વિવિધ પ્રકારના પ્રાણાયામ, દરેકની ક્રિયા, પતિ અને તેના લાભા વગેરે વિષયેા આ પુસ્તકમાં વિશદ રીતે આપવામાં આવેલ છે. યાગના અભ્યાસીએ તથા સાધકોને આ પુસ્તક ઉપયોગી અને ભા``કે ખની રહેશે.
—મુબઈ સમાચાર
યોગદન અને યોગસમાધિ
વિશ્વ અભ્યુય આધ્યાત્મિક ગ્રંથમાળાનું આ ૧૨ મું પુષ્પ છે. આ પુસ્તકમાં ચેાગનું મહત્ત્વ. યાગથી થતા લાભ, યોગની સર્વોત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચ્યા પછી આત્મા પરમાત્મ દશાના આનંદ, સુખ કાં રહેલું છે અને જગતના લોકો એને કયાં શોધે છે ? યોગથી મળતી આધ્યાત્મિક શક્તિ-આન અને સુખ, સમાધિ માપ્ત કરવાની સાચી સમજ મનુષ્યજન્મની સાકતા શેમાં છે?