________________
૧૯૫
વિચારાયી અને પ્રસન્નતાથી જીવનને કેમ આનદી ભરી શકાય છે એ સરળ રીતે પતાવ્યું છે. આપણું ભવિષ્ય સુધારવું કે બગાડવું તે તે આપણા હાથની જ વાત છે તે લેખકે દાખલાલીલે। સાથે પુસ્તકમાં રજૂ કર્યુ છે, શુભ ભાવના અને સત્ સંકલ્પભર્યા સુવિચાર। કેવા સુભગ પરિણામેા જગાવે છે તે સંખ્યાબંધ દૃષ્ટાંતા દ્વારા સમજાવ્યું છે,
S.
!
—ગાયત્રી વિજ્ઞાન સંપાદક : પ્રે, અવધૂત
વિચાર—શકિતના અદ્દભુત પ્રભાવ
ભાગ ૧-૨-૩
મનુષ્ય પોતાના વિચારોથી પોતાનું ઉત્થાન અને પતન કરે છે. આપણે જેવા વિચાર કરીએ તેવા બનીએ છીએ ભવિષ્ય સામે પથરાઈને પડયું છે તેને બગાડવું કે સુધારવું' એ આપણી ઈચ્છા પર નિરૃર છે. સતત સદ્વિચારોથી ગમે તેવી પરિસ્થિતિ બદલી શકાય છે. જરૂર છે તે દિશામાં પ્રબળ પુરુષાર્થ કરવાની. શારીરિક તેમજ માનસિક રોગો તેમજ દુસનાથી મુક્તિ મેળવી શકાય છે અને ગમે તેવું કનિષ્ટ જીવન પણ સવિચારાથી અને દૃઢ સંકલ્પથી ઉન્નત બનાવી શકાય છે તે સરળ સમજૂતી સહિત આ પુસ્તકમાં સમજાવવામાં આપેલ છે. આજકાલ નાવેલા, સામાયિક વગેરે મનેારજન સાહિત્ય સારા પ્રમાણમાં વેચાય છે. તેને બદલે આવું ચારિત્ર્ય ધડતર કરનારું સાહિત્ય યુવાનોએ વધુ વાંચવુ જોઈએ, આવાં પુસ્તકા ધરમાં અવશ્ય વસાવવાં જોઈએ.
-જૈન પ્રકાશ
*