________________
૨૯૪
લેખકે આમાં સ્વાનુભવના ઘણું પ્રસંગે રજૂ કર્યા છે. આ પ્રકાશન દ્વારા લેખકે પ્રકાશકે “આધ્યાત્મ માર્ગના આરાધકો માટે સુંદર વિચારણીય સામગ્રી પૂરી પાડી છે તે માટે લેખક 'મહાશય અભિનંદનના અધિકારી છે.
–સ્થાનકવાસી પત્ર
વિચાર–શક્તિને અદ્દભુત પ્રભાવ
ભાગ. ૧-૨-૩ * પ્રસ્તુત પુસ્તકમાં ચિંતા અને નિરાશાજનક વિચારોની સ્વાથ્ય પર કેવી ખરાબ અસર થાય છે. અને સર્વિચારોથી અને પ્રસન્નતાથી જીવન કેમ આનંદથી ભરી શકાય છે એ સરળ રીતે બતાવ્યું છે. આપણું ભવિષ્ય સુધારવું કે બગાડવું તે આપણું હાથની જ વાત છે તે લેખકે દાખલા-દલીલે સાથે પુસ્તકે માં રજૂ કર્યું છે. લેખકની શૈલી ખૂબ જ સરળ અને સચોટ અને સુંદર છે.
– મુંબઈ સમાચાર
વિચાર–શક્તિને અદૂભુત પ્રભાવ
સ્વર્ગ યા નરકનું સર્જન કરનાર માનવને વિચાર છે અને જેવા જેના વિચાર છે તેવી જ તેની કાયા અને માયા છે. માનવની ઉન્નતિ કે અધોગતિનું અંતર્ગત રહસ્ય, સબળ કારણ તેના વિચારે જ છે. પ્રસ્તુત પુસ્તકમાં ચિંતા અને નિરાશાજનક વિચારની સ્વાથ્ય પર કેવી ખરાબ અસર થાય છે અને સદ