________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય.
એક નર્સ શાન્તાબહેન પાસે “મૃત્યુ–પત્ર” પર એમની સહી માંગી રહી હતી. “મૃત્યુપત્ર” એટલે માત બાદ દર્દીને જલાવવાની ક્રિયાને એકરાર પત્ર. . વીજ પડે ને પર્વત જે પર્વત એક ઝાટકે ચીરાઈ જાય તેમ પિતાના મૃત્યુની આગાહી થતાં ડે. ઝવેરી સજજડ થઈ ગયા. પિતે પણ એક નિષ્ણાત ડોકટર તરીકે કામ કરી રહ્યા હતા. ને આવા કંઈ “મૃત્યુપત્ર” પર ઘણા દદીઓના સ્વજનેની સહી કરાવી હતી. પણ પિતાના મૃત્યુ પર થતી સહી પિતાને સગી આંખે જોવી પડશે, એવું તો એમણે સ્વપ્ન પણ ધાયું નહોતું. | વેદના પણ કદીક દદીને વિરાગ ભણી લઈ જાય છે અને વેદનામાંથી વિરાગી બનેલા દદી માટે સંકલ્પ એક સંજીવનીનું કામ કરી જાય છે. ડે. ઝવેરી હવે પીડામાં પ્રભુને સંભારી રહ્યા. ભીતિથી જે પ્રીતિ પ્રગટે છે તેની એકાગ્રતા કેઈ ઓર જ હોય છે. સામે મૃત્યુને ભય હતો. એ ભયમાંથી અભય ભણી જવા એ દહાડે ને એ ઘડીએ ને એ પળે છે. ઝવેરીએ જે નવકાર મરણ કર્યું એ અજબ હતું, ગજબ હતું એમ ડો. ઝવેરી આજે પણ ઘણીવાર કહે છે.
નવકારના આ મરણ પછી અંતરાત્માના અવાજને અનુસરીને ડો. ઝવેરીએ પિતાની પત્નીને કહ્યું કે, “જરૂર આ બીમારીમાંથી બચી જવાનો છું. “મૃત્યુ પત્ર” પર સહી કરવાની કઈ જરૂર નથી.”