________________
અત્રવિદ્યાને પ્રભાવ
૨૮૯ હુકમ કર્યો, “કેસ સુધરી જાય એવે છે, તરત જ ઓપરેશન થિયેટરમાં ઝવેરીને દાખલ કરો.”
ઝવેરીને આત્મવિશ્વાસ હતે. પિતાના જીવન માટે એ નિઃશંક હતા. છતાં ઓપરેશનની વાત આવતાં પત્ની ને બાળક બેબાકળા બની ગયાં.
ઝવેરીએ કહ્યું: “ગઈ કાલ સાંજથી મારા જીવનમાં એક ચમત્કાર સજા છે. મૃત્યુ ને હવે મને ભય નથી. નમસ્કારમહામંત્રનું સ્મરણ થતાં જ હું અભય બની ગયો છું. તમે મારી કઈ જાતની ચિંતા ન કરે. હું હસતે મેઢે ઓપરેશન થિયેટરમાં જઈ રહ્યો છું, ત્યારે તમે બધાં નમસ્કારને જાપ કરવા બેસી જાઓ.
ઓપરેશનની તૈયારી થઈ ગઈ છે. નાઈટની મદદમાં નિષ્ણાત ડોકટરે હાજર થઈ ગયા, ઝવેરીએ મહામંત્રને જાય શરૂ કર્યો. એક ઈંજેકશન અપાયું છે અને “અરિહંત....અરિહંત બેલતા ઝવેરી બેહેશ થઈ ગયા.
અગિયારને ટકેરે આરંભાયેલું એ ઓપરેશન ચાર વાગ્યે પૂર્ણ થયું. ચાર કલાક ચાલેલા ઓપરેશન દરમ્યાન સાડા પાંચ હાડકાં અને છ ઔસ રસી ઝવેરીના દેહમાંથી કાઢી નાંખવામાં આવી. આટલો બધે ખરાબ ભાગ કાઢી નાખ્યા પછી કેઈ ડોકટરને વિશ્વાસ ન રહ્યો કે કેસ હવે બચશે.
સાડાચાર વાગ્યે ઘેનની અસર ઉતરી જતાં ઝવેરીએ આંખ ખલી પિતાની રૂમમાંથી એમણે પિતાની પત્ની સાથે ફેન ઉપર વાતચીત કરી. સહુના આશ્ચર્યને પાર ન રહ્યો. ડાકટરને